SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ G૭) વિશ્વ ઇતિહાસની રૂપરેખા પિલાદી કાયા બની હતી એટલેજ તે આક્રમણને ટાળવાની અભેદ બનેલી વિરાટને દેહની દિવાલ વતી દિવાલ બની શકી. એટલે જ જ્યારે ઈતિહાસનો સમયડ કે એના અવસાનની જાહેરાત કરે વિશ્વનગરમાં લેકમાનના અંતરનાદ ઉભરાવતો હતો ત્યારે જે રશિયન સરકારનો વિધિસરનો વડે અધિકારી પણ નહે તેવા પેલા ઈતિહાસ માનવના માનમાં ગાંધીજીના માનમાં નમેલે અશોકધ્વજ અનુરાગથી નમે અને ગાંધીજીના માનમાં જ ભારતની સરકારની પાર્લામેન્ટનાં બન્ને ગૃહે બંધ થયાં હતાં તે પ્રમાણે આ મહાનુભાવના માનમાં પણ બંધ રહયાં. વિશ્વઈતિહાસના શાંતિમાનવ નેહરૂએ એને અંજલિ દેતાં કહ્યું, “જ્યારે વિશ્વયુદ્ધ રશિયાના આંગણું પર આક્રમણ કરતું આવી પહોંચ્યું ત્યારે જેણે મહાન યોદ્ધા તરીકેની પ્રશસ્તિ મેળવી છે તથા જેણે કટોકટીના અને આફતના અસાધારણ સમયમાં પણ પિતાની વિશ્વશાંતિની નીતિને જાળવી રાખી છે, તે યુદ્ધ અને શાંતિ બન્ને સમયના, મહાન એવા સ્ટાલીનને આપણે અંજલિ દઈએ છીએ.” સ્ટાલીન યુગને અંત સમય અને વિમુક્તિયુગની વ્યાપકતા શાહીવાદી ઘટનાની યુદ્ધખોર કાર્યવાહીના સૌથી મોટા ધસારાને પોતાના રાષ્ટ્રનાં પાદરમાં જ ચૂર્ણ વિચૂર્ણ કરી નાખનાર સમાજવાદી ઘટનાના ૧૯૩૪ માં શરૂ થએલા, સંપૂર્ણ એવા લેકશાહી તંત્રમાં પણ સરમુખત્યારી જેવા કાયમ રહેલા વહીવટી તંત્રના નિયામક અને સંચાલક, સ્ટાલીનને મરણ પછી જગતની શાહીવાદી ઘટનાના અમેરિકન પરદેશ મંત્રીએ આનંદની ઘેલછામાં આવીને જાહેરાત કરી દીધી કે, “હવે સ્ટાલીન યુગ અંત પામે છે અને આઇઝેનહેવર યુગ આરંભાય છે.” પણ આ જાહેરાતની બાલીશતા પર આખું જગત હસતું હતું. અમેરિકન શાહીવાદી શંખલાઓનાં નજરાણું લઈને જગતને ગુલામ બનાવવા નિકળનાર, લશ્કરી જૂથેની કાર્યવાહીઓ અને કરાર કરનાર, તથા જગત પરની વિમુક્તિની હિલચાલેને કચડી નાખવાનાં અનેક કાવતરાંઓ કરનાર અમેરિકન શાહીવાદના પ્રમુખને જમાને હવે શરૂ થાય છે એવી, એ સરકારના પરદેશ મંત્રી ડલેસે પોતાના ખાનગી દિવાસ્વપ્ન જેવી તરંગી જાહેરાત કરી. ખરી રીતે તે ઈતિહાસમાં એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રો હવે વિમુક્ત બનવા માંડયાં હતાં તથા રૂસી વિમુક્તિએ સરમુખત્યારશાહી જેવા તે સમયમાં અનીવાર્ય રીતે જરૂરી બનેલા, તંત્ર નીચે શાહીવાદની વિશ્વ ઘટનાને ડારે તેવી ઔદ્યોગિક, લડાયક અને વિશ્વયુદ્ધને ખાળનારી વિશ્વશાંતિની તાકાત જમાવી
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy