SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ર વિશ્વ ઇતિહાસની રૂપરેખા ગિર સેકા પછી શમન શહેનશાહતની જીંદગીના અગીઆર સૈકાઓ વહી ગયા પછી એક રાતના રામનગર સળગતુ હતુ, અને ઠંડુ પડતું હતું. પણ ગેાથ આક્રમણ થયા પછી રામનશાહીની જીંદગીના ખારસાને સાતમા વરસે પાછું રામ સળગતું હતું. રેશમન શહેનશાહતના ઇતિહાસના સૈકામાંથી સીઝાના અનેક આકારો ઉભા થઈ જતા સળગતા રામને જાણે દેખતા હતા. ઇતિહાસનું આ પ્રાચીન કક્ષસ્તાન શહેનશાહતના આખરી સમયે ઉધડી જઈ ને જાણે દંતકથા પર ચઢેલી રામનગરના ઉદયની વાત દેખતું હતું. રાન્યુલસે એને જનમાવ્યું હતું અને એના જન્મદાતાની સામે પેલેટાઇનની ટેકરીઓ પર ત્યારે બાર ગીધ દેખાયા હતા. રામન શહેનશાહતના પાટનગરના અંતના આ સમય, વિષાદનું મૌન ધારણ કરતા હતા. ઇતિહાસની કલમ શાક કે આનંદની છાયા વિના તવારીખેા નોંધતી હતી કે, · સામ્રાજ્યાનાં પતનમાં ઘણાં કારણે! હાય છે, અથવા તે આ બધાં કારા, શહેનશાહત નામના એક મહા કારણનાં જ પરિણામેા હેાય છે.’ રામન શહેનશાહતની પ્રાપ્તિ-વ્યવસ્થા અને કાયા રામન શહેનશાહતની સૌથી મોટી પ્રાપ્તિ આખા ગતને અથવા ભૂમધ્યના જગતને યુદ્દો વડે જિતવાની હતી. ભૂમધ્ય જગતને એણે પેાતાના શાસન ચક્ર નીચે જકડી લઈ ને આ જગતમાં જે કાઈ સંસ્કારવતન કે સંસ્કૃતિનાં વ્યવહાર સ્વરૂપા હતાં તે સ્વરૂપોમાંથી આ વિજયી શહેનશાહતે પોતાને માટે બધાં યુદ્ધ સાધના જ ધારણ કરી લીધાં અને એણે આ ભૂમધ્યજગતને તરવારની અણી નીચેની એકચક્રી દમનની વ્યવસ્થામાં પરાવી દીધું. આ વ્યવસ્થા સામ્રાજ્યવાદી વ્યવસ્થા હતી. આ વ્યવસ્થાએ ભૂમધ્યજગતને પેાતાનું સંસ્થાન બનાવી દીધુ. શહેનશાહતની વ્યવસ્થાની તાકાતને વારસા એણે પશ્ચિમના જગતને દીધા. આ વ્યવસ્થાના ગ્રંથે ભણીભણીને, યરાપના દેશા હવે શાહીવાદી રૂપની વ્યવસ્થા રચવામાં પાવરધા બનવાના હતા. પશ્ચિમના જગતને આ રામન શહેનશાહતને વ્યવસ્થા શક્તિના અથવા વ્યવહારના પદાર્થ પાને સામ્રાજ્યવાદી વારસો મળ્યો આ વ્યવસ્થાનું જ સ્વરૂપ રેશમન કાનૂન હતા. સરકાર ચલાવવાની કળા અથવા વ્યવહારનું શાસ્ત્ર રામન કાયદાશાસ્ત્ર બન્યું. આ કાયદાશાસ્ત્રને ઉર્દુભવ એકજ રાતમાં કાઈ એ પંડિતાઇ વડે લખી નાખીને નહાતો કર્યાં, કાનુનનુ રામનરૂપ, રામન શહેનશાહતે કરેલા માનવજાત સામેના અનેક અપરાધે અત્યાચારો અને કતલેામાંથી નિર્માયું હતું. રેશમન કાનુનનું આ આર્ભનું સ્વરૂપ સમાન રામનાની લાકશાહીનું હતું. પછી એક પછી ખીજાં રૂપાંતરા કરતા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy