SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન યુગને મધ્યયુગી અંડે, રામ આ સમયે ટ્રકન રાજાએ રેમપર કરેલી ચઢાઈની વાત ઈતિહાસની કવિતાઓમાં જાણીતી છે. રેમોએ તેને કેવી રીતે સામનો કર્યો તે બાબતની યશગાથા, હે રેશિયસ નામના એક વીર રેમનની સ્મૃતિ આજે પણ તાજી કરે છે આ વિજ્ય પછી લેકશાહીનું મન વૈરાજ્ય મજબુત બનીને ગેઠવાયું. આ વૈરાજ્યની રાજ સભા રોમનોની બની હતી. આ રેમનોમાં ઉચ્ચકુળના અને શ્રીમંત અને પેટ્રીશિયને કહેવાતા તથા ગરીબ મને લેબિઅને કહેવાતા. રોમન વૈરાજ્યની રાજસભાની સીટમાં અથવા રાજ કારોબારીમાં લેબીઅોમાંથી બે જણને જ ચૂંટવામાં આવતા તથા બાકીના બધા પેટ્રીશિયન હતા. આ સીનેટની રાજકારોબારી પરના હકુમતી આગેવાનો અથવા રાજપ્રમુખ બે હતા અને તે કનસલ કહેવાતા. આ વૈરાજ્યના આરંભના શાસનમાં રાજ્ય તરફન્ની ભક્તિભાવના અને તેમાંથી ઉભી થતી ત્યાગ ભાવનાનાં દષ્ટાંતોમાં સીનસીનેટસ નામના કેનિસલનું વિરચીત નામ ત્યારના આરંભના સમયમાં સૌથી આગળ આવે છે. આ લેકશાહીનું મિલન થાન “રમ” નામનું હતું. આ ફેરમ તે સમયમાં રાજકીય સભાઓ માટેની તથા જાહેર કામકાજો માટેની મશહૂર જગા હતી. આ ફેરમ નામના ગાનની આસપાસ રેમન વહિવટનાં જાહેર મકાને બંધાયાં હતાં, તથા વ્યાપારીઓ અને હુંડીઓ લખનારાઓની પેઢીઓ પણ અહીં જ બંધાઈ હતી. રેમન રાજ્યના રોમન પાટનગરનું આ હૃદય, મન વહિવટી હિલચાલથી ધબકતું રહેતું હતું. આ લેકશાહીને ધ્વજ ઉડવા માંડે ત્યારથી તે ગરૂડની તાકાતવાળે હતે. આ ધ્વજને ધારણ કરનાર વેરા જન્મ સાથે જ ઉડવા માંડ્યું હતું તથા રોમને મધ્યબિન્દુ ગણીને પિતાના ઈટાલીયન પ્રદેશ પર પિતાની આણ ચારેકોર પાથરવા માંડી હતી. એમ બે સૈકાઓ પસાર થઈ ગયા. ભૂમધ્યને પેલે પાર ઉત્તર આફ્રિકા ત્યારે ઈ. સ. પૂ. ૨૬૦ ના સમયમાં પ્રાચીન જગતના ફીનીશિયન નામના પ્રદેશનું ઉત્તર આફ્રિકામાં આવેલું કારજ નામનું સંસ્થાન ભૂમધ્યને પેલેપાર બેઠું હતું. ત્યારના વિશ્વમાં વિખ્યાત બનેલાં ટાયર અને સડન નામના વાણિજ્યનગરનું કારથેજ નામનું નગર એક સંતાન જેવું હતું. આ નગર પર વાણિજ્યના: આગેવાનોનું રાજ હતું. “એલીગારકી” કહી શકાય તેવું શાસકોનું મંડળ અહીં પિતાનું શાસન કરતું હતું તથા વેપારી દુનિયાનું પણ ' ' ૨૮
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy