SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ વિકવ ઈતિહાસની રૂપરેખા પછી કવીસે ફ્રાન્સની સ્થાપના કરી અને અઢાર રાજાઓને પિતાનું નામ દીધું. આ કવીસે જ કેદીઓ, ગુલામ, લૂંટના ઢગલા અને ઈસાઈ તેના આશીર્વાદ સાથે પેરીસનગરમાં પિતાની રાજગાદી સ્થાપી. ગેલ પ્રદેશની રાણી પણ હવે કાન્સ દેશના પેરીસ ગામના સેન્ટ મારટીન દેવળમાં સાધ્વી બનીને આવી ગઈ. કલેવીસના મરણ સમયે તેના ઘણા દિકરાઓ હતા. એણે અંદર અંદરનાં યુદ્ધો અટકાવવા ફ્રાન્સના ટુકડા કરીને પિતાની હયાતીમાં જ દરેક દીકરાને એક એક ટુકડે વહેંચી આપે. એક હજાર વરસ સુધી ફ્રાન્સની ધરતી પર રજવાડાશાહીના વિકાસનાં બધાં તો ખીલ્યાં કર્યા. સામંતશાહીના આ સ્વરૂપમાં હાલી બનેલાં અર્ધ ગુલામ કિસાનોનું સ્વરૂપ પણ રજવાડી ગુલામ દશાને શોભે તેવું જામ્યા કર્યું. શહેરે ઉદ્યોગ વિનાનાં અને નાનાં બનતાં ગયાં. રજવાડાશાહીની સંકુચિત વંડીએવાળી આ દુનિયા પર રાગ, ભૂખમરો, અને દુકાળ દેખાયા કર્યા. યુરેપખંડ પર મધ્યયુગ આરંભાયે ત્યારથી એટલે ઈ. સ. ૫૦૦ થી ૧૫૦૦ સુધીના યુરોપીય સમયને ઈતિહાસમાં મધ્યયુગ તરીકે ઓળખાય છે. આ મધ્યયુગ, પ્રાચીન અને અર્વાચીન સમયની વચ્ચેનો સમય છે. પ્રાચીન સમયમન શહેનશાહતના પશ્ચિમ સામ્રાજ્યના અંતને તથા રેપના ઉત્થાન યુગથી અથવા પ્રાયોગિક વિજ્ઞાનવાળા ઉદ્યોગયુગથી આરંભ પામે છે. આ બે સમયની વચ્ચે, મધ્યયુગી જમાને પ્રાચીન અને અર્વાચીન સમયને સાંધનારી મધ્યયુગની સમય સંકલન બન્યો છે. આ મધ્યયુગ ઈતિહાસમાં અંધારયુગ તરીકે પણ ઓળખાય છે. પરંતુ આ મધ્યયુગમાં જ યોપખંડને સંસ્કારનું પ્રાચીન સમયને પ્રકાશ, એકઠા કરીને, અને તેને વધારે ઉજવળ બનાવીને, આપનાર ઈસ્લામની હિલચાલ ઉદય પામી તથા જગતને એક મેટ ધર્મ બની. આ મધ્યયુગમાં જ પશ્ચિમના જગતને એટલે યુરોપીય જગતને ધર્મ ઈસ્લામધર્મ બન્યું. આ સમયમાં અર્વાચીન સમયના એક રાષ્ટ્રી સરકારના પાયા યુરેપમાં નંખાયા. આ મધ્યયુગમાં યુરોપમાં યુનીવરસીટીઓને આરંભ પણ થયું. અંધારયુગમાં પણ માનવ જત આગેકૂચ કર્યા જ કરે છે તે સાબીત થયું. રિમન સામ્રાજ્યને પશ્ચિમી વિભાગ (યુરેપ) પોતાનું રાજ્ય શરૂ રેમન સામ્રાજ્યના પતનના એક કારણ જેવી હિલચાલ પશ્ચિમવિભાગમાં એટલે યુરોપમાં શરૂ થઈ. અનેક કારણોથી નબળું પડી ગએલું રોમન સામ્રાજ્ય
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy