SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા પિંજરે, એકેએક જીવજંતુએ અને પ્રાણીએ, મને ખૂમ પાડી પાડીને કહ્યું છે, “મરણ ગપ છે, જીવન એકજ સત્ય છે.” ૪૪૮ 't પણ આ મરણમાં કંઈ સાચું તેા હશે ને ?” ઇમા હપકે। દેતી હૈાય તેમ દેખી રહી. 18 હા, ” એણે ખૂમ પાડી, જીવજંતુઓ સાચાં છે, જીવન સાચું છે, જીવનકલહુ સાચા છે, વનના સંજોગા સાચા છે, સ'જોગામાં બધખેસતી થતી જતી જીવનની ગતિ અને પ્રગતિ અથવા રૂપાંતરાની ઉર્ધ્વગતિ સાચી છે, માનવજીવનની પણ એજ પ્રગતિના સાક્ષી, વિશ્વઈ તિહાસ છે. "( સમય વિત્યા પછી આખા યુરેાપપર એક વિજળીના આંચકા ફરી વળતા લાગ્યા. ઇંગ્લેન્ડને ખૂણે ખૂણે એક મોટુ દુંદુભી ગડગડતું હતું. જ્યાં તે ત્યાં, અને જે અને તે ડારવીન તથા વિકાસક્રમની વાત કરી રહ્યું હતું, અને વિકાસક્રમ ચર્ચાઓ પર ચઢી ચૂકયા હતા. પછી ૧૮૬૦ના જૂનના ૨૮મા દિવસે એકસફેાડ માં વૈજ્ઞાનિકાની એક સભા થઈ. જુનવાણી એકસફેા મા ભેગા થતા વિદ્રાનાએ ડાર વીને દોડતા મૂકેલા નવા દાનવને ધાત કરવાને નિશ્ચય કર્યાં. વિલ્ખરફાર્સ નામના એક પાદરીએ બીડું ઝડપ્યું અને શપથ લીધા, “હુંડારવીનના ભૂઋા ઉડાવી ઇશ ઓકસફર્ડના વિશ્વાનેાની આ સભામાં જાણે એક માટુ બુદ્ધિનુ રમ ખાણ ગાજી ઉડયું. વિલ્ગરફાસ આગળ આવ્યા અને યુદ્ધમાં ઉતર્યાં. એટલેથી પત્યું હાત તા ઠીક હતું, પણ ભેડમાં બેઠેલા વાધને સળી કરીને ઉઠાડે તેમ એણે હકસલીને સવાલ પૂછ્યા. જવાબ સાંભળવા જીવાનેએ બુમરાણ મચાવી મૂકયુ, ઓકસફર્ડની નૂતન વિજ્ઞાન દ્રષ્ટિ જેવા હકસલી ઉભા થઇ ગયા અને સ્મિત કરતે ખેલ્યા; ' મેં કહ્યુ છે તે ફરીવાર કહું છું કે મનુષ્યના મૂળ દાદા એપ હતા. તેથી ક્રાઇ મનુષ્યે શરમાવાની જરૂર નથી. જો કાઈ પૂજથી મને શરમાઇ મરવાનું મન થાય તે તે તેવા અસહિષ્ણુ વડીલથી કે જે પેાતાના ક્ષેત્રમાં મળતા વિજયથી સ ંતાષ નહિ પામી વિજ્ઞાનના ક્ષેત્રમાં ‘હું બી ડીચ' કરતા પડતું નાખે છે...કે જે ક્ષેત્રની એને કશી જ ગતાગમ નથી. ” પછી ખાસć વરસની ઉંમરે ડારવીને બીજું પુસ્તક “મનુષ્યનું અવતરણ” નામનુ લખ્યુ. એમ ડારવીન, પોતે શોધેલા સિદ્ધાંત પર વધારે ને વધારે પ્રકાશ નાખતો દર વરસે એક પુસ્તક લખતા ગયા. ૧૮૮૧ માં એણે છેલ્લુ પુસ્તક લખ્યુ ત્યારે એની ઉંમર સિત્તેર વરસની થઇ હતી. ૧૯મા સૈકાના વિજ્ઞાનના પ્રકાશમાં જીવનવિજ્ઞાનની ઈતિહાસ દ્રષ્ટિ જેવા આ વૃદ્ધ ધર્માં ઈમા સાથે રહેતા હતા અને રાજ રાજ આવતા થાકઞધ પત્રાના જવાબ લખતા હતા. એકના એક
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy