SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ વિશ્વ ઈતિહાસની રૂપરેખા વધારે સકારણુ બનવા માગતા હતા અને આવતી કાલને વધારે ઊજળી બનાવવા માટે જીવતરની આઝાદી માંગતા હતા. આ માગણી સૌ દેશાની હતી, ગ્રીસની પણ હતી. સંસ્કૃતિની વીતી ગયેલી અતિ પ્રાચીન એવી ગઇ કાલ! રાજાએ, રાજન્યા અને પુરાહિતાએ માનવ સમૂદાયાને રાજ્કીય રીતે આપખુદ બનીને જકડી લીધા હતા. આર્થિક રીતે આખા જગતના માનવ સમૂદાય ગુલામ બની ગયા હતા. આ માનવ સમુદાયાનુ સ્થાન તમામ નૂતના શિક્ષણથી અલગ રાખવામાં આવ્યું હતું. સંસ્કારના, શિક્ષણના તથા જ્ઞાનના અને વિજ્ઞાનના બધા સ્વરૂપને પૂરાહિતાએ કારાગાર જેવા દેવાલયામાં જકડી લઈને તેના પર પેાતાના ચાકી પહેરા બેસાડી દીધા હતા. સામાન્ય માનવીને માટે શિક્ષણ પામવાની પ્રવૃત્તિ અપરાધ લેખાઇ હતી તથા સામાન્ય માણસ શિક્ષિત બનવાના અપરાધ કરે તો તેને મેાતની ક્ષિક્ષા થતી હતી. જકડાઇ ગયેલા જીવન પર મંત્રા અને તત્રાની ભૂલભૂમાલણી લઇ ને પુરાહિતા એસી ગયા હતા. માનવ જાતની મુદ્ઘિ પર જાદુની હિ ંસાનાં સ્વરૂપ ધારણ કરેલા આ પુરોહિતાના અધિકાર જીવલેણ બની ચૂકયા હતો. આવી જાતના અંધકારના અધિકાર નીચે તથા સહારનાં ભયાનક યંત્રા ખમેલી શહેનશાહતાના ધસારા નીચે આખી માનવજાત રહેંસાવા માંડી હતી. સન્યાપી સહારનું આ સ્વરૂપ આખા એશિયા પર પથરાઇ ચૂકયું હતું. જીવન ઘટનાની વાસ્તવતામાં આ ધરતી પર માનવસમૂદાયા માટે જીવનનું સત્ય સ્વરૂપ, કલ્યાણકારી સ્વરૂપ કે સૌનું સ્વરૂપ સત્ય હતું જ નહિ. માનવ સમૂદાયા માટે સત્ય રૂપ, કલ્યાણરૂપ અને સૌ રૂપનાં સ્વપ્ના માત્ર ભરણુ પામ્યા પછીના સ્વર્ગના તરંગામાં જ સમાઈ ગયાં હતાં. પ્રાચીન સમયના આવા જીવતરમાં વિજ્ઞાનનું રૂપ જીવનના રાજના વ્યહવારથી અલગ બતી જઇને નિરપેક્ષ એવા ગણિતશાસ્ત્રમાં સમાઈ ગયું હતું. ત્યારે જીવન વ્યહવારમાં વિજ્ઞાનને પ્રકાશ લાવવાની પહેલી હાકલ ભારત ભૂમિ પર ગોતમમુલ્યે કરી તથા સંસ્કૃતિની આ રણ હાકના પડધા ગ્રીક ધરતી પરના વન વ્યહવારને જીવનના આનંદથી, સૌથી અને વૈજ્ઞાનિક તનમનાટથી ઉમરાવી દેતા એપી ઊઠયો. તે સમયના વળાંક લેતા વિશ્વ ઇતિહાસના ખરા પર ત્યારે ગતભરમાં જ્યાતિર જેવા દેશ ગ્રીસ દેશ પુરવાર થયા. ગ્રીસની, આ કાઈ નૂતન સંસ્કૃતિ નહાતી પણ પ્રાચીન સંસ્કૃતિએએ નિપજાવેલું સંસ્કાર ધન ઇસુના જન્મ પહેલાં પાંચસા વરસ પર પેાતાનું રક્ષણ અને વિકાસ માગતું ગ્રીસની નાનકડી ધરતી પરના નાગરિકાના જીવનવ્યવહુરમાં પેાતાનું રખાપુ શાતું, એ માનવાના વ્યવહારરૂપમાં પેાતાની કાયાપલટ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy