SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા બધી જ જાતનું રક્ષણ આપવાની નીતિ મહમદે જાહેર કરી અને વ્યાજ લેવાની મના ક્રમાવી. ૨૪ એ વરસના આ શાસન સમયમાં જ મહમદે ગ્રીસ અને ઈરાનના શહેનશાહા પર પેાતાને સમજાયેલા જીવનવ્યવહારના સત્યને સંદેશા મેાકયેા. એણે આ સંદેશાનું રૂપાંતર નાનીસરખી આરબ ભૂમિ પરના માનવસમાજને શીખવવાનું રાજતંત્ર આર્જ્યું પણ એ વરસમાં જ મહમનું મરણુ થયું. મહંમદના મરણ પછી અરબસ્તાનના શાસનને ઇસ્લામના નામમાં સંભાળવાની જવાબદારી અમુ, બક્રને સુપરત થઇ. સીરીયાના આરખેએ ખ્રિસ્તી ધર્મને ખલે ઇસ્લામની ન્યાયસમતાને અંગીકાર કરવાની હિલચાલ ઉપાડી. પ્રેઝન્ટીયમનું રામનશાહીનું પાટનગર પણ આ ઇસ્લામની હિલચાલ તરફ ખેંચાયું, ઈસાઈ શહેનશાહતનાં લશ્કરા જોડે લેાકેાની ઝપાઝપી ચાલુ થઈ. અલ્લાહની યાદન સંભાળતા અનુભ*ના શાસન ચક્રમાં નવી ગરમી આવી ગઇ. આબ માનવાના સમુદાયાએ, અલ્લાહનાં પડાશી માનવાની વ્હાર કરવા જવાની પડાપડી કરી. ઈસ્લામે તરવાર ધારણ કરી. અરબસ્તાનનાં ભરવાડાએ નવી જાતની વણુઝાર પર આરાહણ કર્યું. અરબસ્તાનની ચારેપાસ સૂસવતા રેતીના ઝંઝાવાતાની પેલી પારની દુનિયા દેખવાની તમન્નાએ તરવાર ધારણ કરીને અક્રે પેાતાની ઇસ્લામી ટુકડીઓ માટે, લશ્કરી ફરમાન જેવી જાહેરાત કરી. આ રીતે ઇસ્લામની હિલચાલ ધાડા પર સ્વાર થઈને, સમશેરને ધારણ કરીને પોતે જેને મૂર્તિપૂજક અને પછાત એવું જગત ગણતી હતી તેના પર આમણુ કરવા નીકળી પડી. આક્રમણનું રૂપ ધારણ કરેલી આ સંસ્કાર હિલચાલ ક્યારે અને ક્યાં અટકશે તથા કેવી કેવી જીવનવ્યવહારની તસ્વીરમાં રૂપાંતર પામશે તેના વિચાર ત્યારે હતા નહીં. જ્ઞાન અને વિજ્ઞાનના વ્યવહારને એક જ દિવસમાં ભણી લેતા, અને તરતજ અધારી એવી મૂર્તિપૂજક દુનિયામાં ઇસ્લામના ઝંડાની ઝમક જ્યાત બનતા સંસ્કૃતિને પડકાર પોતાની નજદીકના પારસિક પ્રદેશમાં સૌથી પહેલા પેઢા. આ પ્રદેશ પર પ્રાચીન આમાનવાએ આ ભૂમિનું નામ આર્યાવર્ત જેવું જ ઈરાન પાડયું હતું તથા ત્યાં પેાતાની શહેનશાહત સ્થાપી હતી. આર્ચીની આ અગ્નિપૂજક એવી પૂર્વની શહેનશાહતના પાટનગર જીન્ડીસપુરમાં એક અલ્લાહની યાદ પૂકારો, ઇસ્લામના સંસ્કાર દૂત ઇરાનની જરિત શહેનશાહતના સિંહાસનને હચમચાવી નાખતા હાજર થઇ ગયા હતા. ત્યારે ખુશરૂએ મહાન બનાવેલા આ સામ્રાજ્ય પર ઇરાનના શાહ બેઠો હતા. ઈરાનના સિંહાસનને અચળ માનીને એ ખુશ હતા. પણ એણે આર
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy