SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્થાનયુગનું પાત્રાલેખન ૩૫ યાદ કર્યું" અને સ્મરણમાંથી લેખન શરૂ કર્યું. એણે એકે પુસ્તકની મદદ વિના આખું લખાણ તૈયાર કર્યું" અને ધર્માંના વડા પાસે તેને ધરીને એ ઈતિહાસનુ સત્વ ઉચ્ચારતા હોય તેમ એણ્યે. “ જગત કાઈ પ્રભુની બનાવટ નથી. જે થાય છે તે પ્રભુની ઇચ્છાથી થતું નથી, પણ પદાથ અને સમાજની વારતવિક ઘટનાના અફર એવા નિયમ પ્રમાણે થયા કરે છે અથવા બન્યા કરે છે.’ એકન આ અપરાધ માટે ફરી વાર પાછા કારાગારમાં પૂરાયા. આ સમયનું કારાગાર જીવનભર ચાલે તેટલું લાંખુ હતુ. વરસો પછી એ વૃદ્ધ થયા અને કારાગાર બનેલું એવું આખું જગત એને મન એક મોટુ અંધારૂં જગત બન્યું હતું. ' એની એરડીમાં આવતું સૂરજનુ' એક કિરણ પણ જાણે એની ઠેકડી કરતું લાગતું હતું. વિજ્ઞાનનું રટણું કરવાના અપરાધ માટે જકડાયેલા એ નિરાશ જેવા માથે હાથ દઇને મેડ઼ા હતા, ત્યારે એક અવાજ અથડાયા, ‘ અમે આવ્યા છીએ.' એક મધરાતે એની એરડીનું બારણું ઊધડયું તે ઊડેલા બારણામાંથી અવાજ આવ્યો. માથે હાથ દઇ મેલા કદી હાયેાચાલ્યેા નહિ. એણે પલકારા માર્યા વિના જોયુ, ‘· અમે તમને છોડાવવા આવ્યા છીએ.’ આવનારે કહ્યું. * અમે તમને છે।ડાવવા આવ્યા છીએ.' પડછાયા પાસે આવ્યે . * તમે કાણ ? ' કેદીએ માથું ઊંચકયુ. મિત્રો.' આવનાર ધીમેથી મેથ્યુ અને હાથ લંબાવીને દીની પીઠે પર મૂકયા. આજે ચૌદ વસે એને વતા હાથ અડીયેા. એ ચમકી ઊઠ્યા. એના આખા શરીરમાં અણુઅણાટી થઇ. ‘ તમે કાણુ 6 2 છે ? એ ખેલી ઊયેા. મિત્રો. તમને છેડાવવા આવ્યા છીએ. તૈયાર થાવ.' ૮ મતે છેાડાવવા ? ’ કેદીને સમજાયુ". 6 હા, જલદી. પછી રાત પૂરી થશે.' 6 રાત પૂરી થશે ? ' કૈદીના કપાળે કરચલીઓ પડી. અનેક વરસેાની એક મેોટી રાત એની નજર આગળ દેખાઈ. ‘ રાત પૂરી થાય ? ’ એ વિચારી રહ્યો. અંધકારમય બનેલા જગતની એની કાળિ રાત્રિ પુરી થવાના ખ્યાલને મનમાં ગેાઠવતા એ ઊયેા. એમ કારાગારમાંથી એ નાસી છૂટયા પછી ઘેાડાંક વરસે વીતી ગયાં હતાં.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy