SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ભાગ્ય દર્શન કરાવીને વોલેરે વિશ્વઈતિહાસના આલેખનને નૂતન ઈતિહાસ દષ્ટિ વડે સંસ્કૃતિ સાથે જોડે છે. ' નૂતન ઈતિહાસ દષ્ટિના આ મહાનુભાવને તરંગ્રવાદીઓમાં શ્રદ્ધા નહતી. ઈતિહાસના આલેખનમાં એણે કહ્યું કે કાયદાશાસ્ત્રીઓ અથવા રાજ્યના અધિકારીઓ કદી પણ નૂતન રાષ્ટ્ર કે નુતન જગતને ઘડી શકવાના નથી. માનવસમાજ તે સમયની સંસ્કૃતિની થતી ઉર્ધ્વગતીને વિકાસ છે. આ વિકાસ કે ગણિત કે ભૂમિતિને સિદ્ધાંત નથી કે કઈ “ફર્મ્યુલા ' ની જેમ ગણિતના અકડા પર માનવસમાજને અતિહાસિક વિકાસ રચા નથી . આ વિકાસનું સક્રિય સ્વરૂપ તે માનવસમાજની જીદમીના રોજબરોજના વહિવટી ભૂતકાળના પાયા પર ઉભું હોય છે, અને તેના ઉપર જ વિકસતું હોય છે. આ ભૂતકાળને જે આગલે દરવાજેથી ફેંકી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે તે પાછલે દરવાજેથી પણ તે પેસી જ હોય છે. માનવવિકાસના ઈતિહાસનાં આ સક્રિય સ્વરૂપને ક્રિયા હેતુ માનવસમાજના જીવનવહિવટમાંથી દુઃખ અને અન્યાયને નાબૂદ કરવાનું હોય છે.' આવું ઇતિહાસ દર્શન કરતે વૃદ્ધ જોર પિતાની માતૃભૂમિના ભાવિમાં નજર નાખત કહેતે હતે “કે ફ્રાન્સની ભૂમિ પર ક્રાંતિનાં બિજકે નખાઈ ચયાં છે. એ ક્રાંતિ હવે આ ફ્રેંચ ભૂમિ પર ઉગી નીકળશે. પણ મને ખેદ થાય છે કે તેને દેખવાને આનંદ મને નહિ મળી શકે. આ ક્રાંતિના પ્રકાશને પ્રવાહ એક ઘર પરથી બીજા ઘર પર ફેલાતે હું દેખી શકું. પણ જ્યારે આ પ્રકાશનું પૂર ઉછળશે અને કદી નહિ થયેલી એવી હિલચાલ, હચમચી ઉઠશે † “ Twenty years are required to bring man from the state of a plant, in which he exists in the womb of his mother, and from the state of an animal, which is his Condition in infancy, to a stae in which the maturity of reason, begins to make itself felt. thirty Centuries are necessary in which to discover even a liltle of his structure, and eternity would be required to know anything of his soul, But one moment suffices in which to kill him.' Voltaire
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy