SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલેાકન ૧૮૧ પર નિર્ણય મેળવવાના વ્યૂજ઼ રચ્યા, સ્ટાલીતે પણ આ ફાસીવાદી દુશ્મન સામે પેાતાને લડવું જ પડવાનું છે તેવી સંપૂર્ણ ખાતરી સાથે સેવીયેટ સરકારવતી પેાતાના લડાયક વ્યૂહનાં પગલાં ગોઠવવા કામચલાઉ સલાહને, આખરી યુદ્ધ પહેલાંના સમય મેળવવા સ્વીકારી લીધી. ઈ. સ.. ૧૯૩૯ના નવેખર મહુીના ખીજા વિશ્વયુધ્ધની આવી શેતરંજના દાવ શરૂ થયા. આ દાવને દેખતા, બ્રિટનના અને ફ્રાન્સ તથા અમેરિકાના શાહીવાદીઓ પણ દાઝી ઉઠયા. એમણે ગેાઠવેલી બાજી પ્રમાણે તે સ્ટાલીનની સામ્યવાદી સરકારના પ્રચંડ પરિબળ પર આક્રમણ કરવા જતા હિટલરને રશિયાના માર્ગે વળાવીને બન્નેનું કાસળ કઢાવી નાખવાના તેમને મેલા મનસુખ હતું. પરંતુ ઝેકેાસ્સેવાકીયાના શબ્દપર થઈને હિટલરે રશિયાપર ચઢવાને બદલે પેાલેન્ડપર ચઢાઇ કરી અને રશિયા પર આક્રમણ કરવાને બદલે તેની સાથે સલાહ કરીને, યુરોપના બીજા દેશ પર કબજો જમાવવાના યુદ્ધના રાહ ધારણ કર્યાં. પણ રશિયાની તાકાતે એને થંભાવી દીધા. પોલેન્ડપર હિટલરે ચઢાઇ કરી. વિશ્વયુદ્ધની શેતરંજ રમવા નીકળેલી, અને વિશ્વશાંતિના છેહ કરી ચૂકેલી શાહીવાદીની એપીઝમેન્ટની રીત નકામી નિવડી. પોલેન્ડનું રક્ષણ કરી શકવાની હવે બ્રિટનને માટે કાઇ પણ શકયતા રહી નહેાતી. યુધ્ધના પગલા તરીકે, પણ મૈત્રીના કરારના નામમાં હિટલર અને સ્ટાલીને પેાલેન્ડને અરધું અર્ધું વહેંચી લીધું. આખુ જગત આ બન્ને જાની દુશ્મનેાના દાવ શ્વાસ થંભાવીને દેખી રહ્યું. ખીજું વિશ્વયુદ્ધ વહેલું આવ્યુ. "" હિટલરે પોતાના ફાસિવાદી રાજકારણને, આક્રમણ અને યુધ્ધની નીતિ પર ધડયું તથા તેના અમલ કરવા માટે સરમુખત્યારી સત્તા ધારણ કરી ત્યારે તેણે મીનકાર્ફ ” નામના પોતાના જીવનના દસ્તાવેજ લખ્યા હતા. તેમાં એણે ખીજા વિશ્વયુધ્ધની તારીખ માટે ઇ. સ. ૧૯૪૦ની સાલ મુકરર કરી હતી. પરંતુ યુધ્ધની આ રચનામાં વિશ્વતિહાસનાં ખીજા પરિબળા પણ કામ કરતાં હેાય છે. આ પરિબળેામાં આગેવાન શાહીવાદી દેશા ઈંગ્લેંડ ફ્રાન્સ અને અમેરિકન શાહીવાદી દેશેા હતા. એ પ્રમાણે વિશ્વયુધ્ધની જે રચના સમસ્ત રીતે તૈયાર થઇ તેણે વિશ્વયુધ્ધના બનાવને એક વર્ષે આગળ ધકેલી દીધા. વિશ્વયુધ્ધના આ બનાવની પાછળ મૂડીવાદી અર્થકારણ પણ હૈાય છે. મૂડીવાદી અકારણની શાહીવાદી યુધ્ધખાર ઘટનાએ ૧લું વિશ્વયુધ્ધ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy