SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસનો પિતામહ ઈશ્વ ૩૫ જમાવ્યું. આ નવા શાસને ઈજીપ્તના જીવન વ્યવહારમાં પહેલીવાર ઘડાને દાખલ કર્યો. પછી અઢારમા રાજવંશે આ શાસને પરાજય કર્યો અને એ શાસનના આરંભથી જીતપર શાસનસ્વરૂપ ત્રિીજા તબકકામાં દાખલ થયું. આ ત્રીજે શાસન યુગ ઈજીપ્તનો સામ્રાજ્યયુગ બને. આ સમયથી ( ઈ.સ. પૂર્વે ૧૫૮૦) ઇજીપ્તનું શાસનરૂપ રાજ્ય અને મહારાજ્ય બન્યા પછી હવે સામ્રાજય બનવા માંડયું. સામ્રાજ્યનું સ્વરૂપ ૧૮મા, ૧૯મા અને ૨૦માં રાજવંશોના સમયમાં અને ઈ. સ. પૂર્વેના વીસમા શતકના અંત સુધી વિકાસ પામ્યા ર્યું. આ સમયમાં હાટશેપસુત નામની મહારાણી અને ઈજીપ્તની મહાનનારીનું નામ મશહુર બન્યું. આ સમયમાં જ યુથમાસ ત્રીજે ઈજીપ્તના પિરાલિયન કહેવાય અને આમેનહટેપ ત્રીજે ઈજિપ્તના “સિલ્વરકાંગ” તરીકે પંકાયો, અને અખનાહને નામને ફાહ ઈજીપ્તને યશસ્વી આદર્શવાદી સુધારક શહેનશાહ તરીકે ચિરંજીવ બન્યો. પિરામીડને યુગ ચોથા શહીવંશમાં ભરતી જગતમાં બાહર ના પિરામીડ બન્યા. આ પિરામીડામાં શહેનશાહનાં મમીએ પિતાના સાલાઓ અને સાધનસામગ્રીઓ સાથે દફનાવા માંડ્યાં. આ પિરામીડોએ જ ી આખા ઈતિહાસને સાચવી રાખ્યો છે. વિશ્વતિહાસના સીમાસ્તંભ જેવા . વિરામડિ ઈછતના જીવનવહીવટને અચૂક સાક્ષી બન્યા. આજસુધી આખું જગત આ પિરામિડને દૂરથી દેખીને પિરામીડો બાંધનારા લોકોના દેશ તરીકે ઇજીપ્તને ઓળખતું. આ પિરામીડની રચના જ એવી રીતે ગે હવા આપી હતી અને પિર મોડનું દ્વાર એવી રીતે ચણી લેવામાં આવ્યું હતું જે" કરીને પિરામીડમાં દ્વાર કar RE, , , - RE ', ' પર Eve, Et, SE, '.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy