SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા ૬૪૨ ' છાપરાં તે રાંચરચીલાં ઊડવા માંડયાં. હિરાશિમાની દિવાલો અને પાટડા ઊડી ઊડીને દૂર પડયા. હિંશિમાની ધરતી પર ફ્રાંતરાં અનેલાં માનવી–શરીર ટાયાં, કયાં અને પડછાયા જેવાં ઊડયાં. હિરાશિમા પરનાં જીવનકલેવામાં ગામા કિરણા વિધ પાડીને પેઢાં. હાડકાંની અંદરના ફ્રાસસ ડિયા એકટીવ ’ અન્યા અને તેમાંથી ખીટા કર્ણેા નીકળ્યા. હાડકાંની અંદરના મેરા પણ ન જણાય તેમ ભેદાઇ ગયા. શરીરેાની અંદરનાં લોહીમાં ધેાળાં પરમાણુએ સળગી ગયાં. હિરાશિમાના કલેવર પર માથાના વાળ મૂળમાંથી ઊખડી ગયા. હિરા શિમાના શરીરમાં વ્યાધિ ક્રૂરતા થયા. સ્ત્રીઓના ગર્ભ છૂટી ગયા. માસિક અટકાવ અટકી ગયા અને પુરુષા વીહીન બન્યા. એશિયાના જાાન દેશના એક હિશિમા પર અમેરિકી શાહીવાદના એક અણુભેાંબ ફેંકાયા. નગર, ત્યારે સળગતું, લાહી–નીગળતું, ધવાએલું, એકલાખ માનવીઓની લારા ખડકતું અને એકલાખ મરતાંના ચિત્કાર કરતું હિરોશિમા આધાત પામીને ધરાતલ પર ટળવળતું, શું થયું તે નહિ સમજતું, અવાક બન્યું. નગરને વધ થયા. માતના પલકારા જેવી એક જ પળમાં એના વિરાટ દેના કાળજામાં કાઇએ ખૂની પંજો પરાવીને એના, નગર માનવીનેા, નાગરિક બનેલે આત્મા કાઢી લીધે. એક જ પળમાં એનું ચિત્ત થભી ગયું. એક જ પળના એક ઝબ કારામાં એના સંસ્કૃતિના બધા સાજ ખેાળાઇ ગયા. એક પળમાં જ હિરાશિમાનું જીવન ઝંખવાઈ ગયું. અમેરિકી શાહીવાદે આ નગરપર ઉતારેલી મેાત નીચે એક પળમાં ખધી લીલાતરી સળગી ગઈ હતી, ધરનાં ખંડિયેરેશ થયાં હતાં. એક ધરના ભંગારમાં ખીજા ધરના ભંગાર ભરાતા હતા. શેરીઓએ કાયાપલટ કરી હતી. ટેલીફોનના ભલા વાળની સેરાની જેમ ગૂંચવતા આડા થયા હતા. સાકાઇ પુલ પરથી અગન-ઝાળની વિકરાળ લટ ઊડતી દેખાતી હતી. આસાના આગમાં પડતા આખડતા પડછાયા પેસતા હતા. સળગતાં ખંડિયેરામાં સુતેલાંની યાદ કરતુ કાઈ વિકરાળ બનીને જોઈ રહેતું હતું. નગર માનવેને ગભીર ધવાયેલા દેહ અગ્નિ ઝાળતા દાહ પામ્યા હતા, એની વેદનાને પાર્ નહાતા. પોતે અને હાથમાં પેાતાની મમતાને મજબૂત પકડી હોય તેમ લેહી નીગળતા સંધ-જન હાથઊંચા રાખીને મહાવરા ખનીને દોટ દેતા હતા. કેટલાંય એકતાં આગળ દોડતાં હતાં અને પટકાઈ પડતાં હતાં. કેટલાંય નવસ્રાં નરનારીએના દેહ પર કાષ્ઠની એકલી ટાપી જ રહી ગઈ હતી, કેાઈના અખાડાનાં ચીમળાયેલાં પુષ્પા જ નમ્ર દેહ પરનાં આખરી આભરણ બનીને લટકી રહ્યાં હતાં. કેટલાય માનવ–આકાશ મમતાનાં પોટલાં લઈને દોડતાં ગબડતાં હતાં. કેટલાંય
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy