SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકર્તાની પ્રશસ્તિ મહામુનિ જથ્થુસ્વામીના પ્રભવ નામે શિષ્ય થયા, તેમના શિષ્ય શ્રી શય્યંભવ નામે થયા, તેમના શિષ્ય યશોભદ્ર નામે થયા, તેમના સંભૂતિ અને ભદ્રબાહુ નામે બે ઉત્તમ શિષ્ય થયા. તેમાં જે સ‘ભૂતિમુનિ હતા, તેમના ચરણકમળમાં ભ્રમરરૂપ શ્રી સ્થૂલભદ્ર નામે શિષ્ય થયા. વંશપર પરાથી આવેલા ચૌદપૂર્વ રૂપી રત્નના ભંડાર જેવા તે સ્થૂલભદ્રના મહર્ષિ મહાગિરિનામે સ॰માં મોટા શિષ્ય થયા; જે સ્થિરતામાં મેરૂ સમાન અને વિષ્ટિ લબ્ધિઓથી યુક્ત હતા. બીજા શિષ્ય દશ પૂર્વ ધારી, મુનિએમાં શ્રેષ્ઠ સુહસ્તી નામે થયા; જેઓના ચરણકમળની સેવાથી પ્રોાધરૂપ ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત કરીને સંપ્રતિ નામના રાજાએ આ ભરતામાં પ્રત્યેક નગરે, પ્રત્યેક ગ્રામે એક પ્રત્યેક આકરમાં ચોતરફ એમ બધા પૃથ્વીમ'ડળને જિનરૌત્યથી મ`ડિત કરી દીધું. તે આર્ય સુહસ્તી મહામુનિને સુસ્થિત સુપ્રતિબુદ્ધ નામે શિષ્ય થયા કે જે સમતારૂપ ધનવાળા, દશ પૂર્વ ધારી અને સંસારરૂપ મહાવૃક્ષને ભગ કરવામાં હસ્તી સમાન હતા. હિમાલય પર્વતમાંથી નીકળેલા ગગાના પ્રવાહની જેમ મહિષ એએ જેમના ચરણને સેવ્યા છે એવા તે મુનિથી કાટિક નામે એક મહાન્ ગણુ લવણુસમુદ્ર સુધી પ્રસાર પામ્યા. તે કેટિક ગણુમાં કેટલાએક ઉત્તમ સાધુએ થયા, પછી છેલ્લા દશ પૂર્વ ધારી લખ્ખિ સંબંધી ઋદ્ધિએ કરીને સહિત, તુયનપત્તનમાં જન્મેલા વાસમાન વસૂરિ થયા, તેમના સમયમાં જ્યારે પ્રલયકાળની જેવા ભયંકર (બાર વર્ષના) દુષ્કાળ પ્રાપ્ત થયા ત્યારે નિઃસીમતળવાળા નિધિરૂપ તે વજ્રાસૂરિ ચાતરફ ભય પામેલા સઘને વિદ્યાથી અભિમંત્રીત એવા વસ્ત્રપર બેસાડી પેાતાના કરકમળથી ઉપાડીને આકાશમાર્ગે સુભિક્ષના ધામરૂપ મહાપુરીમાં લઇ ગયા હતા. તે વસૂરિથી કોટિક ગણુરૂપ વૃક્ષની અંદરથી ઉચ્ચ નાગરિકા પ્રમુખ ત્રણ શાખાની જેવી વજી નામે એક ચાથી શાખા નીકળી. તે વા શાખામાંથી મુનિરૂપ ભ્રમરાએ જેમાં લીન થયેલા છે એવા ચદ્ર નામે એક પુષ્પના ગુચ્છ જેવા ગચ્છ પ્રવર્ત્યા, તે ગચ્છમાં ધર્મધ્યાનરૂપ આકાશમાં ચદ્ર સમાન, નિમ ળ ગ્રંથાના રત્નાકર, ભવ્યપ્રાણી રૂપ કમળમાં સૂર્ય સમાન, કામદેવરૂપ હસ્તીને મથન કરવામાં કેશરીસિંહરૂપ, સયમરૂપ ધનવાળા અને કરૂણાના રાશિરૂપ શ્રીયશેાભદ્ર નામે સૂરિવર થયા કે જેઆએ પેાતાના ઉજજવલ યશથી આ જગતને પૂરી દીધું હતું. તે સૂરિવરે, શ્રી નેમિપ્રભુએ જેનુ શિખર પવિત્ર કરેલુ છે એવા રૈવતગિરિ ઉપર સ‘લેખના કરીને અનશન ગ્રહણ કર્યું. તેમાં તેમણે શુભધ્યાનપૂર્વક તેર દિવસ સુધી શાંત મને રહેવાવડે સર્વને આશ્ચય ઉત્પન્ન કરી પૂર્વ મહર્ષિ નીસયમ કથાએને સત્ય કરી બતાવી હતી. તેમના શિષ્ય પ્રશ્નસૂરિ થયા. અનેક જીવાને પ્રતિબાધ કરનારા અને સ વિશ્વમાં પેાતાના ગુણગણુને પ્રખ્યાત કરનારા જે સૂરિવરે શ્રવણ વિષયમાં અમૃત સમાન એવા વીશ સ્થાનકના તપ કરી, પ્રવચનરૂપ સમુદ્રમાંથી કાઢેલા અરૂપ નીરવડે વર્ષાકાળના મેઘની જેમ સમગ્ર પૃથ્વીને પ્રસન્નકરી હતી. તે પ્રદ્યુમ્રસૂરિના શિષ્ય ગુણુસેનસૂરિ થયા. તેએ સવ ગ્રંથના રહસ્યમાં રત્નમય દ્વણુરૂપ કલ્યાણુરૂપ વઢ્ઢીના વૃક્ષ જેવા, કરૂણામૃતના સાગર, પ્રવચનરૂપ આકાશમાં સૂર્ય સમાન, ચારિત્રાદિ રત્નાના રાહગિરિ, પૃથ્વીને પવિત્ર કરનાર અને ધ રાજાના સેનાપતિ હતા. તે ગુસેનસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ થયા કે જેઓ આ પૃથ્વીને પવિત્ર કરનાર જંગમતીરૂપ હતા, અને સ્યાદ્વાદ વાણીરૂપ ગંગાનદીને માટે ૧. ચદ્રગચ્છ એ નામ ચદ્રસૂરિથી પડેલુ છે એમ ગ્રંથાંતરમાં છે.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy