SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ ઉત્થાનયુગનું પાત્રાલેખન માગનારાં મહાનુભાવો ઉસ્થાનનાં ઝંડાધારી બનેલાં હવે યુરેપની ધરતી પર દેખાવા માંડ્યાં હતાં. યુરોપમાં હવે ઉત્થાન આરંભાતું હતું. યુરોપની ભૂમિ પર માનવ જીવનને જકડનારાં મધ્યયુગી બંધ તૂટવા માંડતાં હતાં. વિવઈતિહાસને આ ઉત્થાન યુગ જગત આખામાં વ્યાપક બનતા પહેલાં હવે યુરોપની ધરતી પર ગેવાવા માંડતે હ. ઈ. સ.ને બાર સંકે યુરોપ પર મધ્યયુગી અંધકારને ભેદીને ઉગતી ઉષ્માના ઉત્થાનના પ્રકાશ પહેલાના ધૂમ્મસમાં ઘેરાયેલે દેખાતે હતું. આ ધુમ્મસમાંથી પિટરવાલ્ડો નામના મહાનુભાવનું છાયાચિત્ર જાણે ક્ષિતીજપર એકઠું થતું દેખાતું હતું. આ વાલ્વેએ યુરોપની ધરતીપર ધર્મ બનેલી જિસસની જીવન કથાનું સીધું સાદું ભાષાંતર કરવાની શરૂઆત કરીને ધર્મ સુધારણાને આરંભ કર્યો. લીઓન્સને એ એક વેપારી હતો. વાણિજ્ય જીવનમાંથી જ એણે પ્રગતિને પારખી હતી તથા જીવતર સાથે જોડવાની હિલચાલ આરંભી હતી. આ હિલચાલ સાથે એણે પિતાની બધી મિલ્કત ગરીબોમાં વહેંચી દેવા માંડી તથા ઈસુને નૂતન સંધ ઉભો કરવા માંડ્યો. જડસુ બનેલી ખ્રિસ્તી સંસ્થાએ એને હડધૂત કર્યો અને એના અનુયાયીઓનો નાશ કર્યા કર્યો પણ એણે પેટાવેલી જયેત બૂઝાઈ જવાને બદલે યુરોપની ભૂમિ પર પથરાવા માંડી. ઉત્થાનયુગના ઉંબરા પર ઉભેલે સંત કાન્સાસ કાપડના વેપારી અને ધીરધાર કરનાર એક પીએ બનારડનને એ કાન્સિસ નામને દીકરો હતો. પીકા નામની એની જુવાન સ્ત્રી સાથે એ જાહેરમાં આવી પહોંચ્યો હતો. એને, મધ્યયુગમાં કચડાતી ચંપાતી અને સંહાર પામી જતી ગરીબ માનવતા પર અથાગ કરુણા પ્રગટી હતી. આ કરુણાથી પ્રજબતે, ગરીબ માનવનો ઘાત કરતા, ક્રૂર જીવનના વ્યવહારને ફ્રિકાર કરતો, એ બેલત હતું, “હું આનંદ ઉપભેગમાં જુવાની પસાર કરવા માટે મારા પિતાને ફિટકાર કરું છું. પરુગિયાના યુદ્ધમાં સમશેર લઈને સંહારમાં ઊતરી પડવાના મારા અપરાધના ભાનથી જાગેલા પશ્ચાતાપથી હું સળગી રહ્યો છું. ” આમ બેલતાં બેલતાં એણે પિતાને કિંમતી પોશાક શરીર પરથી ઉતારી ઉતારીને રસ્તા પરની ધૂળમાં રગદોળાઈ જવા ફેંકી દેવા માંડ્યો. નગરશેઠને આ નબીર નગ્ન ઊભે અને બે, “જ્યાં સુધી આ ધરતી ખેત શ્રમમાનવ નાગે, ભૂખ્યો અને દુઃખથી સળગતે શેષાઈ મરે છે ત્યાં સુધી આ શરીર પર હું કદિ વસ્ત્ર પહેરીશ નહિ. જે ઈસુ ગરીબ હતો તે જ હું ગરીબ માનવ બનું છું.” જ્યારે સંસ્કારનું આવું વર્તનરૂપ ભજવાતું હતું ત્યારે મધ્યયુગ અંત પામતે હત અને નૂતન યુગ ઊગવા માગતું હતું. જીવન વ્યવહારનું ઉત્થાન, સંસ્કા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy