SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ વિશ્વ ઈતિહાસની રૂપરેખા વાદી વહીવટી તંત્ર ધારણ કરીને વિશ્વઈતિહાસમાં પહેલીવાર ઉદભવ પામેલા આવા નૂતન એવા વિમુક્તિના સાથમાં આખા જગતમાં બીજું એકે રાષ્ટ્ર ખીજા વિશ્વયુદ્ધના અંત સુધી હતું નહીં. પશુ ખીજા વિશ્વયુદ્ધના ઉપસંહારમાંજ, રૂસ દેશમાં દેખાયેલા રાષ્ટ્રરૂપની વિમુક્તિની સંકલના લખાઇ. એશિયા અને આફ્રિકાના એકથી વધારે રાષ્ટ્રા વિમુકત રાષ્ટ્રો, તરીકે વિશ્વઇતિહાસના તખ્તા પર દેખાપાં. આ દર્શન નૂતન દર્શન અન્ય. પેાતાને ત્યાં રાજવહિવટના અને અ વહિવટનાં ભિન્ન ભિન્નરૂપે હેાવા છતાં બધાં વિમુક્ત રાષ્ટા એક ભાખતમાં સર્વસામાન્યરૂપવાળાં સામીત થયાં. આ સામાન્યરૂપ શાહીવાદી અને પરાધીનદશાની નાબુદીનુ હતું તથા વિમુકિતનું હતું. આ નૂતન બનાવની સાથે સાથેજ, એશિયા આફ્રિકાને ગુલામ બનાવનારા, સ્વાધીનપણુ, શાહીવાદી દેશાની શાહીવાદી નીતિ હજુ ય ભયજનક રીતે કાયમ હતી. પરન્તુ હવે, એશિયા-આફ્રિકાના મોટાભાગ તેમને પરાધીન હતા નહીં. આ પરિસ્થિતિમાં અંગ્રેજ, ફ્રેંચ, પાટુ ગાલ, જેવા શાહીવાદી દેશને પણ શાહીવાદી આગેવાન એવા અમેરિકન રાષ્ટ્રની સરદારી નીચે સંયુક્તરાષ્ટ્ર સંધમાં, પેલાં વિમુકત રાષ્ટ્રોના સમાન સભ્યપદને સ્વીકારીને બેસવાની ફરજ પડી, આ શાહીવાદી રાટ્રાએ આજસુધી કદ્દિષણ એશિયા કે આફ્રિકાના, કાઇપણ રાષ્ટ્રના આંતરરાષ્ટ્રિય રીતે સમાન અધિકાર અથવા સમાન સભ્યપદ સ્વીકાર્યું નહોતું પરન્તુ, તેને સ્વીકાર ક્રરવાની ઐતિહાસિક ક્રૂરજ તેમના પર પણ આવી પડી. સ'યુક્તરાષ્ટ્રેસ ઘની રારીર રચના. આ ઐતિહાસિક ક્રજ નીચે ખીજા વિશ્વયુદ્ધના અંત સમયમાં જ વિજેતા રાષ્ટ્રાએ “ યુનાઇટેડ નેશન્સ ચાર્ટર ' નામનું વિશ્વતિહાસનું ખતપત્ર ધડવું. આ ખતપત્રની ભૂમિકામાં જ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના સમાન અધિકાર અને સમાન સભ્યપદ સ્વીકાર થયા. આ ખતપત્રને ધડનાર પચાસ રાષ્ટ્રોના સરકારી પ્રતિનિધિએએ, પેાતાના ૧,૭૦૦,૦૦૦,૦૦૦ લાક સમુદાય વતી, ઇ. સ. ૧૯૪૫ ના જીનના ૨૬ મા દિવસે, સાન ફ્રાન્સીસ્કા મૂકામે, વિશ્વઇતિહાસના લેખ ધડયા કે, “ આપણે આપણા સરકારી પ્રયત્ના વડે, વધારે સલામત અને વધારે સારી એવી દુનિયાની રચના કરવા માટે, સંયુકત રાષ્ટ્ર સંધ નામની વિશ્વ સંસ્થાની આજે રચના કરીએ છીએ તથા, તે સંસ્થાના પાયા જેવા નીચેના સિદ્ધાંતાના સ્વીકાર કરીએ છીએ. ”
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy