SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. યુરોપના આત્મનિર્ણયવાળ, ૧૯ મે સકે [નેપલિયનને અંત અને યુરેપની લોક હિલચાલને ઉદયયુરોપખંડની આગેકુચ-ઉત્તર અમેરિકામાં હાયટીમાં લોક હિલચાલહાયટી પછી વેનેઝુએલા-રશિયા અને બાલકન–પ્રીસની સ્વાતંત્ર્ય હિલચાલ કાન્સની બીજી કાન્તિક્રાન્સમાંથી ઈટાલીમાં-યુરોપની કાન્તિમાં જર્મનીની પ્રતિકાન્તિ–નેલિયન પછી બિસ્માર્કબિસ્માર્કનું મહાન જરમની]. નેપલીયનને અંત અને સુરેપની લેક હિલચાલને ઉદય ચ ક્રાન્તિની હિલચાલે યુરેપભરમાં આત્મનિર્ણયની હિલચાલને જગતી કરી દીધી. નેપોલિયનને ઉદય થ અને અસ્ત પણ આવી પહોંચ્યા હતા. આ અસ્ત પછી યુરેપના આત્મ નિર્ણયની હિલચાલ આગળ વધે જ જતી . હતી. ઇંચ-ક્રાન્તિમાંથી સૈનિક અને સરદાર બનીને ક્રાન્તિને અટકાવી દેનારી લશ્કરી હિલચાલ પર સ્વાર થઈને નેપલીયન, શહેનશાહ નેપલીયન બનીને આખરે પરાજ્ય પામીને સેન્ટ હેલીને નામના ટાપુમાં ઈ. સ. ૧૮૨૧ સુધી વિતી ગએલા ભુતકાળના આકાર દેખતે બેઠો હતે. ધરતીના છેડાઓ સુધી એણે પિરીસનગરથી ઉપરા ઉપરી સ્વારીઓ કરીને આક્રમણોને શેર કરી મૂક્યો હતું. આ ધંધાટ ક્રાન્તિને નહેાતે પણ પ્રતિકાતિને હતે. નેપોલિયાનિક યુદ્ધો એ યુરોપના એકએક દેશને પાડ્યા હતા. એકેએક દેશની સરકારને એણે નમાવી હતી. જ્યાં એ ગયો ત્યાં એને વિજ્ય અંકાયો હતે. પરંતુ આ બધા વિજયે ક્રાંતિના નહેતા પણ પ્રતિ ક્રાન્તિના હતા. ત્યારનું ફ્રાંસમાનું ફ્રેંચ પ્રતિ ક્રાન્તિનું આ સ્વરૂપ સામ્રાજ્યવાદનું અથવા શહેનશાહત સ્થાપવાનું હતું. નેપ લીયનની શહેનશાહત એક દિવસભર યુરોપ પર આવાં આક્રમણ વડે સ્થપાઈ ચૂકી ખરી પણ બીજે જ દિવસે આ શહેનશાહતનું મરણ નીપજ્યું. યુરોપના રાજાઓ, મહારાજાઓ, ઠાકોરે, નેપલીયનની તૂટી પડેલી શહેનશાહતની ખુશાલીમાં પિતપતાના પ્રદેશમાંથી બહાર નીકળ્યા. સૌને મન પિતાની શહેનશાહત ક
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy