SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ચોથા સમાં —સગરચક્રીની આયુધશાળામાં ચક્રરત્નનું પ્રગટ થવુ', સગરે કરેલ તેને મહાત્સવ, દિગ્વિજય માટે પ્રયાણુ, દિગ્વિજયનું વિસ્તારથી વર્ણન, માગધ, વરદામ, પ્રભાસ, સિધુ, બૈતાઢય તમિન્ના, ચુલહિમાદ્રિ, ગ`ગા, ખડપ્રપાતા વિગેરેના અધિષ્ઠાયિક દેવાનુ સાધન. મ્લેચ્છાને જીતવું. વિદ્યાધરાને વશ કરવા. ઋષભકૂટે નામ લખવું. નવનિધાનનું પ્રગટ થવું. છએ ખ'નું સાધવું. ચક્રવતી ની ઋદ્ધિનું વર્ણન, વિનોતા તરફ પ્રયાણ. વિનીતા પાસે પડાવ. ચક્રીનુ' અશ્વક્રીડા માટે નોકળવુ. સ્ત્રીરત્નની પ્રાપ્તિ. તેને લઇને છાવણીમાં આવવું. વિનીતામાં પ્રવેશ. નાગરિકાએ કરેલ મહેાત્સવ. ચક્રીના મહારાજ્યાભિષેક મહાત્સવ. પૃષ્ઠ ૨૪૩ થી ૨૭૭ પાંચમા સમાં :—ભગવતનું સાતપુર (વિનીતા) પધારવું, સગરચક્રીનું વાંદવા આવવુ. તેણે કરેલ પૃચ્છા. ભગવંતે આપેલ ઉત્તર. રાક્ષસવ'શની ઉત્પત્તિ પ્રભુનેા અન્યત્ર વિહાર. સગર ચક્રીએ ભાગવેલ સાંસારિક ભાગ. તેને થયેલા સાઠ હજાર પુત્રા, તેમણે કરેલી દેશાટન માટે વિજ્ઞાપ્તિ, ચક્રીએ આપેલ આજ્ઞા. પ્રયાણનો તૈયારી. તેમને થયેલા અપમાંગળિક, તેર રત્નેા સહિત કુમારાનું પ્રયાણ. અનુક્રમે અષ્ટાપદગિરિ આવવુ. કુમારેાએ મંત્રી પ્રત્યે પૂછેલ વૃત્તાંત. મંત્રીએ કરેલુ અષ્ટાપદનું વર્ણન. અષ્ટાપદ પર સૌનુ ચડવું. કુમારાએ કરેલ જિનપૂજા ભગવંતની સ્તુતિ. તે તી'ના રક્ષણ માટે થયેલ વિચાર. ધરતી ખાઈ ખેાદવાના, કરેલ વિચાર. દ‘ડરત્નવડે ખાઈનું ખેાદવુ'. તેથી થયેલ ભુવનપતિને ઉપદ્રવ, નાગરાજનુ સગરકુમારા પાસે આવવું. નાગે'દ્રના કાપ, જન્ટુકુમારે કરેલ સાંત્વન. નાગે`દ્રનુ પાછા જવું. સગરકુમારેાએ ખાઇ પૂરવા માટે લાવેલ ગ`ગાને પ્રવાહ, તેથી નાગકુમારેશને થયેલ સવિશેષ ઉપદ્રવ. નાગે ́દ્રને કાપ. સગરકુમારાને બાળી ભસ્મ કરી પાછા જવું. પૃષ્ઠ ૨૭૮ થી ૨૯૧ છઠ્ઠા સમાં:ચક્રીના સૈન્યમાં ઉત્પન્ન થયેલ શેકાનળ અત:પુરમાં થતા વિલાપ. સેનાપતિ વિગેરેના પ્રલાપ. અયેાધ્યા તરફ પાછા જવાનેા નિય. અયાખ્યા સમીપે પહોંચવું. ચક્રીના ભયથી તથા લજ્જાથી સૌએ મૃત્યુ પામવાના કરેલા નિશ્ચય. ઈંદ્રનુ બ્રાહ્મણરૂપે ત્યાં આવવુ. તેણે સૈન્યને આપેલ આશ્વાસન. કૃત્રિમ બ્રાહ્મણનું ચક્રી પાસે આવવું. તેણે કરેલા પોકાર. ચક્રોએ પૂછેલ પ્રશ્ન તેણે કહેલ વૃત્તાંત. પોતાના પુત્રના મૃત્યુથી બ્રાહ્મણે બતાવેલ પારાવાર શાક માંગળિક અગ્નિનો માગણી, તેનો અપ્રાપ્તિ. ચક્રવતીએ પોતાના મહેલ સબધી કહેલ વૃત્તાંત ચક્રોએ શાક નિવારણાર્થે આપેલ ઉપદેશ, બ્રાહ્મગ્રૂપ ઈંદ્રે આપેલ યુતિક ઉત્તર, પ્રાંતે પુત્રરના કહેલ સમાચાર. તે જ સમયે સામ`તાદિકને રૂદન સાથે સભામાં પ્રવેશ. ચક્રીનું સ્તબ્ધ થઈ જવુ. ઈંદ્રે આપેલ એધ, સભામાં અને અંતઃપુરમાં થઈ રહેલ અત્યંત આદ. બ્રાહ્મણરૂપે ઈ કે ફરીને આપેલ એધ. સગર ચક્રાને બાધ તે મેાહ બ‘તેની સમકાલે પ્રાપ્તિ. સુબુદ્ધિ પ્રધાને મેહનિવારણાર્થે કહેલ ઈરાલિકનો ચમત્કારિક કથા. તે ઉપરથી લેવાના ખાધ. બીજા મત્રોએ કહેલી ખીજા ઈંદ્રજાલિકનો આશ્રય વાળી કથા. તે પરથી લેવાનેા એધ. ચક્રને પ્રાપ્ત થયેલ સદ્દવિચાર. તેણે પ્રગટ કરેલી સદ્વિચારણા. અષ્ટાપદ નજીક રહેનારા લેાકાને પાકાર જળના ઉપદ્રવ નિવારણ કરવા માટે ભગીરથને મેકલવા. તેણે ઉપદ્રવનુ કરેલ નિવારણ. પાછા વળતાં કેવળામુનિને થયેલ સમાગમ. જન્તુકુમારાદિકના પૂર્વભવ સંબંધી ભગીરથે કરેલ પૃચ્છા. કેવળીએ કહેલ તેમને પૂર્વભવ. ભગીરથને થયેલ નિવેદ. તેનુ' અયેાધ્યા આવવુ. સગરચક્રીએ જણાવેલ ચારિત્રેચ્છા. ભગીરથના રાજ્યાભિષેક, અજિતનાથજીનું ત્યાં પધારવું. સગર ચક્રીનું વાંદવા જવુ`. ચક્રીએ કરેલ પ્રભુની સ્તુતિ, જણાવેલ ચારિત્રેચ્છા. ભગોરથનો દોક્ષામહેત્સવ કરવાનો પ્રાના. તેનેા સ્વીકાર. ભગીરથે કરેલ નિષ્ક્રમણોત્સવ. ચક્રીએ લોધેલ દોક્ષા. નિરતિચાર પ્રતિપાલન. ચક્રને થયેલ કેવળજ્ઞાન. ભગવંતના પિરવારનુ વર્ણન. ભગવતનું સમેતશિખર પધારવું. ભગવંતનું તથા સગરચક્રોનું નિર્વાણું, દ્રે કરેલ નિર્વાણમહાત્સવ. પૃષ્ઠ ૨૯૨ થી ૩૨૪
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy