SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ વિવો ઇતિહાસની રૂપરેખા કપડાં લપેટીને, જંગલો કાપતે, ભારે ભાષા બોલતે, ઈસુના આકાશી સ્વર્ગને પૃથ્વી પર ઉતારી પાડવા, આખા યુરોપને પિતાના કૂચકદમથી ધ્રુજાવતે જીવલેણ જીવનનાં બંધને તેડતે નીકળી પડતું હતું. આ યુગને અંધકારના વિધિ નિષેધ આપવા સાંઈધર્મ વિકરાળ બનીને યાતનાઓ અને ચિતાઓ સળગાવતો હતો છતાં, એના કારાગાર જેવા મઠની કોટડીઓમાં વિદ્યાને વ્યાસંગ વિદ્યાની હેડમાં માથાંઓ મૂકી દેવા તૈયાર થતા હતા. એ આ યુરોપી ધરતીપરને મધ્યયુગ કરાલ એવા ભાવધરીને, ગેથનાં, હુણનાં, વાંડાલનાં, ઇસ્લામનાં, મેગીઅર્સનાં, ને ર્સનાં, આક્રમણ ઝીલતે હો તથા શાલંમન અને આફ્રેડની યશગાથાઓ ગાતે હતે. યુરોપની ધરતી પર ચાલતા આ અંધારયુગના વલેણુમાં, સર્વોટસ અને બ્રુને, વીકલીફ, અને હસ, વાડો અને ફાનસીસ નૂતન નીતિમત્તાને જલતી રાખવા, જીવતરની ભઠ્ઠીમાં હાથ નાખીને ઈશ્વન બનતા હતા. મધ્યયુગના એ સ્વરૂપના પાયામાં, રાજકારણ અને અર્થ કારણ, ધર્મકારણમાં ઓતપ્રેત બનીને ઉતાવળાં દોડતાં હતાં. ત્યારે જ આ બધામાં એ પણ બેઠા હતા. એ એક કવિ હતો. એને જીવનની આવી વિકટતા સામે વેર અને ગુસ્સો બન્ને હતાં. એ બધાથી ઉભરાતે, એ હળાહળ જેવું કવન કરતું હતું, અને એની નજર સામે ઘેરાતા ધૂમ્મસના અનેક પડછાયામાંના એકને એ પૂછતો હતો. તે તમે કોણ છે ?' હું તમારા દાદાના બાપને..” બસ, બસ...મારે મારી વંશાવળી નથી સાંભળવી..મારા સમયથી.. મારા સમયના લેકેથી અને દુનિયાથી કંટાળેલ હું બળે-ઝો અહીં આવ્યો છું, તે ભારે વંશ કયાંથી ઊતરી આવ્યો છે, તેનાં એકલાખ નામે સાંભળવા માટે નહિ...મને માત્ર તમે કોણ છે તે જ કહે.' “હું તે જ કહેવા જતા હતા, પણ ભલે..મારું, હું જીવતો હતો, ત્યારનું નામ કેકસીઆ ગાયડી છે.” પણ તમે જીવતી દુનિયામાં નથી ?” હું અને તું બને. હું મરી પરવારીને અહીં જેની તું કવિતાઓ લખે છે તેમાં અને તારી દુનિયાથી કંટાળીને..પણ તારે સમય શું છે વારૂ?” “તેરમો સંકે ચાલતું હશે....ઈસુનું તેરમું શતક.' બેલતા પેલા સાંભળનારે અટ્ટહાસ્ય કર્યું અને કહેવા માંડ્યું, “ઈસુનું શતક ક્યાં છે હવે? મારા વખતમાં ય કેટલાક શઠ લેકે ઈસુના નામને સમય સાથે પરેલું રાખીને બિચારા એ ઈસુને ઉપહાસ કરતા હતા.....નરકાગાર જેવી દુનિયાને ઘડીને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy