SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ સ ૯ મા યદુકુળનેજ શાભાન્યુ' છે એમ નથી, પણ કેવળજ્ઞાનના આલાકથી સૂર્યરૂપ એવા તમે ત્રૈલાકચને પણ શાભાળ્યુ છે. હે પ્રભુ! આ સંસારસાગર કે જે અપાર અને અસ્તાગ છે તે તમારા પ્રસાદથી ગાઠણ માત્ર ઊંડા અને ગાયનાં પગલાં જેટલેા જ વિસ્તારવાળે થઈ જાય છે. હે નાથ ! સનું હૃદય લલનાઓનાં લલિત ચરિત્રથી ભેદાય છે, પણ આ જગતમાં તમે એક જ તેનાથી અભેદ્ય અને વજ્રના જેવા હૃદયવાળા રહ્યા છે. બીજું કાઈ તેવું નથી. હે પ્રભુ ! તમને વ્રત લેવામાં નિષેધ કરનારી જે બધુઓની વાણી થઈ હતી, તે અત્યારે તમારી આ સમૃદ્ધિ જોવાથી પશ્ચાત્તાપને માટે થાય છે. તે વખતે દુરાગ્રહી ખ'વગથી અમારા ભાગ્યબળે જ તમે સ્ખલિત થયા નહીં તે બહુ સારૂ થયુ. હવે જગતના પુણ્યથી જેને અસ્ખલિત કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલુ છે એવા તમે અમારી રક્ષા કરો. હે દેવ ! જ્યાં ત્યાં રહેલા અને જેમ તેમ કરતા એવા પણ અમારા હૃદયમાં તમે રહેજો, બીજાની અમારે કાંઇ જરૂર નથી.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્ર અને કૃષ્ણ વિરામ પામ્યા. પછી પ્રભુએ સર્વ ભાષાને અનુસરતી વાણી વડે ધ દેશના આપવાને આરંભ કર્યાં. “સર્વ પ્રાણીઓને લક્ષ્મી વિદ્યુતના વિલાસ જેવી ચપળ છે. સ`ચાગ છેવટે વિચાગને જ પ્રાપ્ત કરાવનારા તથા સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા દ્રવ્ય જેવા છે, ચૌવન મેઘની છાયા જેવું નાશવંત છે અને પ્રાણીઓનું શરીર જળના પરપાટા જેવુ છે; તેથી આ અસાર સ'સારમાં ખીજુ` કાંઈપણ સાર નથી, માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાળવું, એજ સાર છે. તેમાં તત્ત્વ ઉપર જે શ્રદ્ધા, તે સમ્યગ્દર્શન કહેવાય છે, યથા તત્ત્વના ખેધ તે જ્ઞાન કહેવાય છે અને સાવદ્ય યાગની વિરતિ તે મુક્તિનુ કારણ ચારિત્ર કહેવાય છે. તે ચારિત્ર મુનિઆને સર્વાત્મપણે અને ગૃહસ્થાને દેશથી હોય છે. શ્રાવક યાવજીવિત દેશ ચારિત્રમાં તત્પર, સ સાધુઓના ઉપાસક અને સ‘સારના સ્વરૂપને જાણનાર હોય છે. શ્રાવકે ૧ મદિરા, ૨ માંસ, ૩ માખણ, ૪ મધુ, ૫-૯ પાંચ પ્રકારનાં ઉદંબરાદિ વૃક્ષનાં ફળ, ૧૦ અન‘તકાય (કદમૂળ), ૧૧ અજ્ઞાત (અજાણ્યાં) ફળ, ૧૨ રાત્રિભાજન, ૧૩ કાચા૨ ગારસ (દૂધ, દહીં, છાશ)ની સાથે મળેલુ' દ્વિદળ, ૧૪ પુષ્પિતભાત, ૪ એ દિવસ વ્યતીત થયેલું દહીં અને કાહી ગયેલું અન્ન-એ સ` અભક્ષ્ય ના ત્યાગ કરવા. જેમ પુરુષ ચતુર હોય તે છતાં દુર્ભાગ્યના હ્દયથી તેનાથી દૂર રહે છે ઈચ્છતી નથી, તેમ મદિરાપાન કરવાથી બુદ્ધિ નષ્ટ થાય છે. મિદરાના પાનથી જેમનાં ચિત્ત પરવશ થયેલાં છે એવા પાપી પુરુષો માતાને પ્રિયા માને છે અને પ્રિયાને માતા માને છે. તે ચિત્ત ચલિત થવાથી પેાતાને કે પરને અથવા પેાતાના કે પારકા પદાર્થને જાણતા નથી. પોતે રાંક છતાં સ્વામી થઈ બેસે છે અને પેાતાના સ્વામીને કકર સમાન ગણે છે. શમની જેમ ચૌટામાં આળોટતા મદ્યપાનીના મુખમાં શ્વાન વિવરની શંકાથી મૂત્રે છે, મદ્યપાનના રસમાં મગ્ન થયેલા માણસ નગ્ન થઈ ને ચૌટામાં સૂવે છે અને લીલાવડે પોતાને ગુપ્ત ૧. તાગ ન આવે એટલા ઊંડે. ૨. કાચા—ગરમ કર્યાં વિનાના. ૩. દ્વિદળ જેતી એ ફાડ થાય એવા મગ, અડદ્રાદિ દાળ, લેટ વિગેરે. ૪ વાશી અન્ન-ભાત શટલી વિગેરે. ૫. ચળિત રસ-કાળ વિગેરે. ૬–આમાં ગણાવેલાં ૧૪ ઉપરાંત ૧ હિમ (બરફ), ૨ કરા, ૩ સર્વ માટી, મીઠું' વિગેરે, ૫ તુચ્છ ફળ, ૬ સધાનક—મેળ અથાણું વિગેરે, ૭ બહુ મેળવતાં બાવીશ અભક્ષ્યા સમજવાં કઠોળ પદા, તેની વ્યતીત થયેલ મીઠાઈ પ્રકારનું વિષ, ૪ કાચી ખીજ, અને ૮ વે ગણ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy