SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ઈતિહાસને તિધર ૧૪૧ ખકને સમીપપૂર્વ સાથે જોડતે ભાંગી ગએલા કાઈ સેતુના ટુકડાઓ હાય તે દેખાય છે. આ કપુઓ પર ચાકીયાત જહાજ બનીને નજર નાખતો હેય તેવા એક ટાપુ કીટ નામ છે. પૂર્વની મહાન પ્રાચીન સંસ્કૃતિ ઇજીપ્તમાંથી આ ઉંબરાજેવા ટાપુ પર લંગ દઈને આવી પહોંચી હતી. જે તેને અનેક સૈકાઓ વહી ગયા છે. સંસ્કૃતિના ધામ જેવો આ ક્રીટ અનેક સૈકાઓથી બેબીલેનિયા અને ઇજીતની સંસ્કૃતિનો ભેરુબંધ બની ચૂક્યો હતો. આ !! - ----- -- - I કાળ રિઓલીપસ પૂવૅnડોકત - : કરાવી એડ્રીએટીક શીય જૂnu અનુક
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy