SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૨ મા કુળવાળુકમુનિ હતા, ત્યાં આવી. તેમને વ ંદના કરીને તે માયાવી શ્રાવિકા બેલી-હે મુનેિ જો તમે સાથે પધારો તા હું ઉજ્જય ત્યાદિ તીર્ઘાની વંદના કર્’.’ મુનિએ કાયાત્સગ છેડી ધ લાભ, આશીષ આપી, અને પૂછ્યું કે, ‘ભદ્ર ! તીર્થ વંદના કરતા કરતા તમે કયાંથી આવા છે! ?” તે બેલી-મહિષ ! હું ચંપાનગરીથી તીથ વાંઢવાને માટે નીકળી છું અને મેં સ` તીર્થાથી ઉત્કૃષ્ટ તીરૂપ એવા તમને અહી વાંઘા છે. હવે ભિક્ષાદોષથી રહિત એવું મારૂ પાથેય લઈ તેનાવડે પારણું કરીને મારા ઉપર અનુગ્રહ કરો.” તેની ભક્તિભાવના દેખીને તે મુનિનુ હૃદય આ થઈ ગયુ, તેથી તત્કાળ તેની સાથે ભિક્ષા લેવાને માટે ગયા. હર્ષ પામતી એવી તે માયાવી રમણીએ પ્રથમથી તૈયાર કરી રાખેલા માક તે મુનિને વહેારાવ્યા. જે માદકતું પ્રાશન કરતાં જ મુનિને અતિસાર (ઝાડા) થઈ આવ્યા. ‘દ્રવ્યના રસવીય વિપાક કદિ પણ અન્યથા થતો નથી.’’ તે અતિસારથી મુનિ એવા ગ્લાન થઈ ગયા કે, જેથી અત્ય'ત બળ ક્ષીણ થઈ જવાને લીધે તે પોતાના અંગને પણ ઢાંકી શકતા નહી.. તે વખતે પેલી કપટી માગધિકા ચેાગ્ય સમયને જાણીને ખેલી કે, “મહારાજ ! મારા પર અનુગ્રહ કરવાને માટે તમે પારણું કર્યું; તેમાં મારા પાથેયનુ ભાજન કરતાંજ તમે આવા દુર્દશાને પ્રાપ્ત થયા, તેથી પાપસરિતારૂપ મને ધિક્કાર છે. હવે આવી દશાને પ્રાપ્ત થયેલા તમને મૂકીને મારા ચરણુ બંધન પામ્યા હાય તેમ અહી'થી આગળ ચાલવાને જરા પણ ઉત્સાહિત થતા નથી.'' આ પ્રમાણે કહી તે યુવતી ત્યાં રહી અને ક્ષણે ક્ષણે તે મુનિની સેવા કરવા લાગી, તેમજ તેમના અંગને ચાળવા અને ઔષધ આપવા લાગી. તે માગધિકા મુનિના અંગને એવી રીતે મર્દન કરતી હતી કે જેથી તે મુનિને તેના સ` અંગનો સ્પ થતો હતો. પ્રતિદિન એવી રીતે સેવા કરીને તેણીએ તે મુનિને હળવે હળવે સાજા કર્યા; એટલે ચંપકના સુગંધથી વસ્ત્રની જેમ તેની ભક્તિથી તે મુનિનુ હૃદય પણ વાસિત થયું, તે સાથે તેના કટાક્ષ ખાણેાથી, અંગના સ્પર્શથી અને મૃદુ ઉક્તિથી તેમનું ચિત્ત ચળાયમાન થઈ ગયું. “સ્ત્રીના સ ંગે તપ કયાં સુધી ટકે ?”’ ૧૯૮ દિવસે દિવસે પરસ્પર એક શય્યા અને આસનના પ્રસંગ થતાં કુળવાળુક મુનિ અને માગધિકા વેશ્યાને સ્પષ્ટ રીતે દપતીવ્યવહાર થવા લાગ્યા. પછી માગધિકા કુળવાળુક મુનિને ચંપાનગરીમાં લાવી. કામાંધ પુરૂષ નારીનો કિકર થઇને શુ શુ નથી કરતો ?” પછી તે વેશ્યાએ ચ’પાપતિ પાસે જઈને કહ્યું કે, દેવ ! આ કુળવાળુંક મુનિ છે અને તેને હું મારા પતિ કરીને લાવી છું. માટે હવે શુ કરવુ છે તે વિષે આજ્ઞા આપો.’ રાજાએ આદરપૂર્વક તે મુનિને કહ્યુ કે, ‘જેમ વૈશાળીનગરી શીઘ્ર ભાંગી જાય તેમ કરા.’ રાજાની આજ્ઞા સ્વીકારીને બુદ્ધિના નિધિ કુળવાળુક મુનિ સાધુના વેશે જ સ્ખલિતપણે વૈશાળીનગરીમાં ગયા. તે સમયે ચ’પાપતિએ પ્રથમથી જ જયની પ્રત્યાથી ઉત્સુક થઈને પેાતાના બધા સૌન્યા વડે વશાળીને રૂધી દીધી. માગધિકાપતિ કુળવાળુક મુનિ નગરીમાં બધા બ્યાને જોવા લાગ્યા કે શા કારણથી આ નગરી લેવાતી નથી.’ક્રૂરતાં ફરતાં મુનિસુવ્રતસ્વામીનો એક સ્તૂપ તેના જોવામાં આવ્યા. તેને જોઈ તેની પ્રતિષ્ઠાના લગ્ન વિષે ચિતવતાં તેમાં બહુ ઉત્તમ ચાગ પડેલા હોવાથી તે કારણ જ પ્રખળપણે વૈશાળીના રક્ષણુનું તેના સમજવામાં આવ્યુ. તેથી કોઈ પણ પ્રકારે તેનો ભંગ કરાવવાની ધારણા કરીને તે ઐશાળી નગરીમાં ક્વા લાગ્યા. નગરીના રાધથી કદથી ત થયેલા લેાકેા તેમને પુછતા કે, હે ભદ’ત ! અમે આ શત્રુએ કરેલા
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy