SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ વિશ્વ ઈતિહાસની રૂપરેખા સ. ૧૮૦૪ માં એણે ફ્રેંચ ક્રાંતિ પછીના લેકશાસનમાં કેન્સલનું પદ ધારણ કરીને તથા પિતાના માથા પર વિધિસરને તાજ પહેરવા માટે, પેરિસમાં પધારવાનું એણે પિપને ફરમાન મોકલ્યું. આમ નેલિયન શહેનશાહ બન્યો અને એની સંગ્રામની કાર્યવાહી આગળ વધી. નેપોલિયનનું પતન - ઈ. સ. ૧૮૧ની સાલ હવે પુરી થઈ ગઈ હતી. રશિયાને ઝાર હવે એલેકઝાંડર નામને હતે. આ રશિયન ઝારે અને પ્રશિયા ઈગ્લેંડ અને ઓસ્ટ્રીયાએ નેપોલિયનના હાથે હારખાધા કરી હતી. ઈ. સ. ૧૮૧૨માં નેપલિયન સ્કે નગરને કબજે લેવા ફરી વાર રશિયા પર ચઢતો હતો. એણે આખા યુરેપ પર કબજો મેળવ્યો હતો. યુરોપ પર સંપૂર્ણ નિર્ણય મેળવવામાં હવે માત્ર ઇગ્લેંડનો ટાપુ અને રશિયન પ્રદેશ જ બાકી હતા. એણે પેઈન, જર્મની, હેલેંડ, ઈટાલી અને પિટુંગલમાંથી લશ્કર બેલાવ્યાં અને ઉત્તર તરફ ચઢાઈ કરી. નેપેલીયનના રશિયા પરના આ યુદ્ધના બનાવ પછીની વાત તે જગજાહેર છે. નેપોલિયન રશિયાના પાટનગરમાં પહોંચ્યો ખરે અને કેમલીનમાં એણે થોડીક રાત સુધી મહેફિલેની ઉજવણી પણ કરી. પરંતુ ૧૮૧૨ના સબરૂના પંદરમે દિવસે મનગર સળગી ઉર્યું, તે ચાર દિવસ સુધી સળગ્યા જ કર્યું. પછી પાંચમા દિવસની સાંજે પેલિયને પિતાનાં લશ્કરેને પાછાં વળવાને હુકમ કર્યો. બે અઠવાડિયામાં જ પાછા વળવાના વેરાન રસ્તાઓ પર બરફ પડવા માંડ્યો હતો. વિશ્વવિજેતાનાં લશ્કરે બરફના કાદવમાં થઈને આગળને આગળ ઘસડાયા કર્યા, અને નવેંબરની ૨૬ મી તારીખે ઘસડાતાં આ લશ્કરને ચારે બાજુએથી રશિયન લશ્કરના હુમલાઓએ પજવવા માંડ્યાં. નેપોલિયનનાં એક લાખ માણસે બરફનાં મેદાન પર મરેલાં પડ્યાં. એને શસ્ત્રસાજ બરફના કાદવમાં ચટેલે રહી ગયો. એની જીવતી રહેલી ટૂકડીઓ જર્મનીમાં પહોંચી અને બીજી ટૂકડીઓ લઈને એ પેરિસ નગરમાં પાછો આવ્યો. રશિયાની વિરાટ ભૂમિ પર એનાં લશ્કરને જગત જીતવા માટે આ વિજેતા પેલા પેરિસનગરમાંથી જ વિજ્યકૂચ કાઢી ગયો હતે. એણે યુરેપ પણ જીત્યું હતું પરંતુ યુરોપની પૂર્વ સરહદ આ વિજેતાને અનંત જેવી દેખાઈ. રશિયાએ એને પરાજ્ય કર્યો. આ પરાજયને લીધે જગતનું પાટનગર ગણતું પેરિસ હચમચી ઉઠયું હતું. નેપોલિયનની સામે લડતાં યુરેપનાં રાજ્યો ઇગ્લેંડની આગેવાની નીચે હવે આ વિશ્વવિજેતા સામે એક થવા માંડ્યાં. નેપોલિયને ફરીવાર એક વિશાળ લશ્કર જમાવ્યું અને ૧૮૧૫ના જુનમાં નેપોલિયન બેજીયમમાં પઠે. જુનની ૧૬મીએએણે પ્રશિયનને હરાવ્યા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy