________________
પર્વ ૪ થું
૧૪૯ વર્ષ, દિગ્વિજયમાં એંશી વર્ષ અને રાજ્યમાં ઓગણત્રીસ લાખ સત્તાણું હજાર નવસે અને વીશ વર્ષ એમ ત્રિીશલાખ વર્ષનું વાસુદેવનું આયુષ્ય પૂર્ણ થયેલું છે. પંચાવન લાખ વર્ષના આયુષ્યવાળા સુપ્રભ બલરામ, પોતાને અનુજ ભાઈના અવસાન પછી ઘણુ કાળ સુધી દુઃખિતપણે સંસારમાં રહ્યા. પછી પોતાના લઘુ બંધુની વિપત્તિ (મૃત્યુ) જોવાથી વિરક્ત થયેલા સુપ્રભ બલભદ્ર મૃગાંકુશ મુનિની પાસે વ્રત ગ્રહણ કરી, કેવળજ્ઞાન પામી, અનંત ચતુષ્ટય મેળવીને અપુનર્ભવસ્થાન (મોક્ષ) ને પ્રાપ્ત થયા.
इत्याचार्यश्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये चतुर्थे पर्वणि अनंतस्वामिपुरुषोत्तमसुप्रभमधुचरित
વનો નામ તુર્થઃ સર્ષ
8888888