SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ઈતિહાસનું વાઈ ગયેલું એક મહાપ્રકરણ દટાઈ ગયેલું વિશ્વનગરનું સ્વરૂપ ધારણ કરીને નીકળી આવ્યું. ઈતિહાસનાં આવાંજ પ્રકરણે પિરામીડ જેવા મૃત્યુ ઘરમાં પણ પડ્યાં હતાં તે બહાર આવ્યાં. વિશ્વઈતિહાસની કલાનું અજન્તા નામનું પ્રકરણ જંગલની કબરમાં દફનાઈ ગયું હતું તે બહાર આવ્યું. આવાં પ્રકરણો પરસીપોલિસ અને બેબિલેન તથા કાર્બેજનાં દટાઈ ગયેલાં ખંડિયેર પણ હતાં. તે બધાં વિજ્ઞાનની નજર નીચે નૂતનરૂપ ધરીને બેઠાં થયાં. ઈ. સ. ૧૮૭રમાં સ્કીલમાન નામના એક મહાન શોધકે પિતાના જ પૈસા વડે અને પિતાના હાથની મજુરી વડે,ઈતિહાસના અનુરાગથી પ્રેરાઈને પ્રેયનાં નગરને ખોદી કાઢ્યાં. ઈછતમાં ગયેલ નેપોલિયન તે ખાલી હાથે પાછો ફર્યો હતો પણ તેની સાથે ગયેલે પેલે જુવાન ચૅપિલિઓ પોતાના હાથમાં આખાય ઈજીપ્તની સંસ્કૃતિને લઈને પાછા આવ્યું હતું. આવી આવી અનેક શોધ પછી જ આજે આપણે લેકભારતી જેને ભણાવવાની છે, તે અદ્યતન ઇતિહાસ હવે તૈયાર થવા માંડે છે. લાખ વર્ષ પર સમય ઈતિહાસનો આદિકાળ કહેવાય. એ આદિ સમયમાં મેટાં પરિવર્તને પૃથ્વીની કાયાને પલટતાં હતાં. એક સૈકાને એક મિનિટમાં સમાવી શકાય તેવી આંખ ધારણ કરીને દેખી શકીયે તો પૃથ્વીની કાયાપલટ નામનું ચલચિત્ર આપણી નજર સામે તરવરી ઊઠે. એ ચિત્રપટ પર ખંડો અને ઉપખંડે, સમુદ્રો અને રણે, ઉપર તળે બનતાં અને પિતાની જગાએ પામતાં આબેહૂબ જોઈ શકાય. ધરતીના પટ પર પર્વતે ઊગી નીકળતા અને લય પામતા સ, માલુમ પડે. પૃથ્વી ઉપર દેડતી બરફની નદીઓ, દોડધામ કરતાં પ્રાણીઓ અને નિબિડ બનતાં જંગલ, જન્મ પામતાં દેખી શકાય. ટૂંકમાં આપણી ધરતી પરનું ધબકતું દીલ, ટેકરિ અને ડુંગરોમાં સ્પનદનરૂપ ધારણ કરેલું માલુમ પડે. આપણી ધરતી “ટ્રોપીકલ” અરણ્યની HD mPi!
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy