SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કર પ ખીજું શ્રી અજિતનાથજી ચરિત્ર. પહેલા સમાં:——જ ખૂદ્રીપના મહાવિદેહમાં વત્સવિજયનું, સુસીમા નગરીનું તથા વિમળવાહન રાજાનુ` વન. વિભળવાહન રાજાને થયેલ વૈરાગ્યવાસના, અરિદમાયા તું પધારવુ, મુનિમડળની સ્થિતિ, રાજાનું સૂરને વાંદવા જવું. રાજાના પૂછતાથી સૂરિએ કહેલ પેાતાના વૈરાગ્યનુ કારણ, રાજાએ બતાવેલ ચારિત્ર લેવાની ઇચ્છા. ઘેર આવી પુત્રને રાજ્ય આપવાના મત્રીઓને જણાવેલ વિચાર, મંત્રીએએ આપેલ અનુકૂળ ઉત્તર, પુત્રને ખેલાવી રાજ્ય લેવાની કરેલ આજ્ઞા. પુત્ર સાથે થયેલ ઉત્તર-પ્રત્યુત્તર, પુત્રનું રાજ્ય પર સ્થાપન. પુત્રે કરેલ નિષ્ક્રમણાત્સવ. વિમળવાને લીધેલ દીક્ષા. ગુરુએ આપેલી દેશના, આઠે પ્રવચનમાતા તથા ખાવીશ પરિષહાનું વર્ણન, વિમળવાને કરેલુ વીચ સ્થાનકનું આરાધન, તીર્થંકરનામકર્મનુ` બાંધવું. પ્રાંતે અનશન કરી વિજય નામના અનુત્તર વિમાનમાં ઉપવું. પૃષ્ઠ ૨૦૬ થી ૨૧૯ શ્રીના સમાં:ભગવંતના ને સગરચક્રીના માતાપિતાનુ વર્ણન. બંનેની માતાએ દીઠેલા ચૌદ ચૌદ સ્વપ્નાનુ પૃથક્ પૃથક્ વર્ણન, ભગવ'તનો માતા પાસે ઈંદ્રનુ આગમન, ઇંદ્રની આજ્ઞાથી કુબેરે વિનીતાનગરીને દ્રવ્યાદિવડે પૂર્ણાં કરવી, રાજાએ ખેાલાવેલ સ્વપ્નપાઠકો, તેમણે કહેલ સ્વપ્નફળ, દેવીઓએ કરેલી પ્રભુની માતાની સેવા, અજિતનાથજીનેા જન્મ, દિગ્ કુમારીઓએ કરેલ પ્રસૂતિક, તેમણે કરેલ જન્માત્સવનું વિસ્તૃત વર્ણન, ઈંદ્રના આસનકપ, દેવકૃત જન્માત્સવનુ વિસ્તારથી વર્ણન, અચ્યુતે કે તથા સૌધર્મેન્દ્રે કરેલી જિનસ્તુતિ, વૈજયંતીને થયેલ પુત્રજન્મ, બન્નેની જિતશત્રુ રાજા પાસે ગયેલ વધામણી, તેમણે કરેલા અપૂર્વ જન્મોત્સવ, અને કુમારના નામકરણના ઉત્સવ. પૃષ્ઠ ૨૪૭ થો ૨૬૯. શ્રીના સમાં:—અજિતનાથ ને સગરકુમારની બાલ્યાવસ્થા, સગરકુમારનું અધ્યાપન. સગરે કરેલ અભ્યાસ, પ્રભુ પાસેથી મેળવેલ વિશેષ કળાલાભ, ખતેની યૌવનાવસ્થા, બંનેના રૂપનું વર્ણન, ખંતે વિવાહ, જિતશત્રુ રાજાએ બતાવેલી ચારિત્રેચ્છા, અજિતનાથનું રાજ્યપદે અને સગરકુમારનું યુવરાજપદે સ્થાપન, પ્રભુએ કરેલ પિતાનેા નિષ્ક્રમણેાત્સવ, પ્રભુની રાજ્યસ્થિતિનું વર્ણન, એકદા ભગવંતને થયેલ શુભ વિચારણા, જાગૃત થયેલ તીવ્ર ત્યાગવૃત્તિ, સગરને રાજ્ય લેવાનું કહેવુ, તેણે મતાવેલી સાથે રહેવાની દૃઢ લાગણી, ભગવતના આગ્રહથી તેણે કરેલ રાજ્યના સ્વીકાર, સગરના રાજ્યાભિષેક, ભગ વ ંતે આપેલ સ ંવત્સરી દાન, ઈંદ્રોનું ત્યાં આવવું, ભગવંતના દીક્ષામહે।ત્સવનું વિસ્તાર્યુકત વર્ણન, ભગવંતે 'ગીકાર કરેલ ચારિત્ર, ઈન્દ્ર કરેલ પ્રભુની સ્તુતિ, ભગવ ંતે કરેલ પ્રથમ પારણું, ભગવતના છાવ સ્થિક વિહાર, ભગવંતે કરેલ તપ તથા સહેલ પરિષદ્ધ, ગુણસ્થાનકે ચડવુ', પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન, કેવળ જ્ઞાનતા મહિમા કરવા ઇદ્રોનું ત્યાં આગમન, દેવાએ રચેલ સમવસરણ, ભગવંતનેા તત્ર પ્રવેશ, ઈંદ્રે કરેલ અતિશયના વર્ણનગભિ*ત પ્રભુની સ્તુતિ, સગરચક્રીને મળેલ વધામણી, તેનુ વાંદવા નીકળવુ, સમવસરણમાં આવીને તેમણે કરેલ પ્રભુની સ્તુતિ, ભગવતે આપેલી અતિ વિસ્તારવાળી દેશના, તેમાં વર્ણવેલુ ધર્મ ધ્યાનના ચાર પાયાનું સ્વરૂપ, આનાવિચય, અપાયવિચય, વિપાકવિચયમાં પાંચ પ્રકારના વિાપકનુ તથા આઠ કર્માનું સ`ક્ષિપ્ત વર્ણન, સસ્થાનવિચયમાં લોકનાલિકા, ચૌદ રાજલોક, ઊર્ધ્વ, અધાને તિસ્થ્ય લાકનુ ં સવિસ્તર વર્ણન, ક્ષેત્રસમાસના કરી દીધેલો સ`પૂર્ણ સમાવેશ, સગરચક્રીના પિતાની દીક્ષાયાચના, તેમણે લીધેલ દોક્ષા, ગધરાનો સ્થાપના, અલિતું ઉછાળવું, યક્ષય ક્ષણોનો સ્થાપના, ભગવતે કરેલ વિહાર, ભગવતનું કૌશાંબી પધારવું, પ્રભુ પાસે આવેલ એક બ્રાહ્મણ બ્રાહ્મણો, તેમની સાથે થયેલ મેાગમ પ્રશ્નોત્તર, ગણધરે પૂછેલ ખુલાસા, ભગવતે કહેલ શુદ્ધભટ્ટ ને સુલક્ષણાનું સમકિતના મહિમાગર્ભિત વૃત્તાંત, તે બંનેએ પ્રભુ પાસે લીધેલ દોક્ષા, તેમને થયેલ કેવળજ્ઞા, ભગવંતને અન્યત્ર વિહાર. પૃહા ૨૨૦ થી ૨૪૦
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy