SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ પર્વ ૩ જી પૃથ્વી ઉપર રત્નપીઠ કરાવ્યું. સૂર્યના તેજને પરાભવ કરનારા, મેાટા હિમથી પણ પરાભવને નહીં પામતા, ઝાકળે કરી દર્દનને કરનારા, પવનેાવડે નહી' ક‘પતા, સરોવરના જળને હિમમય કરી દેતા, હેમંત ઋતુ સંબ ંધી અન્દ્રે રાત્રિના પવનથી પણ પ્રતિમાને અખ'ડિત રાખનારા, માને કરી વર્જિત, વ્યાઘ્ર સિ હાર્દિક દુષ્ટ હિંસક પ્રાણીઓથી ભયકર એવા અરણ્યમાં અને ઘણા શ્રાવકાવાળા નગરમાં સરખી ગતિ અને સ્થિતિ રાખનારા, એકાકી, મમતાએ રહિત, મૌનધારી, નિગ્રંથ અને ધ્યાનમાં તત્પર એવા પ્રભુએ છદ્મસ્થપણે ત્રણ માસ સુધી વિહાર કર્યા. વિહાર કરતા પ્રભુ ફરીવાર સહસ્રમ્રવનમાં આવ્યા. ત્યાં પુન્નાગ વૃક્ષની નીચે પ્રતિમા ધારણ કરીને રહ્યા. બીજા શુકલ ધ્યાનને અંતે રહેલા પ્રભુના શિશિરઋતુ વ્યતિક્રમ્યા પછી જેમ હિમ વિનાશ પામે તેમ ઘાતિક વિનાશ પામી ગયાં. ફાલ્ગુન માસની કૃષ્ણ સપ્તમીએ ચ`દ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં તપ જેમણે કર્યા છે એવા પ્રભુને ઉજ્જવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ સુર અસુરોના ઈંદ્રોએ ચૈાજન પ્રમાણ ક્ષેત્રમાં પ્રભુને દેશના આપવાને માટે સમવસરણ રચ્યુ'. દેવતાઓએ સ'ચાર કરેલા સુવણૅના નવ કમળાને ચરણન્યાસથી પવિત્ર કરતા એવા પ્રભુએ તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યા. પર'પરાની અર્હંતની સ્થિતિને પાળતા એવા પ્રભુ, અઢારસે ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને તીર્થાંયનમઃ એવી વાણીને ઉચ્ચારતા રત્નસિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. પછી સુર, અસુર અને મનુષ્ય સહિત ચાર પ્રકારના સઘ ચેાગ્ય દ્વારથી પ્રવેશ કરીને યથાચિત સ્થાને બેઠા. પછી ઇંદ્રેપાંચ અંગે પૃથ્વીનેા કરી ભગવંતને પ્રણામ કરી ભકિતના વેગથી નીચે પ્રમાણે સ્તુતિ કરવાના આરંભ કર્યા. “ હે પ્રભુ! સુર, અસુર અને નરીએ મસ્તક ઉપર ધારણ કરેલું ત્રણ લેાકના ચક્રવત્તી એવા તમારૂં શાસન આ જગમાં વિજય પામે છે. હું ભગવાન્ ! પ્રથમ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા, પછી મન:પર્યંય જ્ઞાનને ધરનારા અને અધુરા કેવળજ્ઞાનવાળા એવા તમે અમને નિપરદિન અધિકાધિક જોવામાં આવ્યા છેા. હે નાથ ! માતા વૃક્ષની છાયાની જેમ વિશ્વને ઉપકાર કરનારૂ તમારૂ ઉજજવળ કેવળજ્ઞાન જય પામેા. હે ભગવાન્ ! જ્યાં સુધી સૂર્યાદય થયા નથી ત્યાં સુધીજ અધકાર રહે છે, જ્યાં સુધી કેસરીસિંહ આવતા નથી ત્યાં સુધીજ ગજે ડ્રો મદાંધ રહે છે, જ્યાં સુધી કલ્પવૃક્ષ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધીજ દારિદ્રય રહે છે, જ્યાં સુધી વૃષ્ટિકારક મેઘ થતા નથી ત્યાં સુધીજ “ જળની તગાશ રહે છે. અને જ્યાં સુધી પૂણ્ ચંદ્ર ઉગતા નથી ત્યાં સુધીજ દિવસના “ તાપ રહે છે, તેમ જ્યાં સુધી તમે જેવામાં આવેલા નથી ત્યાં સુધીજ આ જગમાં કુબેાધ દર 66 66 રહેલા છે. જે પ્રાણીઓ નિત્ય તમને જુએ છે અને સેવે છે તેઓની હું હર્ષોંથી સ “ કાલ અનુમેાદના કરૂ છું. પ્રભુ! હાલમાં તમારા પ્રસાદથી તમારા દર્શનનું ફૂલ ઉત્તમ સમ્યક્ત્વ મને યાવજીવિત નિશ્ર્ચલપણે રહેવારૂપ થાઓ. ’ '' 66 te 66 66 66 એવી રીતે સ્તુતિ કરીને ઇંદ્ર મૌન રહ્યા પછી જગદ્દગુરૂએ મેઘના જેવી ગંભીર વાણીથી આ પ્રમાણે દેશના દેવાના આરભ કર્યાં. “ અનંત કલેશરુપી તર`ગેાએ યુકત આ ભવસાગર ક્ષણે ક્ષણે સર્વ પ્રાણીઓને ઊંચે નીચે અને તિńપણે ફેકયા કરે છે. જેમ અશુચિ સ્થાનમાં કીડાએ પ્રીતિ કરે છે તેમ પ્રાણીઓ આ ક્ષણિક શરીર ઉપર પ્રીતિ કરે છે, અને તે શરીર તેમનેજ એક બંધનરૂપ “ થઇ પડે છે. રસ, રૂધિર, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા, વીર્ય, આંતરડા અને વિષ્ટા * * **
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy