SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ અણુયુગનું ઉદઘાટન ૬૩૯ ઉંમરે જ હું જીવ બચાવવા અને ફ્રાન્સના પાટનગર પેરીસમાં આવી, અને મેં યુરેનિયમ શોધ્યું. તેથી તમે સાથે આજે માન આપે છે...મેં ૧૯૧૩માં વરસોમાં રેડીયમ સંસ્થા બાંધી તે, માનવજાતની સારવાર કરવા માટે જ બધી છે, પણ ૧૯૧૪નો હત્યાકાંડ આવી સારવારોની કેવી કારમી, અને #ર ઠેકડી કરતે હેાય છે! એવી કલેઆમની કારવાહી જે અટકશે નહીં તે...!” વિજ્ઞાનની આ માતા આગળ ન બોલી શકી. પછી એને કોઈએ પૂછયું તમને સૌથી વધારે શું ગમે?” અને એણે ઝડપથી જવાબ દીધે, “રેડીયમ ..એક જ ગ્રામ...” પણ પછી સુધાર્યું અને ઉમેર્યું, “પણ એ રેડીયમ મારા જ પોતાના કાબૂ નીચે.” પણ પછી રેડીઅમ પર કરેલી કયુરીની શોધને સાથે લઇને અણુની ઘટના શોધાઈ. અણુયુગ જગત પર ઊઘડવાનાં નિશાન દેખાવા માંડ્યાં. ત્યારે પેલી વૃદ્ધા જગત પર વિહવળ નજર નાખતી મૂંઝાતી હતી. અમેરિકા પાસે મેં એ રેડિયમ માગ્યું હતું અને માગ્યું હતું કે એ શોધને અણુવૈજ્ઞાનિકના જ કાબૂ નીચે...પણુ આજે તે અમેરિકા પર... આણુ પર, શાહીવાદી નફારને કાબૂ બેસી ગયે. એમના હાથમાં અણુ....એ વિચાર જ કે ભયાનક છે!' બોલતી વિજ્ઞાનની એ માતા કંપી ઉઠી હતી. એટમમાંથી એમબેબની પહેલી બનાવટ ત્યારપછી અમેરિકામાં એટમબેબ બનાવવાની પહેલી પ્રોજેકટ શરૂ થઈ. યુરેપ અને પાસિફિકમાં બીજા વિશ્વયુદ્ધમાં ઉતરેલી આ સરકારે આ બનાવટની પહેલી પ્રોજેકટને આરંભ ૨,૦૦૦,૦૦૦,૦૦૦ ડોલરને ખર્ચે શરૂ કરાવ્યું અને તેની પાછળ ત્યાંના તથા બહારથી નિવસિત તરીકે આવેલા કેટલાક વૈજ્ઞાનિકે કામે લાગ્યા અને ઈ. સ. ૧૯૪૧ની નાતાલમાં શરૂ કરેલા આ કાર્ય પછી ઈ. સ. ૧૯૪૫ સુધીમાં બેબ તૈયાર થવા માંડ્યો. આ તૈયાર થએલા બેબને પહેલે પ્રયોગ ન્યુમેકસીકેમાં કરી જોવામાં આવ્યું. અબકની દક્ષિણપૂર્વમાં એકસો વીસ માઈલ દૂર રણમાં આ બેબ માનવઇતિહાસમાં પહેલીવાર એકમેટા પિલાદના મિનારા પર ૧૯૪પના જુલાઈની ૧૬મીએ સવારના સાડાપાંચ વાગે ફોડવામાં આવ્યું. બેબ ફૂટતાંની સાથે રણપર પ્રકાશ વ્યાપી ગયો, તથા દશ માઈલ દૂર સુધીનાં પર્વત શિખરે પ્રકાશી ઉઠયાં. પછી ચાલીસ હજાર ફીટ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy