SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આપેલ શિખામણ—લક્ષમણ તથા રાવણને કહેલી આગામી ભવ સંબંધી હકીકત-તેમને થયેલી અપૂર્વ શાંતિ-નરકનાં દુઃખમાંથી છુટવાની તેમણે બતાવેલી ઈચ્છા-સીતે ત્યાંથી લઈ જવા માટે ત્રણેને ઉપાડવાતેમનું પારાની જેમ વેરાઈ જવું–બીજીવાર ઉપાડવા–બીજીવાર પણ તેમ થવું તેઓએ જણાવેલી વિશેષ પીડા-સીતંદ્રનું ત્યાંથી નીકળી રામભદ્ર કેવળોને નમી નંદીશ્વરદીપે જવું–વળતાં દેવકુરૂક્ષેત્રમાં ભામંડળના જીવ યુગલિકને જોઈ પ્રતિબંધ પમાડી પિતાનું સ્વર્ગે જવું-રામર્ષિનું પંદર હજાર વર્ષનું આયુ પૂર્ણ કરીને મેક્ષગમન. (પૃ. ૧૪૩ થી ૧૫૩) -: રામાયણ સમાપ્ત :અગિયારમા સર્ગમાં-શ્રી નમિનાથજી ચરિત્ર-તેમને પૂર્વભવ-કૌશાંબી નગરીમાં સિદ્ધાર્થ નામે રાજા-દીક્ષા લઈ તીર્થંકરનામ ઉપાર્જન કરી અપરાજિત વિમાનમાં ઉપજવું. મિથિલાનગરીમાં વિજય રાજા ને વપ્રાદેવી રાણ-તેના ગર્ભમાં સિદ્ધાર્થ રાજાના જીવનું ચોથા અનુત્તર વિમાનમાંથી એવીને ઉપજવું–તેમણે દીઠેલાં ચૌદ સ્વપ્ન–પ્રભુનો જન્મ–દેવકૃત જન્મોત્સવ-દ્ર કરેલી સ્તુતિ-માતા પાસે મૂકવા-વિજયરાજાએ કરેલે જન્મોત્સવ-નમિનાથ નામ સ્થાપન-પાણિગ્રહણ રાજ્ય સ્થાપન–સુપ્રભ પુત્રને રાજ્ય આપી લીધેલી દીક્ષા-દત્તરાજાને ઘેર પ્રથમ પારણું-કેવળજ્ઞાનની પ્રાપ્તિસમવસરણની રચના-ઈદ્રાદિકનું આવવું-ઈઢે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના તેમાં શ્રાવકની અહોરાત્રિની ચર્યાનું વર્ણન-કુંભ વિગેરે સત્તર ગણધરની સ્થાપના–ભૃકુટી નામે યક્ષ ને ગાંધારી નામે ચક્ષણ-પ્રભુને પરિવાર–પ્રત સમેતશિખર પધારવું-પ્રભુનું નિર્વાણ-આયુષ્યની પૂર્તિમુનિસુવ્રત ને નમિનાથજીના નિર્વાણનું અંતર-દેવકૃત નિર્વાણમહત્સવ. (પૃ. ૧૫૪ થી ૧૫૮) બારમા સગમાં-હરિફેણ ચકીનું ચરિત્ર-તેને પૂર્વ ભવ-અનંતનાથજીના તીર્થમાં નરાભિરામ રાજાનું દીક્ષા લઈ ત્રીજા દેવલેકમાં મહદ્ધિક દેવ થવું. કાંપિપુરમાં મહાહરિ રાજાની મહિષી નામે પટરાણીના ઉદરમાં નરાભિરામ રાજાના જીવનું ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વપ્નતેને જન્મ-હરિષેણ નામ સ્થાપન–યુવરાજપદે સ્થાપન-પ્રગટ થયેલ ચક્રરત્ન-ત્યાર પછી મળેલાં બીજા તેર રત્ન-દિગ્વિજય કરવા નીકળવું-છ ખંડ સાધીને કાંપિયપુરમાં પાછા આવવું ચક્રવર્તીપણાને અભિષેક-પ્રાંતે લીધેલી દીક્ષા-દશહજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કેવળજ્ઞાન મેળવીને મોક્ષે જવું. (પૃ. ૧૫૯ થી ૧૬૦). તેરમા સર્ગમાં–જય ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ-વસુંધર રાજાનું દીક્ષા લઈ સાતમા દેવલોકમાં દેવ થવું-ત્યાંથી ચ્યવી રાજગૃહી નગરીમાં વિજય રાજાની વમા રાણીની કુક્ષિમાં ઉપજવું–તેણે દોઠેલાં ચૌદ સ્વપ્ન-પુત્રપ્રસવ-જયકુમાર નામ સ્થાપન-ચક્રરત્નની નિષ્પત્તિ-બીજા તેર રત્નોનું આવી મળવું-દિગ્વિજય કરવા નીકળવું-પખંડની સાધના–પાછું રાજગૃહી નગરીમાં આવવું-ચક્રવતપણાને અભિષેક-પ્રાંતે લીધેલી દીક્ષા–ત્રણ હજાર વર્ષનું આયુ પૂર્ણ કરી કેવળજ્ઞાન પામી મેક્ષે જવું. (પૃ. ૧૬૧ થી ૧૬૨) સાતમું પર્વ સંપૂર્ણ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy