SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વિભીષણ, લક્ષમણ, સીતા, વિશલ્યા, ભામંડળ, લવણાંકશ અને સિદ્ધાર્થ વિગેરેના પૂર્વભવનું વૃત્તાંત-તે સાંભળીને ઘણું લેકેને થયેલ સંવેગ-કૃતાંતવદને લીધેલી દીક્ષા-રામલક્ષ્મણનું સીતા સાધ્વી પાસે આવવુંરામે કરેલી વંદના–તેમનું અયોધ્યામાં પાછા આવવું-કતાંતવદનનું પાંચમાં દેવકમાં દેવ થવું- સીતાનું બારમાં દેવકના ઈદ્ર થવું. કાંચનપુરમાં બે રાજપુત્રીના સ્વયંવરમાં રામ લક્ષ્મણનું પુત્રો સહિત જવું-તે કન્યાનું લવણાંકુશને વરવું તેથી લક્ષ્મણના પુત્રને થયેલ ઈર્ષ્યા-તે સંબંધી લવણાંકુશે બતાવેલા ઉત્તમ વિચાર-તે સાંભળી લક્ષમણના પુત્રોને થયેલ છે અને વૈરાગ્ય-તેમણે લીધેલ ચારિત્ર-લવણાંકુશનું અધ્યા આવવું–ભામંડળના શુભ વિચાર-તેજ વખતે વિજળીનું પડવું-ભામંડળનું મૃત્યુ પામીને દેવકુરૂમાં યુગલિક થવું. હનુમાનને સૂર્યાસ્ત જોઈને થયેલ વૈરાગ્ય-તેણે લીધેલી દીક્ષા–તેનું મેક્ષગમન–રામચંદ્રને તે વાતની ખબર પડતાં તેણે કરેલા મેહજન્ય વિચાર-સુધર્મા ઈદે પિતાની સભામાં રામચંદ્રને માટે બનાવેલું લમણપરના સ્નેહનું દયાવરણ–બે દેવનું તેના સ્નેહની પરીક્ષા માટે આવવું તેમણે લક્ષ્મણને બતાવેલ રામના મૃત્યુથી શેક કરતું અંત:પુર-તે સાંભળતાંજ લક્ષ્મણનું થયેલું મરણ-દેવતાઓને થયેલ ખેદ-તેમનું દેવલોકમાં પાછા જવું-લક્ષ્મણના મૃત્યુથી અંતઃપુરમાં પ્રવર્તેલ શક–રામચંદ્રનું ત્યાં આવવું–લવણાંકુશને તે જોઈને થયેલ વૈરાગ્ય–તેમણે માગેલી દીક્ષા લેવાની આજ્ઞા તેમણે લીધેલું ચારિત્ર અને મોક્ષગમન. કે ભાઈના મરણથી અને પુત્રના વિયોગથી રામચંદ્રને આવેલી મૂછ–તેને વિલાપ–વિભીષણાદિકે સમજાવવું-રામે લક્ષ્મણનું મરણું નહીં માનતાં કરવા માંડેલી મેહચેષ્ટા-રામના ઉન્મત્તપણાના ખબર સાંભળી ઈદ્રજિત ને સંદના પુત્રોનું અયોધ્યા પર ચડી આવવું-આસનકંપથી જટાયુ દેવનું ત્યાં આવવુંરામના પક્ષમાં હજ દેવો છે એમ જાણી આવેલ રાક્ષસોએ નાસી જઈ લજજાથી દીક્ષા લેવી–જટાયુ દેવે રામને સમજાવવા કરેલા પ્રયત્ન-રામનું ન માનવું–કૃતાંત દેવનુ આવવું–તેણે પણ કરેલા પ્રયત્ન–બહુ પ્રયત્નથી રામને લક્ષ્મણના મરણની થયેલી ખાત્રી–તેણે કરેલું લક્ષ્મણનું મૃતકાર્ય–જટાયુને કૃતાંતદેવનું પોતાને ઓળખાવીને સ્વર્ગે પાછા જવું. રામચંદ્ર દીક્ષા લેવાના વિચારથી શત્રુઘને રાય લેવા કહેવું–તેણે પણ સાથે જ દીક્ષા લેવાને જણાવેલ વિચાર–લવણના પુત્ર અનંગદેવને રાજ્ય આપી રામનું દીક્ષા લેવા નીકળવું-શત્રુન, સુગ્રીવ, વિભીષણ, વિરાધ વિગેરે ૧૬૦૦૦ રાજાઓ સાથે રામે લીધેલી દીક્ષા–રામચંદ્રમુનિએ અઠિ વર્ષ પર્યત કરેલી તીવ્ર તપસ્યા તેમણે અંગીકાર કરેલું એકલવિહારીપણુ-રામને પ્રાપ્ત થયેલ લોકવધિજ્ઞાનલક્ષ્મણને નરકમાં દેખવો-તે સંબંધી રામચંદ્ર કરેલા વિચાર–પારણું નિમિત્તે એક નગરમાં પ્રવેશ તેમના રૂપથી નગરમાં થઈ રહેલ ક્ષોભ-ફરીથી નગરમાં ન જવાની કરેલી પ્રતિજ્ઞા-અરણ્યમાં પ્રતિભાધર થઈને રહેવુંપ્રતિનદી રાજાનું તે ઉદ્યાનમાં આવવું-રામચંદ્રની દેશનાથી શ્રાવક થવું–રામચંદ્ર કરેલ અનેક પ્રકારના તપ ને અભિમહે-તેમનું કેટીશિલાપર આવવું-ત્યાં કાઉસગ્મધ્યાને રહેવું–ક્ષપકશ્રેણિએ ચઢતાં સ્થાનાંતર અવસ્થાને પામવું-સીતેંદ્રનું ત્યાં આવવું -તેણે કરેલ અનુકૂળ ઉપસર્ગ–રામચંદ્ર ધ્યાનમાં અચળ રહેતાં મેળવેલું કેવળજ્ઞાન–અમ્યુરેંદ્રાદિકે કરેલે કેવળજ્ઞાનને મહિમા-દેશનાને અંતે સીતે પૂછેલી રાવણ ને લેમણની ગતિ-રામભદ્ર કેવળીએ કહેલા તેના આગામી ભવ–તેમાં “હાલ તેનું ચેથી નરકમાં હોવાપણુંત્યાંથી ચવી નરભવમાં આવી દેવભવને આંતરે કેટલાક મનુષ્યના ભવ કરશે સીતંદ્ર ચવીને ચક્રવતી થશે ત્યારે તે બે તેના પુત્ર થશે–અનુક્રમે રાવણનો જીવ તીર્થકર થશે ત્યારે સીતાને છવ તેને ગણધર થશેલક્ષ્મણને જીવ ચક્રવતી થઈ તીર્થકર થશે અને ત્રણે મોક્ષપદને પામશે.” ઇત્યાદિ હકીકતનું કહેવું. - સીતેદ્રનું એથી નરકમાં આવવું-ત્યાં લક્ષ્મણ, શબૂક તથા રાવણને પરસ્પર યુદ્ધ કરતાં જોઈ પરમાધામીએ ઉપજાવેલી અસહ્ય પીડાઓ-સીતેંકે પરમાધામીઓને આપેલ કપકે-શબૂક તથા રાવણને
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy