SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ઈતિહાસના જયાતિ ર “ મેં નિશ્ચય કરી નાખ્યા છે. ” એણે પ્લૅટાને કહી દીધું, કે હુ મારે ઘેર જાઉં છું.” << · એકાએક ! ” પ્લેટા હચમચી ઊઠતા ખેડયા. 39 “ એકાએક ક ંઇ થતું નથી. આ પૃથ્વી પર છે તે બધાં પદા રૂપા, આસ્તે આસ્તે વિચારરૂપ અથવા ભાવરૂપ બને છે ને! પદાર્થનું મિથ્થારૂપ, સત્યરૂપ અથવા વિચારરૂપ બને છે તે પણ એકાએક કયાં બને છે ! હું એવું માની શકતા જ નથી.” એરિસ્ટોટલ ચાલી નીકળવા તૈયાર થયા. “તું હજુ એમાં માનતે જ નથી. હું નહીં હાઉં ત્યારે...” વૃદ્ધ પ્લૅટાએ અરિટોટલ પર ભમતા ભરી નજર નાખી, “ત્યારે આ એક્રેડેમી, તુ શું શીખવીને સંભાળી રાખીશ?” .. એકેડેમી મારે જ સંભાળવાની હશે તે, આપણા દરવાજા પર મારેલું પાટિયું, હું કાઢી નાખીશ. ભૂમિતિના જ્ઞાન વિનાના કાઇએ, અહીં પ્રવેશ શા માટે ન કરવા ? ભૂમિતિ, ધરતીનું માપ શીખવે છે, ખસ, એથી વધારે દૈવત એમાં કશું જ નથી, ભૂમિતિને, તત્ત્વજ્ઞાન સાથે કરશે! સબંધ નથી.” << છું! વૃદ્ધે રાષ કર્યાં. ૧૧ r ,, તે તું, અહી નહી' રહી શકે !” ‘હું જ, તે તે, કહેવા આવ્યું। વૃદ્ધે ચિંતક આ બળવાખાર તરફ કયાં સુધી દેખી રહ્યો. વૃદ્ધ મહાભાવની, સફેદ દાઢી પવનમાં કુંપી ઊઠી. છેવટે અરિસ્ટોટલે કહ્યુ. “ તરગો, સમજણમાં કાવાર મદદ કરી શકે, પણ તરંગાનું રચેલું દિવાસ્વપ્ન, આ નક્કર જગતની, પદાર્થીની દુનિયાની હસ્તીને નકારી ન જ શકે. પદાર્થો પાતે, પદાર્થો રહીને જ વિકાસનાં રૂપો ધારણ કરે છે, વિચારા ખની જઈ તે નહી.” ,, “ તું કાને શીખવે છે ? ” પ્લૅટા 'પી ઊઠ્યો.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy