SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૪ થુ ૧૨૫ એતેરલાખ ઓગણપચાસ હજાર અને નવસેા વર્ષ એ પ્રમાણે એકંદર ચુંમાતેર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. દ્વિત્કૃષ્ટ કાલધર્મ પામ્યા પછી બધુસ્નેહથી માહિત થઇ પચાતેર લાખ વર્ષના આયુષ્યવાળા વિજય અલભદ્ર માંડમાંડ એકાકીપણે રહ્યા. પછી તેણે વાસુપૂજ્ય ભગવાના વચનનું સ્મરણ કરવાથી તથા પેાતાના બંધુના મરણુથી સ'સાર ઉપરથી ગાઢ વિરક્ત થઈ શ્રીવિજયસૂરિના ચરણકમલમાં વ્રત ગ્રહણ કર્યું. સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળીને વિજય ખલભદ્ર કાલધર્મ પામી માક્ષે ગયા. 肉肉肉 烧烧烧稳防防Æ限DVDWR防DWR防保 इत्याचार्य श्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये चतुर्थे पर्वणि श्रीवासुपूज्य द्विपृष्टविजयतारकचरित्र वर्णन नाम द्वितीयः सर्गः २ ॥ 腐腐腐腐8RWDWBZZBB院WER防防防防限的限
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy