SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૩ જી “ છે. જન્મ્યા દુ:ખ થાય છે તેનાથી આઠગણું દુ:ખ પ્રાણીને ગર્ભ વાસમાં ઉત્પન્ન થાય છે. વળી ચેાનિયંત્રમાંથી નીકળતી વખત પ્રાણીને જે દુઃખ થાય છે તે ગર્ભ વાસના દુઃખથી પણ અનતગણું પછી પણ ખાલ્યવયમાં મૂત્રવિષ્ટાથી, યૌવનવયમાં રતિવિલાસેથી અને “ વૃદ્ધાવસ્થામાં શ્વાસ તથા ખાંસીના રાગથી એ પ્રાણી પીલાય છે, તથાપિ તેને કદી “ પણ લજ્જા આવતી નથી. પ્રાણી પ્રથમ બાલ્યાવસ્થામાં વિદ્યાનો ડુક્કર, પછી ચૌવનાવસ્થામાં કામદેવને ગધેડા અને છેવટે વૃદ્ધાવસ્થામાં ઘરડા ખેલ અને * "" છે; પણ કદાપિ તે પુરૂષ છતાં પુરૂષ થતા નથી. શિશુ વયમાં માતૃમુખી, યૌવન “ વયમાં શ્રીમુખીર અને વૃદ્ધપણે પુત્રમુખી થાય છે, પણ એ મૂખ પ્રાણી કાઇવાર 66 અંતમુ ખ થતા નથી, ધનની આશામાં વિવલ થયેલા (પ્રણી કેાઈવાર સેવા, કૃતિ, વ્યાપાર t અને પશુપાલન વિગેરે ઉદ્યોગથી પાતાના જન્મને નિષ્ફલ ગુમાવે છે. કોઈવાર ચારી, કેઇિ“વાર દ્યુત અને કાઇવાર જારપણું કરવાથી મનુષ્યાને વારંવાર સંસારમાં પરિભ્રમણ કરવાનાં tr કારણુ ઉત્પન્ન થયા કરે છે. મેહથી અંધ થયેલા પ્રાણીએ સુખી હોય છે ત્યારે કામિવ * "C ** લાસથી દુઃખી થાય છે અને દીનતા અને રૂદન કરવાથી પાતાનો જન્મ ગુમાવે છે પણ “ ધર્મ કાર્ય કરતા નથી, અનંત કર્માંના સમૂહનો ક્ષણમાત્રમાં ક્ષય કરવાને સમર્થ એવું મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ પાપી પુરુષો પાપ કર્મ કર્યા કરે છે. જ્ઞાન, દર્શીન અને ચારિત્ર એ ત્રણ રત્નોના પાત્ર રૂપ મનુષ્યપણામાં જે પાપ કર્મ કરવું તે સુવર્ણ પાત્રમાં મિદેરા ભરવા જેવું છે. આ સંસાર રૂપી સમુદ્રમાં શિમલાયુગના યાગની જેમ માંડમાંડ પ્રાપ્ત થયેલું આ મનુષ્યપણું અહા ! મૂખ જેમ ચિંતામણિ રત્ન હારી જાય તેમ પ્રાણી હારી જાય છે. સ્વર્ગ અને મેાક્ષની પ્રાપ્તિના કારણરૂપ મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ માણસ નરકપ્રાપ્તિના ઉપાય રૂપ કર્મોની અંદર ઉદ્યમ કર્યા કરે છે એ “ કેવી દિલગીરીની વાત ! અનુત્તર વિમાનના દેવતાઓ પણ મેાટા પ્રયત્નથી જેની આશા “ રાખે છે એવું મનુષ્યત્વ પ્રાપ્ત થયા છતાં પણ તેને પાપી પુરૂષા પાપ કર્મમાં જોડી “ દે છે. નરકમાં પરાક્ષ દુઃખ છે અને નરજન્મમાં તે પ્રત્યક્ષ દુ:ખ છે; તેથી તેના ** 66 66 વિસ્તાર અતિશયપણે શામાટે અહીં વર્ણવવા જોઈએ ? 66 · શાક, અમર્ષ, ખેદ, ઈર્ષ્યા અને દીનતા વિગેરેથી જેમની બુદ્ધિ હણાયેલી છે એવા “ દેવતાઓમાં પણ દુ:ખનુ સામ્રાજ્ય પ્રવૃતિ રહેલું છે. બીજાની મેાટી લક્ષ્મીને જોઇને “ દેવતાએ પાતાના અલ્પ સુકૃતને સંપાદન કરનારા પૂર્વજન્મના જીવિતના ચિરકાળ “ શાક કરે છે. બીજા કાઈ બલવાન દેવતાની તરફથી પેાતાને અડચણુ ઉત્પન્ન થતાં 66 તેને પ્રતિકાર કરવાને અસમર્થ એવા દેવતા તીક્ષ્ણ એવા અમ રૂપ શલ્યથી નિર'તર કચવાયા કરે છે. ‘મેં પૂર્વ જન્મમાં કાંઈ પણ સુકૃત કર્યું' જણાતુ નથી જેથી 'દ આ ભવમાં સેવકદેવતાપણાને પામ્યા છે. આવી રીતે વિચારતાં અને પેાતાથી “ અધિક ઉત્તરાત્તર ખીજા દેવાની લક્ષ્મીને દેખતાં નિર'તર કેટલા એક દેવતા એ ખેદ 66 કર્યા કરે છે. કેટલાએક દેવતાએ ખીજાએની વિમાન, સ્ત્રીરત્ન અને ઉપવન સ`ખધી સપત્તિ જોઈ જોઈને ચાવજીવિત ઈર્ષ્યારૂપ જ્વલિત અગ્નિના ઊર્મિઓથી બળ્યા કરે છે. કેટલાએક દેવતાએ બીજા ખળીષ્ટ દેવતા તરફથી પેાતાનું સર્વસ્વ લુંટાઇ જતાં 66 66 ૪૩ ૧ માતાના મુખ સામું જોવાવાળા. ૨ સ્ત્રીના મુખસામું જોવાવાળે. ૩ પુત્રના મુખ સામું જોવાવાળા. ૪ સ્વયંભૂરમણ સમુદ્રમાં સામસામી દિશાએ નાંખેલું ધાંસ' તે ખીલી અનત કાળે કદાપિ એકઠુ થઈ જાય અને ધાંસરામાં ખીલી પાવાઈ જાય, એ જેટલુ અસંભવીત અને કવચિતજ બને તેવું છે તેના સરખુ મનુષ્યપણું પામવું દુર્લોભ છે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy