SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ વિશ્વ ઇતિહાસની રૂપરેખા બનાવી દીધા. આ આખા હિંદી મહાસાગર પર પરાધીનતા લાવાનાં આક્રમણાની જાળ તેમણે ભારતને સસ્થાન અનાવીને તેના પરથી આખા રાષ્ટ્ર સમુહપર ફેલાવી દીધી. એશિયાપરની શૃંખલા બનેલા, હિંદીમહાસાગર હિંદીમહાસાગર પર પેાતાની લશ્કરી છાવણી નાખીને, હિંદીમહાસાગરપર પાતાના નૌકા કાફલા સ્થાપી દઈને, કિનારાઓ પરના પોતાના અંકુશને જાળવી રાખીને તેમણે આ રાષ્ટ્ર સમુહની ગુલામીને સાચવી રાખી. હિંદીમહાસાગર પરથી શાહીવાદે એશિયાના અને આફ્રિકાના આખા પરાધીન જગત પર ચાકીએ ગાઠવી દીધી. પાસિફિક અને એટલેટિક મહાસાગરાથી જે રીતે હિંદીમહાસાગર જુદો પડે છે તે તેની મહા વિશાળ એવી કિનારા પરની રાષ્ટ્રસમુહની રચના છે. એશિયા આફ્રિકાના આ અનેક રાષ્ટ્રાને ડાબે જમણે ધારણ કરનારા મહાસાગરના મધ્યમાં ભારત દેશ એક હજાર માઈલ સુધી એટલે કૅપ કામેારીન સુધી, અંદર પોતાની ભૂમિની અણિને લખાવે છે. ભારતનું આ ભૌગોલિક રૂપ, આ મહાસાગરની ઐતિહાસિક ભવ્યતાનાં દન કરાવે છે. ભારતના આ હિંદીમહાસાગરના કિનારા, બે હાર માઈલ સુધી એકથી ખીજા છેડા સુધી લખાયેલા છે. પશુ હિંદની ભૂમિ વડે નામ ધારણ કરેલા આ વિશાળ મહાસાગરમાં ભારત પર દમણુ અને દીવ સિવાય કાઈ નજદીકના ટાપુએ નથી. હજારા માઇલ દૂરના શાહીવાદી પાટુગાલના આ ટાપુએ,પાટુ ગાલના એક વિભાગ છે એવી માનવજાતની નીતિમતાનું અપમાન કરનારી હકીકત આગળ ધરીને, ફિરંગી શાહીવાદે અમેરિકન શાહીવાદના આશરાને લીધે તેને આજે પણ પોતાની પકડ નીચે જકડી રાખ્યા છે તથા ભારતપર હિંદીમહાસાગરમાંથી જ શાહીવાદી આક્રમણની સંસ્કૃતિ વિરોધી ખદખાને એણે જાળવી રાખી છે. આ બે ટાપુએ ઉપરાંત હીંદના એ ટાપુએમાં આંદામાનના ટાપુ, આઇસ માઈલ દૂર પડયા છે. હિંદી મહાસાગર પરની શાહીવાદી પકડ મહાન રાષ્ટ્રના મેટા કાફલાને પોતાના કિનારાપર ધારણ કરીને પડેલા, આફ્રિકાના કિનારાથી તે સિંગાપુર સુધીના રાષ્ટ્રમંડળની સંસ્કૃતિના ઈતિહાસના મહાસાગર બનીને, જગતભરની અતિવિશાળ માનવ વસ્તીને ધારણ કરેલા, આ હિંદીમહાસાગરપર આજે પણ અંગ્રેજી શાહીવાદની આક્રમક છાવણીઓ પડેલી છે. શાહીવાદની નૌકાએની છાવણીને સાચવી રાખીને આ રાષ્ટ્રસમુહની વિમુક્તિને કચડી રાખવા પ્રયત્ન તે કરે છે. એટલે જ આજે આ તમામ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy