SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 3 જ, આજના કાળે, આ ગ્રંથ તથા તેના પ્રણેતા દ્વારા થતા ઉપકાર; અને માટે જ આ ગ્રંથનુ` વાંચન તે સાંચન. આપણા પરને પહેલા તેમ જ અજોડ ‘શલાકાપુરુષ' ૬૩ હોય છે. જૈન સિદ્ધાંત અનુસાર, એક કાળચક્રના બે વિભાગ હેાય છે, અને તે પૈકી પ્રત્યેક વિભાગમાંના કાળખાં આ ૬૩ શલાકાપુરુષે થતાં હેાય છે. ‘શલાકાપુષ’ એટલે ઉત્તમપુરુષો (૨૩૫ન્નમTMાવૃત્તિ,ચરિય') અથવા ‘શલાકા’ એટલે સમ્યકૃત્વ. જે પુણ્યાત્માઓ નિયમા સમ્યક્ત્વરૂપી શલાકા ધરાવે છે તેમને શલાકાપુરુષ' કહેવામાં આવે છે. (હ્રદ્ઘાવહી). શ્રી હેમચંદ્રાચાર્યે જ પેાતાના ઋમિયાનચિન્તામર્માળ-શબ્દશમાં આપેલી વ્યાખ્યા પ્રમાણે ટૂંકમાં કહી શકાય કે પુરુષામાં-સૃષ્ટિમાં પેદા થતાં-થયેલાં ને થનાર પુરુષામાં – જે સર્વશ્રેષ્ઠ હોય—થાય –ગણાય, તે કહેવાય ‘શલાકાપુરુષ’. આવા ૬૩ શલાકાપુરુષા આ કાળખંડમાં પણ થયા છે, અને તેમનું સાંગેાપાંગ ચરિત્રવન શ્રીહેમચદ્રાચાય મહારાજે સંસ્કૃત પદ્યકાવ્યરૂપે ૩૬૦૦૦ શ્લામાં વિસ્તાર્યું છે. એ પુણ્યપુરુષના આ વિશાળકાય ગ્રંથને અક્ષરશઃ અને વળી લેાકભાગ્ય અનુવાદ પ્રસ્તુત પુસ્તકા(૪) દ્વારા જનતા સમક્ષ રજૂ થાય છે. ભૂતકાળમાં અનેકવાર આ ગ્રંથ છપાયા હોવા છતાં, વધુ એકવાર તે છાપવાનેા થાય છે, તે પરથી આ ગ્રંથની સ્પૃહણીયતા અને લેાકપ્રીયતાનેા સહેજે જ ખ્યાલ મળે છે લેાકેાની સાંચનની આ ભૂખને સંતાષવાનેા પ્રયત્ન કરવા બદલ આ ગ્રંથના પ્રકાશક ધન્યવાદા છે. શ્રી વિજયનેમિસૂરિજ્ઞાનશાળા પાંજરાપેાળ અમદાવાદ–૧. —શીલચ' વિજય ૨૨-૧૦૮૫ મહાદ્દેિ ૧
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy