SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ વિશ્વ ઈતિહાસની રૂપરેખા અથવા આઝાદીની ટુકડી” એવું પાડયું. સ્પાર્ટે કસની આગેવાની નીચે આઝાદીની ટુકડીએ પેાતાની સગ્રામ સમિતિની નિમણૂંક કરીને શહેનશાહત સામે લડવાની યેાજના શરૂ કરી. સ્પાર્ટેકસે આઝાદીના નામમાં આખા ઇટાલીનાં ગુલામાને નાસી છૂટીને વીસુવિયસની તળેટીમાં આવવાની હાકલ કરી. શરૂઆતમાં રેશમન સીનેટે વિસુવિયસને ધેરા ધાલીને પોતાની લીજીઅને ને આ મળવાના નાશ કરવા માટે રવાના કરવા માંડી. પણ આઝાદીની લીજીઅન સામે જગતને જીતનારી રામન શહેનશાહતની લીજીઅનેા પાછી પડવા માંડી અને પોતાનાં શસ્ત્રો તથા મડાંને છેડીને ભાગી જવા માંડી. વિષુવિયસ આઝાદીની રહાક બન્યા. દક્ષિણુ ઈટાલીના પ્રદેશેા આઝાદીની આ લીજીઅનેાએ જીતવા માંડયા. આઝાદ નરનારીઓ અને બાળકાનું જે નવું નગર સ્પાર્ટે કસે ઇટાલીની જ ધરતી પર મરણીયા માનવાની તાકાતથી કોતરી કાઢ્યું તેમાંસી-તેર હજારની સંખ્યા જમા થઈ. રામનગરમાં બેઠેલી રામન શહેનશાહત હવે ચિંતાતુર બની ગઇ. સ્પાર્ટે કસના ગુલામ લડવૈયાની સંખ્યા સવાલાખ સુધી પહેાંચી. રામન શહેનશાહતના જન્મ પછી કદી નહીં દેખાયેલા એવા માનવ સમુદાયને પ્રતાપી દેખાવ ઇટાલીની ધરતી પર દેખાયા. રામન શહેનશાહતની જીંદગીમાં સૈકા સુધી નહી નિપજેલી એવી સંગ્રામની કરામત આઝાદ માનવાના મહાસેનાની સ્પાર્ટેકસે દાખવી દીધી. વિષુવિયસનુ` મથક પેાતાનાં સિહાસનામાં હચમચી ઉઠેલી સીનેટે સ્પાર્ટેકસની હિલચાલના સંહાર કરવા આખા સામ્રાજ્યમાંથી ચુનંદા લડવૈયાએ ખેલાવ્યા. સીનેટના ખતે કાન્સલેાએ લાખાના લશ્કરાની સરદારી લીધી. એ વના સમય પર વિસ્તાર પામેલા સંગ્રામે રેશમનગરના પાયા હલાવી નાખ્યા. એક પછી બીજો વિજય મેળવતા સ્પાર્ટેકસ હવે રામનગર પર ચઢતા હતા. શહેનશાહતના મહાસેનાની ક્રેસિયસ અનેક પરાજ્યેા પામીને રામમાં ભાગી આવ્યા હતા. આઝાદીનું વિરાટ કલેવર ધારણ કરીને ગુલામ માનવાને સમુદાય ઇ. સ. પૂ. ના ૭૧ માં વર્ષોંમાં રેશમનગર પાસે આખરી જગની ગાઠવણી કરતા હતા. રામન શહેનશાહતે સ તાકાત એકઠી કરીને આખરી જંગની સરદારી ક્રેસસ અને પેİમ્પીને સોંપી. આ સંગ્રામ શરૂ થતાં પહેલા સ્પાર્ટેકસે પાતાની સંગ્રામ સમિતીની બેઠકમાં એક કેદી બનેલા રેશમન સરદારને ખેાલાવ્યા અને તેને છૂટા કરતાં તેના હાથમાં “ રેકસ સૌરમ ” નામનું એક ઐતિહાસિક ખત આપ્યું. સ્પાર્ટેકસે આ ખત ઉપરાંત હાથીદાંતનેા રામનશાહીના અધિકારના રાજદંડ એ સરદારને પાછે સાંપ્યા અને કહ્યું કે “ રામન ! આ રાજદંડ લઇ ને "" :
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy