SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વઈતિહાસનું સરવૈયુ, વિશ્વ શાંતિ કે વિશ્વસ હાર ! ૭૩૩ ફ્રેંચ શાહીવાદના બધા દોરી સંચાર અહીં' શરૂ થઇ ગયા હતા ત્યારે કેરાનામના ઇસના વિમુક્ત પાટનગરમાંથી આ રાષ્ટ્રપ્રમુખે હજી હમણાંજ જાહેરાત કરી હતી કે, “ અમારી આઝાદીને પિખી નાખવા માટે આજે જ્યારે ઇરાકમાંથી, લંડનમાંથી અને વેશિકા ગટનમાંથી, શાહીવાદી સંચાર શરૂ થઇ ચૂકયા છે ત્યારે, અમારા રાજ્યવહિવટનું સંચાલન, મજબૂત હાથે પોતાની દોરવણી ભાગે છે.’ એવા આ વિશ્વશાંતિના, એશિયાઇ આફ્રિકન સમારભમાં ચીની, ચાઉ એન લાઇના ભેરૂધ જેવા પંડિત જવાહરલાલની સાથીદારી ચીન-ભારત, રાષ્ટ્ર બાંધવતાની વિમુક્ત અને વિશ્વ શાંતિની નૂતન તસ્વીર પેદા કરવી હતી. આ એશિયા આફ્રિકાના આવા મિલનની બધી આગેવાની, ભારતના તેત્તુરુએ જ આરંભી હતી. વિમુક્તિની સર્વાંગી એકતા બનેલી ભારત-ચીન, રાષ્ટ્ર આંધવતાની છષ્મીને મહાત કરવા આવેલા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝિલેન્ડની, આડખીલીએ અહીં નાકામીયાબ નિવડતી હતી તથા, અમેરિકન શાહીવાદી સરકારે, આવા શાંતિ સમારંભમાં પેાતાનું કશુ પ્રતિનિધિત્વ નહી રાખીને પોતાના તેના તરફને અણગમા જાહેર કર્યાં હતા. પંચશલમ્ના સીમાસ્તંભ, વિશ્વશાંતિના મારચા ખીજા વિશ્વયુદ્ધના અંતમાં, આપણા જગતના ચીન-ભારત નામના એ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy