SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૧૬૭ જઈશ.' આ પ્રમાણે સ્વય દ્વીપણુ' કરી ચાતુ યુક્ત આલાપસલાપ કરતાં તેમને મનના સંચાગની સ્પર્ધા કરતા હોય તેમ શરીરસંયોગ પણ થઈ ગયા. વાસવદત્તાની વિશ્વાસપાત્ર કાંચનમાળા નામે એક ધાત્રી દાસી હતી, તે એક જ આ બંનેનુ ચરત્ર જાણતી હતી. તે એક જ દાસીથી સેવાતા હેાવાથી તે બ ંનેનું દાંપત્ય કેાઈ એ પણ જાણ્યુ નહીં, એટલે તે સુખે સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે અનલિમિર હાથી બધનસ્થાન તાડી મહાવતાને પાડી નાખીને સ્વેચ્છાએ છૂટા થઇ ગયા અને જ્યાં ત્યાં ભમતા છતા નગરજનેાને ક્ષેાભ કરવા લાગ્યા. તેથી આ અવશ થયેલા હાથીને શી રીતે વશ કરવા ?' એમ રાજાએ અભયકુમારને પૂછ્યું, એટલે તેણે કહ્યું કે, ઉદયનની પાસે ગાયન કરાવા, તેથી તે વશ થશે.' પ્રદ્યોતે ઉદયનને કહ્યું કે, અનગિરિ હાથીની પાસે જઈ ગાયન કરે.' ઉદ્ભયને વાસવદત્તાની સાથે હાથી પાસે જઇને ગાયન કર્યું. તે ગાયન સાંભળી હાંથી સ્તબ્ધ થઈ ગયા, એટલે તેને બાંધી લીધે. રાજા પ્રદ્યોતે અભયકુમારને ખીજી વાર વરદાન આપ્યું. અભયક઼મારે તેને પણ પૂર્વની જેમ થાપણ તરીકે જ રહેવા દીધું. એક વખતે ઉર્જાણીને નિમિત્તે ચડપ્રદ્યોત રાજા અંત:પુર પરિવાર સહિત મહદ્ધિક નગરજનોની સાથે ઉદ્યાનમાં ગયા હતા. તે સમયે ચાગ ધરાયણ નામે ઉદ્દયન રાજાને મંત્રી તેમને છેાડાવી લઈ જવાના ઉપાય ચિ'તવતા માર્ગ માં ફરતા હતા. તેને આજ ઉપાય મળી જવાથી તે પેાતાની બુદ્ધિના વૈભવની ગરમીને અંતરમાં જીરવી શકયા નહીં, તેથી ખાલી ઉઠયા. “પ્રાય જે મનમાં હોય તે જ વચનમાં આવે છે.” તે ખેલ્યા કે, તે વિશાળ લેાચનવાળી સ્ત્રીને મારા રાજાને માટે જો હું ન હરી જાઉં તે મારૂ નામ યાગ ધરાયણ નહી.’ માર્ગે જતાં ચડપ્રદ્યાતરાજાએ તેની આ વિષ્ટ વાણી સાંભળી તેથી દુષ્ટ કટાક્ષ ભરેલા નેત્રે તેની સામે જોયું. ચેષ્ટાઓથી હૃદયભાવને જાણનારા ચાગ ધરાયણે તરત જ પ્રદ્યોતરાજા કાપાયમાન થયાનું જાણી લીધું. તેથી તાત્કાલિક બુદ્ધિવાળાએમાં અગ્રેસર એવા તેણે પોતે તત્કાળ પહેરવાનું વસ્ત્ર કાઢી નાખી માથા પર મૂકયુ અને પ્રેત જેવી વિકૃત કૌશાંબીપતિના કબજામાં આવી ગયા હતા તેમાંથી છુટા થવા માટે આ પ્રમાણે ઉપાય કર્યો આકૃતિ કરી મૂત્રાત્સર્ગ કરતા તે પેાતાને ભૂત વળગ્યું છે' એમ જણાવવા લાગ્યા. તે જોઇ ‘આ કોઇ પિશાચક છે' એવું ધારીને રાજાએ તરત જ કેપના નિગ્રહ કર્યો, એટલે મહાવતે પણ હાથીને આગળ ચલાવ્યો. ચ'ડપ્રદ્યોત રાજાએ સુંદર ઉદ્યાનમાં જઇ કામદેવરૂપ ઉન્મત્ત હસ્તીને ઉત્તેજિત કરવાના મહા ઔષધરૂપ ગાંધ`ગેાબ્દી શરૂ કરી. કૌતુકી એવા પ્રદ્યોતરાજાએ ગાંધવિદ્યાની નવીન કુશળતા જોવાને વાસવદત્તાને અને વત્સરાજને પણ ત્યાં ખેલાવ્યા. તે વખતે વત્સરાજે વાસવદત્તાને કહ્યું કે, ‘હે શુભમુખો ખાલા ! આજે વેગવતી હાથિણી ઉપર બેસીને નાસી જવાના આપણને વખત મળ્યા છે.’ તે સાંભળી ઉજ્જયિનીપતિની દુહિતાએ ઉડ્ડયન રાજાની આજ્ઞાથી તત્કાળ વેગવતી હાથિણી સજ્જ કરીને મગાવી. જ્યારે હાથિણીને તંગ બાંધવા માંડયો ત્યારે તે હાથિણીએ ગના કરી. તે સાંભળી કાઈ અંધ જોષીએ કહ્યુ કે, તરંગ માંધતાં જે હાથિણીએ ગર્જના કરી છે, તે સા યોજન જઇને પેાતાના પ્રાણના ત્યાગ કરશે.’ પછી ઉડ્ડયનની આજ્ઞાથી વસંત મહાવને હાિિણને અને પડખે ચાર તેના મૂત્રના ઘડાઓ ખાંધ્યા. પછી વત્સરાજ, ઘાષવતી, વાસવદત્તા, કાંચનમાળા ધાત્રી અને વત મહા ૧ પિશાચ વળગેલા હોય તેવા મનુષ્ય ૨ ઘાષવતી વીણા જેના હાથમાં છે તે,
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy