SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ વિશ્વ ઈતિહાસની રૂપરેખા લાસર્જન તરીકે જાહેર કર્યું. પ્રથમ પંકિતમાં માન પામેલું બીજું એક સર્જન ડીઅરે ચિતરેલે આગગાડીને ત્રીજા વર્ગને ડઓ છે. અનેક વરસમાં અનેક આગગાડીઓમાં ત્રીજા વર્ગના ડબ્બાઓ દોડ્યા પછી ડેમીઅરે તેની અંદરના જીવન વ્યવહારને પકડી પાડીને, કલાનું સર્જન બનાવીને ખૂલે મૂકો અને મિલકતની માલીકી પ્રમાણે ઉંચનીચના વર્ગમાં વહેંચાયેલી સમાજ ઘટનાના રૂપને એણે સૌની નજર સામે ત્રીજા વર્ગના ડબ્બામાંથી રજુ કરી દીધું. આ સ્વરૂપનું આલેખન ઈતિહાસની દોડતી આગગાડીમાં બેઠેલું સમુદાયનું આલેખન બન્યું. ઓગણીસમું સતક એવા ત્રીજા વર્ગના ડબ્બાની ટીકીટ લઈને, ક્રિયા વ્યવહારને ધારણ કરીને વહેતું, એણે ચિત્રરૂપમાં નેધી બતાવ્યું અને સંસાર સાથે સમયના ધડકતા દિલને આલેખી બતાવ્યું. આવાં ઢગલાબંધ ચિત્રોમાં આ કલાકાર, સંધમાનવને આલેખતે હતું તથા, ઓગનીસ એરગનના શબ્દોમાં કહીએ તે, એણે યુગ જીવનની વાર્તામાં મુખ્ય નાયક તરીકે માનવીને, બતાવીને, તેના જીવતરનાં પિડને અને વેદનેને ગંભીર રીતે, જીવતાં બનાવ્યાં હતાં. જીવનની આ આરાધના ને એણે ઈ. સ. ૧૮૭૯ ના ફેબ્રુઆરીના પિતાના અંતિમ દિવસ સુધી ટકાવી રાખી. જીવન વાસ્તવતાના સંગીતને લોકશ્રોતા વેગનર જનો તે જ વરસમાં, ૧૮૧૩ માં એક ગરીબ ખેડૂતના ઘરમાં વરડીને જન્મ ઈટાલીમાં થશે, અને ભણતર ભણવાની સગવડ ન હોવાથી આ ખેડૂતને દિકરે, જીવતરના અનુભવ માંથી અંદગીને પહેલા પાઠ ભણત, રંગભૂમિ પર આવી પહે . યુરોપના ઈટાલી દેશની સંગીતકલાની હિલચાલમાં ત્યારે મંદી આવી ગઈ હતી કારણ કે રેઝીની, વાનપ્રસ્થ થવા માટે રંગ ભૂમિપરથી ચાલ્યો ગયે હવે, બેલીની મરણ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy