SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ રજવાડીશાહીની જડતા ન હતી, પરંતુ જીવનવ્યવહારમાં જાગતા નવા નવા સવાલાને ધારણ કરી શકવાની નવી ચેતનાવાળી પ્રતિશિલતા હતી. આ બંધારણામાં શહેનશાહાનેા હતા તેવા સર્વમુખત્યારી અધિકારી અથવા ‘વેટા ’ કારાબારીને કે વડાપ્રધાનના પણ હતા નહીં. આ લાકશાહીનાં સ્વરૂપોમાં રાષ્ટ્રોના પ્રદેશમાં ક્રાઇમાં એક ધારા સભાગૃહ થયાં અને કટલાકમાં એ થયાં, પરંતુ મતાધિકારનું સ્વરૂપ ધીમે ધીમે સઉ રાષ્ટ્રોમાં પુખ્તવયનું તથા સ્ત્રીઓ અને મજૂરોને પણ મતાધિકાર આપવાવાળું બનવાનું હતું. ફ્રેંચ ક્રાંતિના તબક્કામાં જે અંધાધુંધી અને અવ્યવસ્થા વ્યાપી ગયાં તેને વધારે પડતા પ્રચાર કરવામાં આવ્યેા. જ્યારે જૂની જીવન પ્રથા નવું ક્લેવર ધારણ કરે, ત્યારે વચગાળાની અંધાધુંધી કે અવ્યવસ્થા અનિવાય હોય છે. ફ્રેંચ ક્રાંતિની અગત્ય એણે શરૂ કરેલા જીવનની દરેક દિશાની અંદરનાં પ્રગતિવાળાં નવાં સ્વરૂપોમાં જ મપાવી જોઇએ. ખરી રીતે જોઇએ તેા જીવન પ્રથાની અંદરનાં નવાં સ્વરૂપે અથવા પરિવર્તન, મધ્યયુગથી અને ઉત્થાન યુગથી શરૂ થઈ ગયાં હતાં. પરંતુ ફ્રેંચ ક્રાંતિથી આ બધાં નવાં રૂપે વધારે જીવતાં બન્યાં અથવા વ્યવસ્થિત થયાં. ઇતિહાસની દૃષ્ટિએ 'ચ ક્રાંતિને બતાવ નવી દુનિયાના સીમા સ્તંભ લેખાવા જોઇએ. આ સીમા સ્તંભે નવા જીવન વ્યવહારને ઇતિહાસમાં નોંધવા લાયક બનાવ્યા. આ ક્રાન્તિકારી તબક્કા પછી નૂતન યુરોપના જીવનમાં સાર્વભામત્વ અથવા “ સાવરન્ટી ” તે ઉદ્ભવ અને વિકાસને અમલ શરૂ થયા. આ અમલની સ્થાપના લેાકસમૂદાયમાં કરવા માટે ક્રાંતિએ "" લીખટી ' કવોલેટી ’' અને “ફેટની ટી’ નામના ત્રણ શબ્દોને વ્યવહાર લોકસમુદાય માટે ચાજી દીધા હતા. “ લીખટી ” ને અથ એ હતા કે સ્વચ્છંદ રીતે અથવા આપખૂદ રીતે મનુષ્ય પર અમલ કરવાના કેાઈતા અધિકાર નથી. સમાનતાના અન્યાય સમતા અથવા કાયદાના વ્યવહારમાં માનવ માત્ર સમાન છે, તે હતા. અને “ક્રેટરનોટી ” નો અર્થ વિશ્વબંધુત્વનેા હતેા. આ વિશ્વબંધુત્વને ખ્યાલ જે ઘણા જૂના હતા તે આજે પહેલીવાર જીવનના વ્યવહારમાં વહિવટી શબ્દ બનીને આવતા હતા. ૪૭૭ આ સાથે જ રાષ્ટ્રવાદનુ વ્યવહારરૂપ નવા જમાનાના અર્થજીવનમાં અનુકૂળ અને તેવું સ્વરૂપ ધારણ કરતું હતુ. આ નવા જમાના ઉદ્યોગ-ક્રાંતિનેા શરૂ થતા હતા, ઉદ્યોગની એ ક્રાંતિ જ્યારે પોતાના માલ સામાન વેચવા માટે આખા જગતને બજાર બનાવવા નીકળતી હતી તે વખતે યુરેપના રાષ્ટ્રવાદનું સ્વરૂપ વધારે આક્રમણખાર બનતું હતું. બાપદાદાએની ડહેલીઓમાં ગુંગળાઇ રહેલું
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy