SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ વિસમાકાની સંસ્કૃતિની જાગી ૭૬૭ અને સહચારી નૂતન એકય, સાહિત્યના આંદોલન પર આણીને, ગાયું, લખ્યું, બતાવ્યું અને બાકી પુરવાર કર્યું. આ વિશ્વ સાહિત્યને ભવ્ય યુગ, ગારકી યુગ કહેવાય. આ યુગના સંસ્કાર સ્વામીઓમાં, એનાલ કાન્સ, અને રમેરેલા ફાન્સની ભૂમિ પરથી વિશ્વ સાહિત્યનું સરજન કરતા હતા. બનાર્ડ શો અંગ્રેજી ભૂમિ પરથી, અજોડ એવી લાક્ષણિકતા વડે માનવ જાતના જીવન પર વેધક આલેચના કરતું હતું અને જેને ગાસ્વરધી આખા જગત માટે નવલ કથાઓ લખતે હતું. આ સમયની જ રંગભૂમિ પર માનવ સમાજના સવાલને ભજવી બતાવતે, નોરન હેનરીક ઈબસન નાટક લખતે હતે. આ યુગ, સાહિત્ય સર્જનને આંતર રાષ્ટ્રિય યુગ બની ચૂક્યું હતું તથા, આખું યુરેપ ટોલસ્ટોયને અંજલિ આપ્યા પછી ગેરકીને પિતાના સ્વજન તરીકે ધારણ કરતું હતું. આ આંતર રાષ્ટ્રિય રૂપમાં, બેલાતી બાનીને અર્થ માનવ જાતને માટે ઉચ્ચાર પામતે હતો તથા જગતની વૈજ્ઞાનિક સંસ્કારની વિભૂતિ જેવો આઈનસ્ટાઈન, જગતના સંસ્કાર સ્વામી બની ચૂકેલા, ગાંધીજી અને શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતીની રચના કરતા ટાગોર, વશમાં સેકાનું જાણે સંસ્કાર સંમેલન રચીને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સીમાઓનું છેદન કરતા હતા. સામાજિક કાન્તિને નિયામક, લેનીન વિશ્વ ઈતિહાસની વિભૂતિ બની ચૂકેલ લાઠીમાર ઇલીચ, લેનીન, સામા જિક ક્રાન્તિને નિયામક અને સમાજવાદી જીવન ઘટનાને રૂસ દેશને રાષ્ટ્ર વિધાયક બને. ઈ. સ. ૧૯૫૭ને એપ્રિલની ૨૨ મીએ વિશ્વ ઈતિહાસે એની ૮૭મી જયંતિ ઉજવી છે. એણે વિશ્વ ઇતિહાસમાં પહેલું એવું સમાજવાદી વહી વટી તંત્રના સ્વરાજ્યનું સ્વરૂપ ખુલ્લું મૂક્યું. એણે જીવન વહીવટના આ વિશ્વ રૂપના પહેલા એકમનું પોતાની ધરતી પર ઉદધાટન કરતાં કહ્યું કે, “ આપણી પૃથ્વી પર જેમ રાત્રિ પછી દિવસ અચૂક રીતે આવે છે તેમ જગતની મુડીવાદી ઘટના પછી સમાજવાદી ઘટના અચૂક રીતે જ આવનારી છે.” જીવનની આ નૂતન વહીવટી ઘટનાના ઉદધાટનના સમયથી, આખા વિશ્વ પર એક માત્ર એવી જીવન ઘટના તરીકે કાયમ રહેલી મુડીવાદી શાહીવાદી ઘટનાની એક માત્રતા તૂટી. આજ સુધીની મુડીવાદી દુનિયાને જીવતરના તૂટેલા કોચલામાંથી, સમાજવાદી દુનિયાને જન્મ થયો. આ જન્મની પહેલી જયન્તિ નો વિશ્વ ઈતિહાસનો સમારંભ, લેનીને ખુલ્લો મૂક, અને રૂસી ધરતી પર થએલી વિશ્વ ક્રાન્તિના વિજ્યની જાહેરાત કરી. ઓકટોબર (૧૯૧૭) ક્રાન્તિ તરીકે જાણીતી બનેલી આ ક્રાન્તિના આરંભ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy