SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ વિસમા સૈકાની સસ્કૃતિની જીંદગી માનવ સંસ્કૃતિના ઇતિહાસહે માનવ મૂલ્ય, વિશ્વશાંતિ વિશ્વ ઇતિહાસની શરૂઆતથી તે આજ સુધીની હિલચાલામાં આપણે અનેક યુદ્ધો અને રમખાણા દેખ્યાં છે. એક જ દેશની અંદર લડાતાં અંદર અંદરનાં યુદ્દો ઉપરાંત રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનાં યુદ્ધોએ માનવ જાતની આજ સુધીમાં સૌથી મેાટી ખુવારી તથા ખાનાખરાબી કરી છે. સહારની આ બધી શરમ જનક કાર્યવાહીમાંથી પણ ઇતિહાસના દરેક તબક્કામાં માનવજાતની, એકે એક દેશમાંથી સ ંભળાતી, શાંતિ માટેની માગણી તથા સંસ્કારની પ્રવૃત્તિના અવાજ યુદ્ધનાં ખૂમરાણુ અને ચિત્કારામાંથી પણ સત્તા અને અધિકારનાં સ્થાને તે પણ સાંભળવાની અને ધીમે ધીમે સ્વીકારવાની જરૂર પડી છે. જગતની સરકારે તે પણ શાંતિની કાર્યવાહી રચવાની જરૂરિયાત ધીમે ધીમે સ્વીકારવી પડી છે. આવી રીતે વિશ્વશાંતિની ઘટનાનું જગતની સરકારા મારફત થતું બંધારણ સૌથી પ્રથમ આપણે ઇ. સ. ૧૮૧૪ અને ૧૫ માં દેખી શકીએ છીએ. ત્યાર પછી એવું ** ८४ TAGORE Tolstoy Hardy Maxim Gorky Marx ૪૫ fbeen
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy