SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વયુદ્ધ પહેલું પર૧ પણ કરે છે અને અબજો માનવોના રાષ્ટ્રોનું શોષણ કરીને, બ્રિટન, ફ્રાન્સ, જરમની બેલજીઅમ, અને હેલેન્ડના શાહીવાદી દેશમાં ઠલવાતી ધનદોલતથી ઉભરાતી સ્ટીમરે હવે આવતી ઓછી થવા માંડી હતી અને આ સ્ટીમરેનું રક્ષણ કરતે શાહીવાદી નૌકાકાફલે, વિશ્વયુદ્ધ લડીને મરણ તેલ થાકી ગયો હતો. આ ઉપરાંત એશિયન અને આફ્રિકન રાષ્ટ્રનાં પરાધીન પ્રજાજને પણ હવે આઝાદી અથવા વિમુક્તિની, વિશ્વ રૂપાન્તર કરનારી વિશ્વ ઈતિહાસની હિલચાલ આરંભી ચૂક્યાં હતાં. આવાં નવાં પરિબળે, પહેલા વિશ્વયુદ્ધ પછી,. જગતમાં દાખલ થઈ ચૂક્યાં હતાં. એશિયા આફ્રિકાના શેષણ પર રચાયેલે યુરોપને શાહીવાદી સંબંધ હવે તૂટવા માંડે હતું તથા મહારાણી વિકટોરીયાએ મુંબઈ, દિલ્હીમાં દીઠે હતું તે શાહીવાદી દબદબો અસહકારવાળી માનવતાની વિમુક્તિ હિલચાલ નીચે કચડાઈ જતું હતું. પેકીંગ અને કેન્ટનમાં, રંગુન અને વાર્તામાં, કેરે અને તહેરાનમાં પણ એવાં જ પરિવર્તન થવા માંડ્યાં હતાં. અહીંના જાનમાલની ખાના ખરાબી કરીને ધનદોલતને ભરી જવા આવનારી પેલી સ્ટીમરનું આ નૂતન બનતાં રાષ્ટ્રોમાં રક્ષણ કરનાર અને સાગરના રસ્તાઓ પર ચેકી કરનારે નકાકાલે વિશ્વયુદ્ધને માનવસંહાર કરીને હવે પરાસ્ત બનતે હતે. વિમુક્તિને નૂતન દેખાવ આ સંસ્થાને હવે રાષ્ટ્ર બનતાં હતાં. આ સંસ્થાને પરના નેટી હવે નાગરિક આઝાદીની અસ્મિતાભરી સુરખી દાખવતાં હતાં. આ સંસ્થાનો પર હતાં તે “ લંબમીલીયન્સ”ને બદલે એક રાષ્ટ્રિઢતાના ધ્યેયને વરેલી વિમુક્તિ માગતી પ્રજાઓ દેખાવા માંડતી હતી. આ સંસ્થાઓની સીમાઓ પર ઉભો રહીને, એકેએક રાષ્ટ્ર, નૂતનવિમુક્તિનું નવું રાષ્ટ્રગીત લલકારતો હ. આ વિમુક્ત માગતા રાષ્ટ્રોને દેખાવ વિશ્વઈતિહાસની તસ્વીરને જાતિમય બનાવ હતે. આ દરેક રાષ્ટ્રના રાષ્ટ્રપિતાઓ પિતાપિતાના કિનારા પરથી નવા ઘડાયેલા રાષ્ટ્ર ઝંડાને ફરકાવતા ભૂતકાળના શાહીવાદી ઓળાઓને અને ઓથારને કહેતા હતા. “ અમારી વિમુક્ત ભૂમિને છોડી જાવ ” આવા ઈતિહાસકાર્યને શપથ એશિયા આફ્રિકાનો મૂક્તપ્રાણ લેતે હતે. પહેલા વિશ્વયુદ્ધ પછી આફ્રિકાનું શું થયું? વિશ્વયુદ્ધ પહેલાં અને પછી આફ્રિકા નામને તા લુંટાયેલે ખંડ શિકારને મુખ્ય સામાન હતો. લુંટને આ આફ્રિકા નામને માલ, યુદ્ધ પછી ફરી વાર વહેંચાયો. યુદ્ધ પછીની થવા માંડેલી, હવેની વહેંચણીનો નિયમ સાવ સીધે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy