SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૮ મુ સ્વરૂપ કહેવાવડે તેને ઘણા મેધ આપ્યા. તથાપિ એ દુતિ તેવા દુષ્ટ અવ્યવસાયથી વિરામ પામ્યા નહીં. ૩૨૯ અન્યદા તેને સમજાવવાને માટે સત્બુદ્ધિવાન્ રાજીમતીએ કંઠે સુધી દુધનું પાન કર્યું, અને જ્યારે રથનેમિ આબ્યા ત્યારે વમન કરાવનારૂ મનષ્ફળ (મીંઢળ) ખાધું. પછી રથનેમિને કહ્યુ કે ‘એક સુવર્ણના થાળ લાવે.' તત્કાળ તે સુવર્ણના થાળ લાવ્યા, એટલે તેમાં તેણીએ પાન કરેલુ. બધું દુધ વમન કરી નાંખ્યું. પછી રથનેમિને કહ્યું કે તમે આ દુધનુ પાન કરો.’ રથમ બોલ્યા-‘શું હું શ્વાનની જેમ વાત કરેલાને પાન કરનારો છું? તમે આ શુ એલેા છે ?’ રાજીમતી ખેલી-‘શું આ પીવા યાગ્ય નથી એમ તમે જાણા છે ?’ રથનેમિ ખેલ્યા, ‘કેવળ હું જ નહીં’, પરંતુ બાળક પણુ એ તે જાણે છે.' રાજીમતીએ કહ્યું-અરે જો તુ' જાણે છે તેા નેમિનાથે મને વમન કરી દીધેલી છે, છતાં તું મા ઉપભાગ કરવાને કેમ ઇચ્છે છે ? વળી તેમના ભ્રાતા થઇને તું એવી ઇચ્છા કેમ કરે છે ? માટે હવે પછી નારકીના આયુષ્યને બાંધનારૂ આવું વચન બેલીશ નહી.' આ પ્રમાણેનાં રાજીમતીનાં વચન સાંભળીને રથનેમિ મૌન થઈ ગયા. પછી લજ્જા પામતા અને મનારથ ક્ષીણ થવાથી કચવાતા કચવાતા વિમનસ્કપણે પેાતાને ઘેર આવ્યા. રાજીમતી એક નેમિનાથમાંજ અનુરાગ ધરી સ`વેગ પામી સતી વર્ષ વર્ષ જેવા દિવસેાને નિગમન કરવા લાગી. નેમિનાથ વ્રત લીધા પછી ચાપન દિવસે વિહાર કરતા કરતા પાછા રૈવતગિરિના સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં વેતસના વૃક્ષની નીચે અઠ્ઠમના તપ કરીને ધ્યાન ધરતા નેમિનાથનાં ઘાતીકર્મી તુટી ગયાં, તેથી આશ્વિન માસની અમાવાસ્યાને દિવસે પ્રાત:કાળે ચ`દ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં શ્રી અરિષ્ટનેમિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ આસના ચિલત થવાથી સ ઈંદ્રો ત્યાં આવ્યા, અને તેમણે ત્રણ પ્રાકાર (ગઢ) થી શાભતું સમવસરણ રચ્યું, તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરી એકસ વીશ ધનુષ્ય ઊંચા ચૈત્ય વૃક્ષની પ્રદક્ષિણા દઈ તાય નમ:' એમ કહીને એ બાવીશમા તીર્થંકર પૂર્વાભિમુખે પૂર્વી સિહાસન પર આરૂઢ થયા, એટલે પશ્ચિમાકિ ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ ત્રણે દિશાનાં રત્નસિંહાસન ઉપર શ્રી નેમિનાથનાં ત્રણ પ્રતિબિંબ વિકુર્આ પછી ચારે પ્રકારના દેવ દેવીઓ ચન્દ્ર ઉપર ચકારની જેમ પ્રભુના મુખપર ષ્ટિ સ્થાપીને ચેાગ્ય સ્થાને બેઠા. આ પ્રમાણે ભગવંત સમાસર્યાંના ખબર ગિરિપાળકાએ જઈને તત્કાળ પેાતાના સ્વામી કૃષ્ણ વાસુદેવને કહ્યા, એટલે તેએ સાડાબાર કાટી દ્રવ્ય આપીને તરતજ નેમિનાથને વાંઢવાની ઈચ્છાએ ગારૂઢ થઈને તે ચાલ્યા. દશ દશા, અનેક માતાએ, અનેક ભાઈ આ, કાટી સખ્ય કુમારા, સર્વ અંતઃપુરીએ અને સાળ હજાર મુકુટમ ધ રાજાએથી પરવરેલા શ્રી કૃષ્ણ માટી સમૃદ્ધિ સાથે સમવસરણમાં આવ્યા. દૂરથી જ ગજેદ્ર પરથી ઉતરી, રાજ્યચિહ્નો છેાડી દઈ ઉત્તર દ્વારથી સમવસરણમાં તેમણે પ્રવેશ કર્યા. પછી શ્રી નેમિનાથને પ્રદક્ષિણા કરી નમીને કૃષ્ણ ઈંદ્રની પછવાડે બેઠા અને ખીજાએ પણ પેતાતાને ચેાગ્ય સ્થાને બેઠા; પછી ઇંદ્ર અને ઉપેદ્ર (કૃષ્ણે) પુનઃ ઊભા થઇ નેમિપ્રભુને નમી ભક્તિથી પવિત્ર એવી વાણીવડે સ્તુતિ કરવાનો આરભ કર્યાં. “હે જગન્નાથ ! સર્વ વિશ્વના ઉપકારી, જન્મથી એવા તમને અમારે નમસ્કાર છે, હે સ્વામિન્ ! ચાપન કમના ઘાત કર્યાં, તે અમારા ભાગ્યયેાગે ઘણું જ સારૂ ૪ર બ્રહ્મચારી, દયાવીર અને રક્ષક દિવસે શુકલધ્યાનથી તમે ઘાતીથયુ` છે. હે નાથ ! તમે કેવળ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy