SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ Ge વિશ્વ ઇતિહાસની રૂપરેખા રસાલા એને દ્રૂનના ડબાઓમાં શોધતા નિરાશ બનીને પાછા જતા હતા અને નામદાર બાનુને ખબર કરવા માટે પાછા આવી પડેોંચ્યા હતા. • આઇનસ્ટાઇન...પોતે આજે નથી પધાર્યાં, ' પણ ત્યાંતા આલ્બર્ટ આઇનસ્ટાઇન રાણીના મહાલય શોધી કાઢતા આવી પહેાંચ્યા. આપને માટે મોકલેલી ગાડીને ઉપયાગ આપે કેમ ન કર્યા, હેર, ડાકટર ! ' રાણી આ વિશ્વવૈજ્ઞાનિકને દેખતી તાજીબ બની. < ' રસ્તા પરની સફર ઘણી આનંદી નીવડી, નામદાર મહારાણી !' એણે વિવેકથી સ્મિત કર્યું.. એવી પાતાની વીતિ ગએલી અનેક યાદોવળી જીંદગીમાં આજે આ મહાનુભાવ વિશ્વયુદ્ધની કિકીયારી પાતાની ભૂમિપર સાંભળતા ગમગીન થઇને પોતાના નિરધાર જાહેર કરતા હતા. - આ વિશ્વ વિગ્રહ એક મહા જંગલી અને નીચ તથા ગલીચ અપરાધ છે. મારા દેહના ટુકડે ટુકડા કરી નાખેા તાય હું એના બહિષ્કાર પુકારવાના છું. ' પણ એના બહિષ્કાર પર હસતા જર્મન લશ્કરવાદ વિશ્વયુદ્ધ ખાલતા હતા ત્યારે અરલીન નગરના એક ધરના એક ઓરડામાં આ વૈજ્ઞાનિક ગમગીન બેઠા હતા. એ જાહેર કરતા હતા. હું મારું જમ`ન નાગરિકપદ છેાડી દઉ છું...હું જર્મન નથી...હું જગતના એક નમ્ર નાગરિક આલ્બર્ટ છું.' કહેતા આ વિશ્વનાગરિક પોતાની પત્નીને સમજાવતે તે, આપણે હાલેન્ડ જઇએ.” પણ પ્રાચીન એવા મહાન હિંદ દેશથી આવે છે તે મહાકવિ ટાગાર પાછા જાય પછી... પછી તરત જ આપણે જંગલની ખેડ બનતા આ જન દેશ છેડી દઇશું. આપણે એ મહાનુભાવને આપણા કાપુથના મકાનમાં આવકારવાના છીએ, એટલે રોકાઈ જઈએ.' ૧૯૩૦ ના જુલાઇની ૧૪ મીએ આલ્બર્ટ આઇનસ્ટાઇનને ત્યાં ખાણું લેવા એશિયાની ઉષાને લલકારતા મહાનુભાવ મહાકવિ આવી પહેાંચ્યા. ઈંગ્લે ડથી જર્મનીને એને આખે રસ્તે એ મહાકવિના બહુમાનમાં યુરોપનાં નરનારી ઉભરાયા કરતાં હતાં. આ ખન્ને વિશ્વ નાગરિકા ભેગા મળ્યા અને વાતે વળગ્યા, આપના દેશમાં જીવનને જ ઉપાધિ માનવામા આવે છે, મહાકવિ..?” આઇનસ્ટાઇને પૂછ્યું. ‘ તેનું તે દુ:ખ છે...” ટાગોરે સ્મિત કરતાં કહ્યું, · પણ સત્યને સાક્ષાત્કાર થાય નહિ ત્યાં સુધી ઉપાધિ જાય નહિ. પણ અમે ઉપાધિમાંજ માનીએ છીએ. અમે સત્યાગ્રહના સામુદાિ દાયિક સાક્ષાત્કાર કરવાના પ્રયાગ કરી જાણ્યા છે.” અને વિશ્વ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy