SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ વિવ ઇતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિવસંહાર! ૭૦૦ પનામા પર અમેરિકી થાણું નખાયાં. એટલેંટિકની યાદીમાં ગ્રીનલેન્ડ, એઝર્સ આઈસલેન્ડ, એસેનસન ટાપુ અને લીબેરીયાપર અમરિકી શાહીવાદનાં લશ્કરોએ મૂકામ નાખ્યા. ભૂમધ્ય મહાસાગરમાં અને યુરોપમાં, બેલજીયમ, નરવે, ફ્રાન્સ, લકઝેમબર્ગ, જરમની, ઓસ્ટ્રીયા, ઈટાલી, મોરક્કો, ટુનીસીયા ટકી, ગ્રીસ, અને ઇરાનપર અમેરિકી શાહીવાદની ધરી પરથી ના નામને લશ્કરી રાહ શરૂ થઈ ગયો. આ બધાની સાથે સાથે જ આ શાહીવાદની યુદ્ધ ઘટનાએ, સીરીયા, લેબેન, ઈરાક, સીદીઅરેબીયા અને યેમેનમાં જઈને અમેરિકી તેલનાં રાજકારણ રોપી દેવા માંડયાં પ્રશાંત એવા પાસીફિકના પ્રદેશ પર તથા એશિયામાં, જાપાન કેરીયા, ફરસા, ફીલીપાઈન્સ, રૂક્યુસ, કેરોલીના, કેરેલીની, માર્શટસ, મેરીઆના, એડમરેલ્ટીઝ, બેનીસ મારકસ, સોલેશન્સ, ફીજી, એલ્યુશિયન, હવાઈ, કેલેડોનીયા, બેક, કીનીકસ, મીડ, ક્રિસ્ટમસ, ઓસ્ટ્રેલીયા, બેરની, વિગેરે હિંદીમહાસાગરપરના પ્રદેશ પર અને મલાયા પર અમેરિકી શાહીવાદનાં રાજકારણુ આરંભાઈ ગયાં. જગત આખાપર યુદ્ધને ભરડે નાખનારે અને આખી દુનિયા પર યુદ્ધખોર ન્યૂહ રચનારો આ શાહીવાદ, કહેતા હતું કે આ ફક્ત રક્ષણાત્મક બૂહ છે” જગત પર શાહીવાદી ઘટનાના મોતને અટકાવી પાડીને, તથા વિમુક્તિની હિલચાલોને નાબૂદ કરીને, શાહીવાદી ઘટના ના જ, રક્ષણના વ્યુહ માટે અમેરિકાનાં અરધોઅરધ લશ્કરે આખી દુનિયા પર જામી પડયાં. અમેરિકાનું નૌકાખાતુ એટલે જ બધા સમુદ્રોપર નાકાં બાંધતું, બધે. જળવ્યવહાર પિતાના ઈજારાવાળા એ ભૃહની કાર્યવાહી બનાવીને જગતભરનાં કમાડ ખખડાવે છે. ઉઘડેલાં કમાડમાં ડોલરની આર્થિક સહાય,ના સ્વરૂપમાં પતન પામવા માંડતા દેશમાં પાકીસ્તાનની જેમ શસ્ત્રસરંજામની સખાવત આવી પડે છે, અને ત્યારપછી અમરિકશાહીવાદે ખલેલાં કમાડવાળા દેશમાં કેવી સરકાર રાખવી તે, અમેરિકી શાહીવાદ નક્કી કરે છે અને એ બધું ઠીક ઠીક ચાલે એ માટે એ શાહીવાદનાં ઉદ્યોગનાં અને લશ્કરી મિશને ત્યાં ગોઠવાઈ જાય છે. આ બધાની સાથે સાથે જ શાહીવાદની સખાવતવાળાં શિક્ષણનાં, વિગેરે અનેક મિશને ત્યાં આવવા માંડે છે. અમેરિકન શાહીવાદની વ્યુહ રચનાને આ આર્થિક ફાંસો જગતપર પરવાઈ જવા માટે આજે જગતભરમાં અનેક મિશનો મારફત અનેક દેશદ્રોહી લાલચુઓને અને બુદ્ધિજીવીઓને પણ ખરીદી લેવા આ મિશને ફરતાં હોય છે. અમેરિકનશાહીવાદને શાહીવાદી અર્થ પણ યુદ્ધ અને દરમ્યાનગીરીને જ છે. પણ પતે, શાહીવાદ નથી, પણ તે કશાહીને શાસભંડાર છે એમ કહે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy