SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૨ જો ૨૧૪ વન્ ! હું ભવાંતરે આવી સ્થિતિવાળી ન થાઉં તેમ કરો. હે ત્રાતા ! તમારા જેવા રક્ષક હોય તે શુ' શું વાંચ્છિત ન મળે ’ આવાં તેનાં વચન સાંભળી તેની યાગ્યતાના વિચાર કરીને મુનિએ તે દુ:ખી અખલાને ધર્મ ચક્રવાલ નામના તપ બતાવ્યા. “ હે દુઃખી સ્ત્રી ! દેવગુરૂના આરાધનમાં લીન થઇને તારે બે અને ત્રણ રાત્રિના ક્રમથી સાડત્રીશ ઉપવાસ કરવા. આ તપના પ્રભાવથી કાગડીને બચ્ચાંની જેમ ફ્રીવાર તને આવા ભવ પ્રાપ્ત થશે નહી',’ મુનિ મહારાજનાં વચનને માન્ય કરીને શ્રીદત્તા પેાતાને ગામ ગઈ; અને ત્યાં જઈને ધ ચક્રવાળ તપના આરંભ કર્યાં. તે તપના પ્રભાવથી તેણે પારણામાં પૂર્વે સ્વમમાં પણ કદી નહી' જોયેલું અને સારી દશારૂપ નાટકની પ્રસ્તાવના રૂપ સ્વાદિષ્ટ ભાજન પ્રાપ્ત કર્યું. ત્યારથી ધનાઢય લેાકાના ઘરમાં સારૂ કામ કરવાનું મળતાં તેને દ્વિગુણુ અને ત્રિગુણ મૂલ્ય અને ઉત્તમ વચ્ચે પ્રાપ્ત થવા માંડયાં. તેથી ઘેાડા સમયમાં શ્રીદ્વત્તા કાંઇક કિચના ૧ થઇ, એટલે દેવગુરૂની પૂજા યથાશક્તિ વિશેષ કરવા લાગી. એક દિવસે તેના ઘરની ભીંતનેા એક જીણુ પ્રદેશ પવન વિગેરેના વેગથી પડી ગયા. તેમાંથી સુવર્ણાદિક ધન નીકળી આવ્યું. તે ધનથી તેણે તપની સમાપ્તિમાં ચૈત્યપૂજા અને સાધુસાધ્વીને પ્રતિલાભિત કરવા પૂર્વ ક માટુ' ઉદ્યાપન ( ઉજમણું) કર્યુ. તપસ્યાને છેલ્લે દિવસે તેણીએ કાઇ સાધુના યાગને માટે દિશાઓમાં જોવા માંડયું, ત્યાં માસક્ષમણુના પારણાને માટે ફરતા સુવ્રતમુનિ તેના જોવામાં આવ્યા. પેાતાના આત્માને ધન્ય માનતી શ્રીદત્તાએ પ્રાસુક અનાદિક વડે તેમને પ્રતિલા ભિત કર્યા; અને પછી નમસ્કાર કરીને આ ત ધ વિષે પૃચ્છા કરી. મુનિએ કહ્યું-“ હે શુભા ! ભિક્ષાને માટે ગયેલા મુનિએ કોઇ ઠેકાણે ધમ દેશના કરે એવા અમારા આચાર નથી. તેથી હે ભદ્રે ! જો તારે ધર્મ સાંભળવાની ઇચ્છા હોય તેા મારા ઉપાશ્રયમાં ગયા પછી ચેાગ્ય સમયે ત્યાં આવજે.” આ પ્રમાણે કહીને મુનિ પેાતાને સ્થાનકે ગયા. લાવેલા આહાર વડે માસક્ષમણુનું પારણું કરી તે મુનિવ સ્વાધ્યાય કરતા હતા, ત્યાં નગરના લેાકા અને શ્રીદત્તા વંદના કરવાને આવ્યા. વાંદીને સર્વે યાગ્ય સ્થાને બેઠા, એટલે મુનિએ પ્રસન્ન વાણીથી આ પ્રમાણે ધ દેશના આપી. (6 “ આ સંસારમાં ચેારાશી લાખ ચેાતિમાં ભટકતા ભવી પ્રાણી, દૈવયેાગે અંધ જેમ ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરે, તેમ માનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે. તેમાં સર્વ જયાતિષમાં “ ચંદ્રની જેમ સં ધર્મમાં પ્રધાન શ્રીસર્વજ્ઞકથિત ધ પ્રાપ્ત થવા ઘણા દુર્લભ છે. તેથી તે ધર્મોમાં સમિત પૂર્વક યત્ન કરવા કે જેથી સ`સારી જીવ લીલામાત્રમાં આ “ સસારવારિધિને તરી જાય.’” આ પ્રમાણેની દેશના સાંભળી શ્રીદત્તાએ સુવ્રતમુનિને નમસ્કાર કરી સમકિત પૂર્ણાંક સાક્ત ધર્મને સ્વીકાર્યાં. પછી સુવ્રતમુનિને વંદના કરી સ પુરલાક અને શ્રીદત્તા હ` પામતા પોતપોતાને સ્થાનકે ગયા. કેટલાક કાળ સુધી આત ધને સારી રીતે પાળતી શ્રીદત્તાને કાઈ ક`ના રિણામથી મનમાં આવે! સંકલ્પ ઉત્પન્ન થયા કે · અગર જો આ શ્રીજિનધનું ફળ માટું કહેવાય છે પણ મને તેવું ફળ મળશે કે નહીં, તે મારા જાણવામાં આવતું નથી.' સુત્રતમને જેવા સદ્ગુરૂને ઉપદેશ છતાં શ્રીદત્તાએ આવા સ‘કલ્પવિકલ્પ કર્યા તેથી ખરેખર ભવિતવ્યતા અતિ દુર્વાર છે. એક વખતે તે સત્યયશા મુનિરાજને વાંઢવા જતી હતી. ત્યાં તેણે આકાશમાર્ગે વિમાનમાં બેસીને જતા બે વિદ્યાધરાને જોય; શ્રીદત્તા તેના રૂપથી માહ પામીને ઘેર આવી. પછી પૂર્વે કરેલી વિચિકિત્સાનીર આલાંચના કર્યા વિના મૃત્યુ પામી. ૧ દ્રવ્યવાળી. ૨ ધર્મના ફળના સદેહ.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy