SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા સમુદાય નામના પરિબળવાળી સાખીત કરી. હેગલે આદ` કહેલા પ્રશિયન સ્ટેટને, શાહીવાદી અને લશ્કરી રૂપને નાશ કરીને માનવસમુદાયનું પરિબળ દુનિયાના એકેએક દેશમાં આગળ વધશે એવી એણે આગાહી કરી. એણે સંસ્થાનવાદના અંતની ઘેાણા કરી અને જગત પર માનવસમુદાયની વિમુક્તિની તથા માનવજાતની સંસ્કૃતિની ઉત્તરાત્તર અનંત એવી પ્રગતિની તિહાસ દ્રષ્ટિની વાસ્તવિકતાની જાહેરાત કરી. હેગલે શરૂ કરેલા ચિંતનનું તત્ત્વ લઈ તે એણે હેગલ જે જોઇ શકયો નહેાતા તેવું ઇતિહાસનું વિરાટ દન રજુ કર્યું. આ વિરાટ દર્શનને દૃષ્ટા અને સામાજિક ક્રાન્તિના વિજ્ઞાનને આ ચિતક ઇતિહાસના શાસ્ત્રનુ નિરૂપણ કરતા કહેતા હતા કે આપણા જગત પરની જીવન વહિવટ ખતી ચૂકેલી, મૂડીવાદી-ઔદ્યોગિક જીવન ઘટનામાંજ નહીં પરન્તુ તેની બહાર નીકળીને કરવામાં આવતા હૈગલના ચિંતન જેવા વિષયીગત તરંગી ખ્યાલાથી કશું જ પરિણામ નિપજવાનું નથી. જે પલટા થવાની જરૂર છે તે તે આખી જીવનઘટનાના વ્યવહારમાં થવાની જરૂર છે. મનુષ્યના મનની ભાવના એકલીમાં નહીં જ. એટલા માટે આપણે એ જીવનવહિવટના મૂળભૂત ક્રિયા સિદ્ધાંતોને અભ્યાસ કરવા જોઇએ. ૪૭૪ એનું નામ કા માર્કસ હતુ'. ઇંગ્લેંડના અને પછી આખા યુરોપના અને જગતના સમાજવાદી ચિંતનમાં એણે ક્રાન્તિકારી દર્શન આપ્યું. એણે ઈંગ્લેંડમાં રહીને ત્યાંની આર્થિક પરિસ્થિતિ અને રાજ બરોજની જીવનદશાને અભ્યાસ કરીને વિશ્વતિહાસનું ક્રાન્તિકારી વિજ્ઞાન અથવા સામાજિક જીવનવહિવટનું સ્વરૂપચિંતન ત્રણ વિભાગમાં રજુ કર્યું. પહેલા વિભાગમાં ઇતિહાસના સામાજિકક્રમ, ખીજામાં વર્ષાં સંધર્ષણ તથા તેના અ, અને ત્રીજામાં મૂડીવાદના વિકાસ એણે લખ્યાં. જીવન વિહવટના સામાજિક સવાલે પ્રયાગ રોબર્ટ વેન નામના એક ઉમરાવે સામાજિક જીવનવ્યવહારના નવા સર્ કર્યો હતા અને સમાજવાદનામના શબ્દ એણે પહેલીવાર યેાજ્યા હતા. આ શબ્દને શેાધક સેઇન્ટ સાયમન હતા. એનેા સમાજવાદ નીચેથી નહીં પરન્તુ ઉપરથી શરૂ થઇ નીચે ઉતરતા હતા. એણે પેાતાનાં કારખાનામાં કામના કલાકા એછા કર્યાં, કામદારોને માટે બેકારીની રાહતની યોજના કરી. કામ કરવાની રિસ્થિતિને તંદુરસ્ત બનાવી તથા વૈદકીય રાહતને મત આપવાની વ્યવસ્થા કરી. એણે કામદારોનાં બાળકા માટે બાળગૃડા, શાળાઓ, ક્રિડાંગણા વિગેરે ખાંધ્યું. આ ઉપરાંત એણે કામદારાની સ્થિતિ સુધારવા માટેની બંધારણીય હિલચાલ ઉપાડી. પ્રુધ્ધાં પણ સામ્યવાદી કહેવાયા પરન્તુ એનેા સમાજવાદ અધેરવાદી
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy