________________
૪૩
આલેખનમાં કાઇ વિદ્વાને કિ`મતી ફાળે આપ્યા હોય અને જે સમાન્ય થયેા હાય તા તે શ્રી. જયસવાલ છે.
ગયા ડિસેમ્બર માસમાં સાતમી એરિએન્ટલ કેન્ફરન્સ વડેદરામાં મળી હતી, તેના પ્રમુખ તરીકે એમને ચુટવામાં આવ્યા હતા.
તે પ્રસંગે હિન્દુસ્તાનના ઋતિહાસ લખવાની યેાજના એમણે જાહેર કરી હતી તે, આપણે ઈચ્છીશું કે, જયદી ફલીભૂત થાય.
દરમિયાન હિન્દના પ્રાચીન ઇતિહાસનું એક પ્રકરણ જે અંધકારમાં ઢંકાયલું હતું તે ભારશૈવને ઇતિહાસ પ્રકાશમાં આણવા માટે એમને અનેક ધન્યવાદ ઘટે છે.
વડાદરાથી પટના પાછા ફરતાં એક દિવસ એએ અમદાવાદમાં રોકાયા હતા અને સાસાઈટીની મુલાકાત લીધી હતી.
એમનું “ હિન્દુ રાજ્યવ્યવસ્થા ”નું પુસ્તક આટલું સસ્તું જોઇને તેમ સાસાઈટીનાં અન્ય પ્રકાશને તપાસીને એ વિદ્વાને પેાતાને આનંદ પ્રદર્શિત કર્યાં હતા, તે સાસાઈટીની પ્રવૃત્તિ અંગે નોંધવું પ્રસ ંગાચિત થઇ પડશે.
"6
એ પુસ્તક દરેક હિન્દીએ વાંચવું ઘટે છે; અનુવાદકની પ્રસ્તાવનામાંથી થોડાક ભાગ આપીશું, તે પરથી એનું તારતમ્ય તુરત લક્ષમાં આવશે. · આર્ય સંસ્કૃતિના ઉત્થાન કાળથી માંડી બ્રિટિશાના આવાગમન સુધી સુવ્યવસ્થિત રાજપદ્ધતિ અથવા રાજનીતિ જેવું કઈં પણ તત્વ આ દેશના લેાકેાની જાણમાં નહેાતું અને તે તેા માત્ર તત્વજ્ઞાનની વાર્તામાં રચ્યાપચ્યા રહેતા. આ વિચાર કેટલા ભૂલભરેલો છે તે આ પુસ્તકમાં આપેલી માહિતીથી સહજ સમજાઇ આવશે.
:9
ઇંગ્લાંડ સાથે આપણને નિકટના અને ગાઢ સંબંધ છે અને અંગ્રેજી પ્રજા હિન્દુ પર રાજ્ય ચલાવે છે તે કારણે, એ દેશના રાજખંધારણ વિષે અને ત્યાંના રાજદ્વારી પક્ષા વિષે સામાન્ય જ્ઞાન હોવું જરૂરનું છે; અને એ દૃષ્ટિએ સાસાટીએ ઈંગ્રેજી રાજબંધારણ, સંરક્ષણવાદ અને ઉદાર મતવાદ એ નામનાં ત્રણ પુસ્તકા લખાવીને પ્રસિદ્ધ કર્યા છે.
ઈંગ્રેજી રાજખ ધારણ વિષે મેગ્નેટd The English Constitution એ પુતક બહુ પ્રશ'સનીય લેખાયું છે અને હામ યુનિવરસિટ ગ્રન્થમાળામાંનું ઇલ્મ રચિતParliament પાર્લામેન્ટનું પુસ્તક પશુ એટલું જાણીતું છે. એ એ ગ્રંથાના આધારે. ઈંગ્રેજી રાજબંધારણ વિષે