SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ મોચીન યુગના મધ્યયુગી અકાડા, રામ ૨૧૯ શિક્ષા કરવા માટે રામે ગ્રીસના વિશ્વ વિજય કરી ચૂકેલા મેસિડેનિયા નામના પ્રાંત પર આક્રમણ કર્યું અને તેને ખાલસા કરીને રામન પ્રાંત બનાવી દીધા. આખા ગ્રીસ દેશ હવે રામની ગુલામી નીચે આવવા લાગ્યા. કારીન્થ નગર આખુ સળગી ગયુ' અને ધરાશાયી બન્યું. ગ્રીસનુ મિત્ર સિરિયા પણ રામન આક્રમણ નીચે આવી ગયું. આ રીતે, ગ્રીસ પર કદમ ગાઢવીને રેશમન લેકશાહીએ આ ધરતી પર ગોઠવાયેલી સંસ્કૃતિનાં સ્વરૂપાતે, માલિકની ઢબ ધારણ કરીને અંગીકાર કરવા માંડયાં. સંસ્કૃતિના આ પ્રાચીન ધામનાં બધાં સૌનિ ગુલામ બનાવીને, રામન જીવતરનાં રૂપ મઢવા માટે ચાકરીએ જોતરી દેવામાં આવ્યાં. યુદ્ધના એક જ વ્યવસાયવાળુ જીવન કલેવર શાંતિની કાઈ પ્રવૃત્તિ કરવાની નહીં, જીવન પરિચર્યાનું કાઈ અન કરવાનું નહીં, સહકારની રીતને કઈ અનુરાગ ધારણ કરવાનેા નહીં અને એકલુ જ આક્રમણુ કર્યા કરવાનું તથા આક્રમણમાં વિજય પ્રાપ્ત કર્યો કરવાના તથા પતન પામેલા પ્રદેશ પરથી ધનદોલતને, અને ખાણાંપીણાંને લૂટયા કરવાનાં તથા પેાતાનાં બધાં વાસીદાં વાળનારાં લાખા ગુલામાને પકડયા કરવાનાં એવું શમન સલ્તનના જીવનનું વહિવટી સ્વરૂપ બનવા માંડયું. આ સ્વરૂપના આરંભ કારર્થેજના પતન સાથે થયે। તથા આ સમયનાં આક્રમણાના સરદાર સ્કીપીએ આફ્રિકનસ, રામન રાજવહિવટના વિજયી સરદાર તરીકે પ`કાયા. આવા જીવન કલેવરનાં એમ્પી થિએટરેામાં સાઠમારીના જલસામાં પ્રાણીઓ અને ગુલામાનેા સંહાર એક ધારે બન્યા. આવી જીવન ઘટનામાં કિસાનેાના બધા સમુદાયેા સૈનિકા બનીને સંગ્રામનાં ખેતરામાં જોતરાઈ ગયા. આવા વન કલેવરેશનાં ખાણુાંપીણાંના સામાન ભરી ભરીને, ઈજીપ્તથી, સિસીલીથી, નીમીડીયાથી સારડીનીયાથી અને સીરેનીકાથી દાણાપાણીથી ભરેલાં જહાજો રાખમાં ઠલવાયા કર્યાં. આ જીવન વહિવટનો ભાર ધારણ કરનાર ગુલામેાના સમુદાયે જરૂરી હોવાથી આ સમુદાયાને સાંકળેાથી બાંધીને રેામનાં વાસીદાં વાળવા, રામની આનંદ વાટિકાએ વિકસાવવા રામનાં એમ્પીથિએટરાની સાઠમારીએામાં મરવા, રામનાં હાથ ઉદ્યોગનાં કારખાનાંએ ચલાવવા અને રામન જગત પરના તમામ રસ્તા ખાંધવા અને ઇમારતોને ચણવા જગતભરમાંથી જકડી લઈ ને યુવાન યુવતિને અહીં લાખાની સંખ્યામાં લાવવામાં આવતાં હતાં. રેશમન સામ્રાજ્યમાં ગ્રીસ પણ હજુ એશિયન પ્રાંત ગણાતા હતા તથા આ પ્રાંતના ડેલાસ નામના એકજ બંદરગાહમાં દરરોજ દશહજાર ગુલામેાની લેવડ દેવડ થતી હતી. આ ઇજીઅન અંદરગાઢ રામન સાદાગરાનું મુખ્ય મથક બની ગયું હતું. જીવન ઘટનાનું આ અકરાંતીયું રૂપ ચારિત્ર્ય શૂન્યતા પર પહેાંચવા માંડ્યું હતું તથા માનવ મૂલ્યેાની ગણુતરીમાં
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy