SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ નવરસામૃતવીચિસરસ્વતી પ્રમુદિતઃ પ્રણમામિ સરસ્વતી (૪) કલિતકોમલવાક્યસુધોર્મય - (૭) ઉજ્જવલતરંગકલાગ્રહસાગ્રહ - (૮) સમાસસંધિયુક્ત હોવા છતાં આ પદો સુગેય છે. ઘણી વાર સંસ્કૃતનો એકાદ સીધોસાદો લાગતો શબ્દ પણ પૂર્વસંસ્કારની ફોરમે સભર હોય છે. આ શારદા સ્તોત્ર ઋતથી આરંભાય છે. સારસાદિનો અત્યંત મસૂણ નિનાદ તે “કલ', કોકિલ-કૂજનથી યે વધુ કોમળ, નિઝર-મર્મરથી યે વધુ હલુ હલુ. કાદમ્બરીકારે કહ્યા પ્રમાણે “ફુરત્કલાકલાપવિલાસકોમલા કરોતિ રાગ હ્યદિ કૌતિકાધિકમ્ આ કવિ-મુનિ ભદ્રકીર્તિસૂરિ બહુશ્રુત લાગે છે. પણ કાવ્યમાં નથી નડી એમની બહુશ્રુતતા, કે નથી આડે આવી વિરક્તતા. કવિની વાણી ખરે જ “કલિતકોમલ-વાક્યસુધોર્મય' છે. એમને સાહિત્યગુણસમ્પન્ન વાણીની કે રચનાઓની ઝંખના યે નથી. કરે રે લક્ષણ-કાવ્ય-નાટક-કથા-ચમ્પસમાલોકને ક્વાયાસ.'(૧૧) એમને તો ત્રિલોક્યસંજીવની' જ જોઈએ. એ માટેની પ્રાર્થના પ્રચારવા જેવી. સ્વામી સમન્તભદ્રનું વેણ કે બધાં ચક્રોમાંથી બચાય પણ મહોદયો દુર્જયમોહચક્ર (૭૪) હા. એવા જ હૃઘ આઠમી સદીના મહાકવિ ધનંજયના ‘વિષાપહરસ્તોત્ર'માંના ઉપજાતિ : ગુણાઃ ગભીરાઃ પરમાર પ્રસન્ના બહુમકારા બહવાસ્તવેતિ' (૨૬/૩૧) સ્વયંપ્રકાશસ્ય દિવા નિશા વા ન બાધ્યતા યસ્ય ન બાધકત્વ; ન લાઘવં ગૌરવમેકરૂપ વન્દ વિભું કાલકલામતીતમ્' (૨૬/૩૭)
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy